શોધખોળ કરો

સુરતઃ હિતેશ-જ્યોતિના અંગત પળોના વીડિયો કોણે ઉતારેલા ? હિતેશને કરાતો હતો બ્લેકમેઈલ ? જાણો વિગત

1/8
2/8
હિતેશ અને જ્યોતિ વચ્ચે ગાઢ પ્રેમસંબંધો હતા. બંને જણા હિતેશના મોત અગાઉ સાથે રાજસ્થાનમાં ઉદયપુર, પુષ્કર ગયા હતા. સાથે હરવા-ફરવા ખાવા-પીવાના સંબંધ હતો.

3/8
હિતેશ રબારીના આપઘાત માટે પોતે જવાબદારી નહીં હોવાનું જણાવી જ્યોતિ સોલંકીએ પોલીસ સમક્ષ ખુલાસો કર્યો હતો કે, હિતેશ સાથે પોતે પ્રેમમાં હતી. તેની સાથે લીવ ઇન શીપમાં રહેવું ન હતુ.! પરંતુ તેની સાથે પોતે લગ્ન કરવા માંગતી હતી, તો તેનું મોત પોતે કેવી રીતે ઇચ્છે? એવો પ્રશ્ન તેણે કર્યો હતો. વધુમાં જ્યોતિએ પતિ વ્યોમેશ સાથે મનમેળ નહીં હોવાનું પણ પોલીસને જણાવ્યું હતું.

4/8
આથી પોલીસ જ્યોતિને લઇને બારડોલી ગઇ હતી પરંતુ આ મેજીક મોબાઇલમાંથી પણ આઇફોન વેચાઇ ગયો હતો. પોલીસે મોબાઇલ શોપવાળાનું નિવેદન લીધું હતું તેમજ ઇલેકટ્રોનીક પુરાવાની વૈજ્ઞાનિક પધ્ધતિથી તપાસ હાથ ધરી છે. રિમાન્ડ પુરા થતાં પોલીસે જ્યોતિ સોલંકીને તપાસમાંથી મુક્ત કરી હતી.

5/8
હિતેશ રબારી આપઘાત કેસમાં અગાઉની તપાસ દરમિયાન પોલીસને હિતેશનાં મોબાઇલ ફોનમાંથી જ્યોતિ સાથેના અંગત પળોના 69 વીડિયો મળ્યા હતા. આ વીડિયો હિતેશને કોણે મોકલાવ્યા હતા? તેની પાછળ મોકલાવનારનો શું ઇરાદો હતો? શું તેને બ્લેકમેઇલ કરવામાં આવતો હતો? અને તેનાથી કંટાળી - હતાશ થઇ હિતેશે ગણદેવી તાલુકાના ગણદેવા ખાતે અંબિકા નદીના કીનારે તેમના વીર સ્ટડ ફાર્મ હાઉસ ખાતે રિવોલ્વરની ગોળી લમણે મારી લઇને આપઘાત કર્યો હતો? આ તમામ પ્રશ્નોના જવાબો પોલીસ હજી સુધી મેળવી શકી નથી!

6/8
તપાસ અધિકારી બીલીમોરાનાં પીએસઆઇએ જ્યોતિ સોલંકીને સાથે રાખી બે દિવસના રિમાન્ડમાં સુરત લઇ ગયા હતા. જ્યાં તેના બેંકનાં ક્રેડીટ- ડેબીટ એકાઉન્ટની તપાસ કરી હતી. પોલીસે આરોપીનાં સુરત- સીટીલાઇટ સ્થિત મકાનની તલાસી લીધી હતી. હિતેશ રબારીની સાથે તેના મોત થવા અગાઉ જ્યોતિ સાથે લીધેલા ડીનર અંગે હોટલમાં પૂછપરછ કરીને નિવેદન નોંધ્યું હતું.

7/8
જ્યોતિએ હિતેશના મોત બાદ પોતાનો આઇફોન સુરતનાં અંકિત નામના યુવાનને વેચી દીધો હતો. જેની તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, અંકિત અમેરિકા જતો રહ્યો છે. પોલીસને જણાવ્યું હતું કે, જ્યોતિ પાસેથી લીધેલો આઇફોન તેણે બારડોલીનાં મેજીક મોબાઇલ સેન્ટરમાં વેચી દીધો હતો.

8/8
સુરતઃ ચકચારી હિતેશ રબારી આપઘાત કેસમાં આરોપી પ્રેમિકા જ્યોતિ સોલંકીનાં બે દિવસનાં રિમાન્ડ દરમિયાન પોલીસને મહત્વપૂર્ણ કડીઓ એકત્રિત કરવામાં સફળતા મળી છે. હિતેશ રબારીને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાના આરોપમાં પોલીસે જ્યોતિ સોલંકી સામે ગુનો નોંધ્યો હતો. લાંબા સમય સુધી ચાલેલા કાનૂની દાવપેચ વચ્ચે પોલીસે ગણદેવી કોર્ટમાંથી આરોપીના બે દિવસનાં રિમાન્ડ મેળવવામાં સફળતા મેળવી હતી. જે તપાસ કામગીરીમાં મહત્વની સાબિત થઇ હોવાનું જાણવા મળે છે. જોકે, પોલીસને શંકા છે કે, હિતેશના જ્યોતિ સાથેના અંગત પળોના વીડિયો દ્વારા બ્લેકમેઈલ કરવામાં આવતો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

Surat Rain:ભારે વરસાદને પગલે સુરતમાં પ્રશાસનનો મોટો નિર્ણય, 2 દિવસ તમામ કારખાના રહેશે બંધ

Surat Rain: સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ઉમરપાડામાં 5 ઈંચ ખાબક્યો, વડપાડા-હળદરી માર્ગ ફેરવાયો બેટમાં

સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ

વિડિઓઝ

Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી

સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી

ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?

ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન

ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ

ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!

Embed widget