શોધખોળ કરો

BSNLની દિવાળી ઑફર, 365 દિવસની વેલિડિટીવાળા રિચાર્જ પ્લાનની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો, જાણો ફાયદા

BSNL Diwali Offer 2024: દેશની સરકારી ટેલિકોમ કંપની BSNL એ પોતાના ગ્રાહકો માટે નવી દિવાળી ઓફર રજૂ કરી છે. આ ઓફરમાં લોકોને 365 દિવસના રિચાર્જ પ્લાન પર 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

BSNL Diwali Offer 2024: દેશની સરકારી ટેલિકોમ કંપની BSNL એ પોતાના ગ્રાહકો માટે નવી દિવાળી ઓફર રજૂ કરી છે. આ ઓફરમાં લોકોને 365 દિવસના રિચાર્જ પ્લાન પર 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે દેશમાં દિવાળીનો તહેવાર આવી ગયો છે. આવી સ્થિતિમાં, મોટાભાગની કંપનીઓ લોકોને આકર્ષવા માટે વિવિધ પ્રકારની ઓફરો રજૂ કરી રહી છે. જ્યારથી ખાનગી ટેલિકોમ કંપનીઓએ રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે, ત્યારથી લોકો BSNL તરફ આકર્ષાયા છે.               

BSNL નો 1999 નો રિચાર્જ પ્લાન              

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કંપનીએ 1999 રૂપિયાના આ રિચાર્જ પ્લાન પર 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે. ડિસ્કાઉન્ટ બાદ આ રિચાર્જની કિંમત 1899 રૂપિયા રહી ગઈ છે. હવે તમને 1899 રૂપિયામાં તમામ લાભો મળશે જે 1999 રૂપિયામાં મળતા હતા. આ રિચાર્જ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે.             

આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને 600GB ડેટા મળે છે. આ સિવાય આ પ્લાનમાં લોકોને દરરોજ 100 ફ્રી SMS સાથે અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા પણ મળે છે. આ પ્લાનની કિંમત ઘણી ઓછી છે અને તે તમારા સિમને એક્ટિવ રાખવા માટે પણ ખૂબ સારું માનવામાં આવે છે.           

એરટેલનો રૂ. 1999નો પ્લાન          

બીજી તરફ એરટેલના 1999 રૂપિયાના રિચાર્જ પ્લાનની વાત કરીએ તો આ પ્લાનની વેલિડિટી પણ 365 દિવસની છે. પરંતુ આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 100 SMS અને 24 GB ડેટા સાથે અનલિમિટેડ ફ્રી કોલિંગ મળે છે. આ પ્લાનમાં યુઝર્સને Apollo 24/7, Wink Music, Spam Protection અને Extreme Play જેવા ફાયદા પણ મળે છે.          

આવી સ્થિતિમાં, BSNLનો 1899 રૂપિયાનો પ્લાન અન્ય કંપનીઓની તુલનામાં ઘણો સસ્તો માનવામાં આવે છે. BSNL દેશમાં તેનું નેટવર્ક ખૂબ જ ઝડપથી વિસ્તરી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે 2025 ના અંત સુધીમાં, કંપની દેશભરમાં 5G સેવા પણ શરૂ કરી શકે છે.          

આ પણ વાંચો : Q3 2024: ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં 5G ફોનનો કમાલ , લોકોએ આ કંપનીઓને સૌથી વધુ પસંદ કરી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો

વિડિઓઝ

Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?
Hun To Bolish : હું તો બોલીશ : 'જૂતા છાપ' રાજનીતિ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
Ahmedabad PMLA Court: પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
IND vs SA: ચાલુ મેચમાં વિરાટ કોહલી અને કુલદીપ યાદવનો 'કપલ ડાન્સ'! વીડિયો જોઈને તમે પણ હસી પડશો, જુઓ વાયરલ મોમેન્ટ
ચાલુ મેચમાં વિરાટ કોહલી અને કુલદીપ યાદવનો 'કપલ ડાન્સ'! વીડિયો જોઈને તમે પણ હસી પડશો
Shashi Tharoor: શું થરૂર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે? પુતિન સાથેના ડિનર બાદ ખુદ આપ્યો આ મોટો જવાબ
શું થરૂર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે? પુતિન સાથેના ડિનર બાદ ખુદ આપ્યો આ મોટો જવાબ
Embed widget