શોધખોળ કરો
સુરતઃ રાતે દારૂ પીને ઘરે આવેલા પતિને પત્નીએ ફટકાર્યો, સવારે જોયું તો.......
1/5

સુરતઃ મંગળવારે રાતે દારૂ પીને આવેલા પતિને પત્નીએ માર મારતાં તેનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. યુવકનું મોત ગળુ દબાવવા અને માથું અથડાવાથી થયું હોવાનું સામે આવ્યું છે. પતિ કોઈ કામ કરતો ન હોવાથી દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થતાં હોવાનું પણ સામે આવ્યું છે. તેમને સંતાનોમાં બે દીકરા અને એક દીકરી છે.
2/5

શિલ્પા સવારે ઉઠતાં પતિ અશોક બેભાન હતો જેથી તેને સ્મીમેર હોસ્પિટલ લઇ ગઈ હતી. અહીં તેને મૃત જાહેર કરાયો હતો. પીએમ રિપોર્ટમાં ગળુ દબાવી અને માથું ભટકાડી હત્યા કરી હોવાનું સામે આવતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ આરંભી હતી.
Published at : 20 Sep 2018 10:17 AM (IST)
View More





















