શોધખોળ કરો

વાહ! હવે Apple AirPodsમાં મડશે કેમેરા, જાણો કયા સુધી તમારા સુધી આવશે

Apple AirPods with Camera: એપલ પોતાના યુઝર્સ માટે ઇન બિલ્ટ કેમેરા વાળા AirPods લાવી રહ્યું છે. આ ઇન્ફ્રારેડ કેમેરાથી સજ્જ હશે અને iPhoneમાં વપરાતી ફેસ આઈડી ટેક્નોલોજી પર કામ કરશે.

Apple AirPods with Built-in-Camera: એપલ પોતાના યૂઝર્સ માટે કઈક ને કઈક વિશેષ કરતું રહે છે. હવે આ કંપની તેના વપરાશકર્તાઓ માટે એક એવા એરપોડ્સ તૈયાર કરી રહી છે કે જેમાં ઇન-બિલ્ટ કેમેરાથી તે સજ્જ હશે. આ અંગે એક રિપોર્ટ પણ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે એપલ હાલમાં બિલ્ટ-ઇન કેમેરા સાથે નવા એરપોડ્સ પર કામ કરી રહી છે, જેમાં ઇન્ફ્રારેડ કેમેરા હશે. આ iPhoneમાં વપરાતી ફેસ આઈડી ટેક્નોલોજી પર જ કામ કરશે.

ઉદ્યોગ વિશ્લેષક મિંગ-ચી-કુઓના અહેવાલ મુજબ, Apple તેના ઉત્પાદનોમાં અદ્યતન સુવિધાઓને એકીકૃત કરવા માટે ઝડપથી કામ કરી રહી છે. એપલના લેટેસ્ટ એરપોડ્સ પણ આ પ્રોડક્ટ્સમાં સામેલ છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે બિલ્ટ-ઇન-ઇન્ફ્રારેડ સાથે એરપોડ્સનું મોટા પાયે ઉત્પાદન વર્ષ 2026 થી શરૂ થવાનું છે. એટલે કે આ AirPods તમારા સુધી આવતા હજુ 2 વર્ષ લાગી જશે. આ એરબડ્સ યુઝર્સને એક અલગ જ અનુભવ આપવાના છે. એવામાં હવે રાહ એ જોવાની છે કે વપરાશકર્તાઓ ના હાથમાં કયા સુધી આ એરબડ્સ આવે છે. 

આ સુવિધાઓ AirPodsમાં ઉપલબ્ધ હશે
તમે એરપોડ્સના વિશેષ કેમેરા વડે હવામાં હાથ હલાવીને તમારા ઉપકરણને નિયંત્રિત કરી શકશો. કુઓ અનુસાર, કેમેરા સાથેના એરપોડ્સ વપરાશકર્તાઓના અવકાશી ઓડિયો અનુભવને વધુ બહેતર બનાવવા માટે કામ કરશે. આ સાથે, સ્પેશિયલ કમ્પ્યુટિંગના અનુભવને સુધારવા માટે આ નવી સુવિધા રજૂ કરી શકાય છે. આ બધા ફીચર યુઝર્સના અનુભવને અલગ લેવલ સુધી લઈ જશે. 

નવી સુવિધાનો ઉપયોગ Vision Pro હેડસેટ સાથે AirPods જોડીને કરી શકાય છે. આ રીતે વપરાશકર્તા તેના ઉપકરણ સાથે વધુ સારી રીતે સંપર્ક કરી શકશે.

તાઇવાની કંપની પાસેથી ઘટકો સપ્લાય કરવામાં આવી શકે છે
એપલના નવીનતમ એરપોડ્સમાં, વપરાશકર્તાઓને ઉપકરણની સાથે એર જેસ્ચર કંટ્રોલને લગતી વધુ સારી સુવિધાઓ મળવા જઈ રહી છે. રિપોર્ટ અનુસાર, તાઇવાનની કંપની ફોક્સકોન એરપોડ્સ માટે નવા ઘટકોની સપ્લાય કરશે. આ કંપની શરૂઆતમાં 10 મિલિયન એરપોડ્સ માટે પાર્ટ્સ બનાવવાની તૈયારી કરી રહી છે. આમ એપલ પોતાના યુઝર્સ માટે કઈક ને કઈક ખાશ હમેશા કરતી રહે છે અને પોતાના યુઝર્સને નવીનતમ ટેક્નૉલૉજીનો લાભ આપતી રહે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખHun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો
AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
Embed widget