શોધખોળ કરો

શું તમે પણ Airtel અને JIO ના યુઝર છો? તો 3 જુલાઇ પેહલા રિચાર્જ કરાવા પર થશે ઘણો ફાયદો

Recharge Plan Price Hike: પહેલા રિલાયન્સ જિયોએ તેના રિચાર્જ પ્લાનની કિમંતોમાં વધારા અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. ત્યારબાદ Jio પછી હવે એરટેલે પણ પોતાના ટેરિફ પ્લાનની કિંમતોમાં વધારવાની વાત કરી.

Jio-Airtel Recharge Plan Price Hike:રિલાયન્સ જિયો અને એરટેલે હવે પોતાના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કરીને યુઝર્સના ટેન્શનમાં વધારો કર્યો છે. Jioના પ્લાનની વધેલી કિંમતોને આવતા મહિનાથી લાગુ કરવામાં આવવાની છે. ત્યારે આ સમાચાર આવ્યા બાદ યુઝર્સ ચિંતામાં છે. પરંતુ જો તમે વધારે પૈસા ખર્ચવા માંગતા નથી તો અમે તમને કેટલાક એવા રિચાર્જ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમને સારો એવો ફાયદો થશે પરંતુ આ તમામ પ્લાન માટે તમારે આ 3 જુલાઈ પહેલા રિચાર્જ કરાવવા પડશે.

એરટેલ અને જિયો બંનેએ યુઝર્સને 2 જુલાઈ સુધી રિચાર્જ કરવાની તક આપી છે. જો તમે 2 જુલાઈ સુધીમાં રિચાર્જ કરાવી લો છો, તો તમે પેહલા જેટલી જ કિંમતે રિચાર્જ કરી શકશો. Jio અને Airtel યૂઝર્સ એક વર્ષની વેલિડિટી માટે રિચાર્જ કરી શકે છે, જેનાથી તેમને ફાયદો થશે. જ્યારે Jioના પ્લાનની કિંમત 155 રૂપિયા હતી, હવે તમને તેટલાજ ફાયદા સાથે આ પ્લાન 189 રૂપિયામાં મળશે.

એરટેલનો 179 રૂપિયાનો પ્લાન હવે 199 રૂપિયામાં ઉપલબ્ધ થશે
હવેથી એરટેલનો 179 રૂપિયાનો પ્લાન તમને 199 રૂપિયામાં ઉપલબ્ધ થશે. પરંતુ તમારે એક વાત જાણવાની જરૂર છે કે 2 જુલાઈ સુધી તમે જૂના ભાવવાળા રિચાર્જ પ્લાનથી જ રિચાર્જ કરાવી શકો છો, જેનાથી તમને ફાયદો થશે. જિયોએ તેના રિચાર્જ પ્લાનમાં 27 ટકા સુધીનો વધારો કર્યો છે.

પહેલા જિયોએ તેના રિચાર્જ પ્લાન અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. ત્યારબાદ હવે Jio પછી એરટેલે પણ પોતાના ટેરિફ પ્લાનની કિંમતો વધારવાની વાત કરી. બંને કંપનીઓએ 5G સેવા શરૂ કર્યા બાદ પોતાના પ્લાનમાં આ મોટો વધારો કર્યો છે. જો કે આ પહેલા પણ કંપનીઓએ કેટલાક પ્લાનમાં ફેરફાર કર્યો હતો, પરંતુ આ વખતે સમગ્ર પોર્ટફોલિયોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.આ વખતે તમામ પ્લાન્સમાં ફેરફાર કરવામાં આવ્યા છે એવામાં 3 જુલાઇ સુધી બંને કંપનીઓ પોતાના યુઝર્સને જૂની કિંમતે રિચાર્જ કરવાની તક આપી રહી છે. તમને જણાવી દઈએ કે 3 જુલાઇ પેહલા જો તમે આ એન્યુઅલ પ્લાન એટલેકે વાર્ષિક પ્લાન કરાવો છો તો તમને જૂની કિંમત માં જ રિચાર્જ મડશે તેનાથી તમને ઘણો મોટો ફાયદો થઈ શકે છે. કારણ કે 3 જુલાઇ પછી નવા પ્લાન નવી કિંમતો સાથે લાગુ થઈ જવાના છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 
Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 
9 એરબેગ સેફ્ટી સાથે લોન્ચ થઈ Toyota Camry, જાણો શું છે કિંમત 
9 એરબેગ સેફ્ટી સાથે લોન્ચ થઈ Toyota Camry, જાણો શું છે કિંમત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Fire at Gopal Namkeen Factory : ગોપાલ નમકીનમાં આગ બની વધુ વિકરાળ, એક કિલોમીટરનો વિસ્તાર કરાવાયો ખાલીSurat: ડાન્સ સાથે તમંચે પે ડિસ્કો કરનાર ભાજપ કાર્યકરે શું કરી સ્પષ્ટતા? | Abp Asmita | 11-12-2024Gujarat Weather: ઠંડીનું જોર વધ્યું, ગુજરાતનું આ શહેર સૌથી વધુ ઠુંઠવાયું | Abp AsmitaSurat : મોરાભાગળમાં લાઈટ જતા બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયા ચાર વ્યક્તિ, જુઓ આ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 
Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 
9 એરબેગ સેફ્ટી સાથે લોન્ચ થઈ Toyota Camry, જાણો શું છે કિંમત 
9 એરબેગ સેફ્ટી સાથે લોન્ચ થઈ Toyota Camry, જાણો શું છે કિંમત 
Rajkot Fire: રાજકોટ ગોપાલ નમકીનમાં લાગેલી વિકરાળ આગ હજુ પણ બેકાબુ, એક કિમીનો વિસ્તાર કરાવાયો ખાલી
Rajkot Fire: રાજકોટ ગોપાલ નમકીનમાં લાગેલી વિકરાળ આગ હજુ પણ બેકાબુ, એક કિમીનો વિસ્તાર કરાવાયો ખાલી
દિલ્હીમાં કોલ્ડવેવનો કહેર, હવામાન વિભાગે આ રાજ્યોમાં આપ્યું એલર્ટ, જાણો
દિલ્હીમાં કોલ્ડવેવનો કહેર, હવામાન વિભાગે આ રાજ્યોમાં આપ્યું એલર્ટ, જાણો
Israel Hamas War: ઈઝરાયેલે ફરી ઉત્તરી ગાઝા પર બોમ્બમારો કર્યો, એક જ પરિવારના 8 સહિત 19 લોકોના મોત
Israel Hamas War: ઈઝરાયેલે ફરી ઉત્તરી ગાઝા પર બોમ્બમારો કર્યો, એક જ પરિવારના 8 સહિત 19 લોકોના મોત
Jio New Year Plan:જિયોનો ન્યૂ યર ધમાકા પ્લાન, 200 દિવસની વેલિડિટી સાથે 500GB ડેટા, જાણો કિંમત
Jio New Year Plan:જિયોનો ન્યૂ યર ધમાકા પ્લાન, 200 દિવસની વેલિડિટી સાથે 500GB ડેટા, જાણો કિંમત
Embed widget