શોધખોળ કરો

Amazon Republic Sale: 15 હજારના બજેટમાં જોઇએ છે બેસ્ટ ફોન, આ છે સૌથી સસ્તા Smartphoneનો સેલ

આ સેલમાં તમને દરેક પ્રકારના મોબાઇલ પર બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો તમારુ બજેટ 15 હજારથી ઓછુ છે, તો આ બેસ્ટ ઓપ્શનને જરૂર ચેક કરો. 

Amazon Great Republic Day Sale 2022: સારી બ્રાન્ડ, સારો કેમેરો અને બાકીના ફિચર્સ પણ અલગ દમદાર જોઇએ તો અમેઝૉનની રિપબ્લિક સેલની ડીલ જરૂર ચેક કરો. આ સેલમાં તમને દરેક પ્રકારના મોબાઇલ પર બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો તમારુ બજેટ 15 હજારથી ઓછુ છે, તો આ બેસ્ટ ઓપ્શનને જરૂર ચેક કરો. 

1-Samsung Galaxy M12 (Blue,6GB RAM, 128GB Storage) 6 Months Free Screen Replacement for Prime
ડીલ ઓફ ધ ડેમાં સેમસંગના Galaxy M12 પર સારી ઓફર છે. ફોનની કિંમત 15,485 રૂપિયા છે જે સેલમાં 11,499 રૂપિયામા મળી રહ્યો છે. ફ્લેટ 26% ડિસ્કાઉન્ટ ઉપરાંત SBI કાર્ડથી પેમેન્ટ કરવા પર 1500 રૂપિયાનુ એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ફોન પર 10,925 રૂપિયા સુધીનુ એક્સચેન્જ બૉનસ છે. ફોનમાં 48MP+5MP+2MP+2MP Quad camera છે, જેમાં 48MPનો મેઇન કેમેરો છે અને આમાં Ultra-wide camera છે. ફોનમાં 6000mAH lithium-ion બેટરી છે. ફોનની સ્ક્રીન 6.5-inch છે. ફોનમાં 4GB RAM છે અને 64GB નુ સ્ટૉરેજ છે. 

2-Redmi Note 10 Lite (Aurora Blue, 4GB RAM, 64GB Storage) | Alexa Built-in
રેડમી બ્રાન્ડમાં ફોન પર સારી ઓફર ઇચ્છો છો, તો અમેઝૉનના આ સેલમાં Redmi Note 10 Lite પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 16,999 રૂપિયાનો આ ફોન સેલમાં 12,999 રૂપિયામાં મળી રહ્યો છે. આ ફોન પર SBI કાર્ડથી પેમેન્ટ કરવા પર 1500 રૂપિયાનુ એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફોનમાં 2.3GHz Qualcomm Snapdragon 720G 8nm ઓક્ટાકૉર પ્રૉસેસર છે, મેઇન કેમેરો 48MP ,8MP અલ્ટ્રા વાઇડ, 2MP સુપર મેક્રો કેમેરા 2MP પોર્ટ્રેટ કેમેરો, નાઇટ મૉડ, અને સેલ્ફી કેમેરો 16MPનો છે. ફોનની સ્ક્રીન 6.67-ઇંચ FHD છે, અને ડિસ્પ્લે LCD મલ્ટી ટચ કેપેસિટિવ ટચસ્ક્રીન છે. ફોનની બેટરી 5020mAh લિથિયમ પૉલીમર છે, જેમાં 29 કલાકનો ટૉકટાઇમ મળે છે. સાથે આમાં 18W ફાસ્ટ ચાર્જિંગનુ ફિચર છે. ફોનમાં 4GB RAM છે. 128GB સ્ટૉરેજ અને ડ્યૂલ સિમ સપોર્ટ છે. 

3-OPPO A31 (Mystery Black, 6GB RAM, 128GB Storage) with No Cost EMI/Additional Exchange Offers 
15 હજારથી ઓછી કિંમતના ફોનમાં OPPO A31 મળી રહ્યો છે. 12,990 રૂપિયામાં જેની કિંમત MRP 15,999 રૂપિયા છે. SBI કાર્ડથી પેમેન્ટ કરવા પર 1500 રૂપિયાનુ એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ફોન પર 12,250 રૂપિયા સુધીનુ એક્સચેન્જ બૉનસ છે. આ ફોનમાં 12+2+2MP ત્રિપલ રિયર કેમેરા છે, અને 8 મેગાપિક્સલ છે, જેમાં Portrait bokeh, macro lens, dazzle color mode છે. ફોનની સ્ક્રીન સાઇઝ 6.5-inch છે. ફોનમાં 6 જીબી RAM છે અને 128GB નુ સ્ટૉરેજ છે. ફોનમાં Dual SIM છે અને Mediatek 6765 octa core પ્રૉસેસર છે. ફોનની બેટરી 4230mAH lithium-polymer છે.

Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹2000 માં 365 દિવસ ફ્રી મનોરંજન! Jio એ 15 પ્રીમિયમ એપ્સ સાથે 3 નવા પાસ લોન્ચ કર્યા
₹2000 માં 365 દિવસ ફ્રી મનોરંજન! Jio એ 15 પ્રીમિયમ એપ્સ સાથે 3 નવા પાસ લોન્ચ કર્યા
આવું હશે OpenAIનું પહેલું ડિવાઇસ! સ્ક્રીન વગર પણ થઈ જશે તમામ કામ
આવું હશે OpenAIનું પહેલું ડિવાઇસ! સ્ક્રીન વગર પણ થઈ જશે તમામ કામ
Google Mapsનો માસ્ટરસ્ટ્રૉક, ભારતના કરોડો યૂઝર્સ માટે આવ્યા આ 6 નવા ફિચર્સ, જાણી લો શું બદલાયું
Google Mapsનો માસ્ટરસ્ટ્રૉક, ભારતના કરોડો યૂઝર્સ માટે આવ્યા આ 6 નવા ફિચર્સ, જાણી લો શું બદલાયું
Smartphone Camera: શું તમે જાણો છો સ્માર્ટફોનમાં 3-4 કેમેરા કેમ હોય છે ? જાણી લો દરેકનું કામ
Smartphone Camera: શું તમે જાણો છો સ્માર્ટફોનમાં 3-4 કેમેરા કેમ હોય છે ? જાણી લો દરેકનું કામ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget