શોધખોળ કરો
સુરતમાં ‘ખજૂર’ની ટીમના બે યુવકોનું અપહરણ થયું પછી અજાણ્યા શખ્સોએ શું કર્યું? જાણો વિગત
1/5

હુમલાખોરો બંનેને લઈ પરત ફરી રહ્યા હતા તે સમયે પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી. અડાજણ પોલીસે આ લોકોની પૂછપરછ કરી હતી. અપહરણ કરનાર વિનાયક ગોહિલ, હિતેશ બંનેએ પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી. જેમાં પીએસઆઈ એચ.એમ.આહિરને સામાન્ય ઈજા પહોંચી હતી. આ મામલે જીગર શાંતિ શેલડિયાએ આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ કરતાં અડાજણ પોલીસે ધરપકડ કરી હતી.
2/5

જેથી નિકીતા અને ધૃમિલ કાર લઈને ભાગી ગયા હતાં. જ્યારે દર્શન અને જીગર જીવ બચવવા બિલ્ડીંગના ચોથા માળે જતા રહ્યાં હતાં. ત્યારે હુમલાખોરોએ દર્શન અને જીગરને ચપ્પુની અણીએ અપહરણ કરી ઢોરમાર માર્યો હતો.
Published at : 08 Jan 2019 10:03 AM (IST)
View More



















