શોધખોળ કરો

Mahakumbh 2025: BSNLએ શ્રદ્ધાળુઓને આપી મોટી ભેટ, મફતમાં મળશે ડેટા અને કોલિંગની સુવિધા

આટલી મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને મેળાના પરિસરમાં ઘણી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કુંભ મેળો શરૂ થઈ ગયો છે. 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મેળામાં કરોડો ભક્તો ભાગ લેશે. આટલી મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને મેળાના પરિસરમાં ઘણી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ સંદર્ભમાં સરકારી ટેલિકોમ કંપની BSNL એ પણ ભક્તોને તેમના પ્રિયજનો સાથે જોડાયેલા રાખવા માટે ખાસ વ્યવસ્થા કરી છે. આ પ્રસંગે સરકારી કંપની મેળામાં આવનારા તમામ ભક્તોને મફત કોલ, ડેટા અને એસએમએસ આપી રહી છે.

આ રીતે ગ્રાહકોને મફત ડેટા અને અન્ય બેનિફિટ્સ મળશે

BSNL એ કહ્યું છે કે તેણે કુંભ મેળામાં 50 બેઝ ટ્રાન્સીવર સ્ટેશન (BTS) સ્થાપિત કર્યા છે. BTS નું કામ મોબાઇલ ડિવાઇસને નેટવર્ક સાથે જોડવાનું છે. આ મારફતે BSNL લોકોને ડિજીટલ સેવાઓનો લાભ લેવાની તક આપી રહ્યું છે. BSNL કુંભ મેળા માટે એક ખાસ સેવા લઈને આવ્યું છે. આમાં રસ ધરાવતા લોકો કુંભ મેળાના ભક્તોને મફત વોઇસ, ડેટા અને એસએમએસ સ્પોન્સર કરી શકે છે. બદલામાં BSNL મેળા પરિસરમાં આવનારા તમામ લોકોના નામ સાથે એક SMS મોકલશે.

આ 4 પ્રકારની સ્પોન્સરશિપ છે

BSNL એ આ સર્વિસ હેઠળ 4 પ્રકારની સ્પોન્સરશિપ રજૂ કરી છે. જો કોઈ વ્યક્તિ 1 BTS માં ભક્તો માટે મફત ડેટા, કોલ અને SMS સ્પોન્સર કરવા માંગે છે તો તેણે 10,000 રૂપિયા ચૂકવવા પડશે. આ રકમ 5 BTS માટે 40,000 રૂપિયા, 30 BTS માટે 90,000 રૂપિયા અને 50 BTS માટે 2.5 લાખ રૂપિયા બને છે. આ પછી સર્વિસ પ્રમાણે સ્પોન્સર વ્યક્તિની જાણકારી આપતા સંબંધિત BTSમાં હાજર રહેલા તમામ લોકો પાસે કંપની તરફથી SMS મોકલવામાં આવશે. આ સર્વિસ હેઠળ ભક્તો કુંભ મેળામાં તેમના પ્રિયજનો સાથે કોઈપણ પૈસાનો ખર્ચ કર્યા વિના જોડાયેલા રહેવા માટે મફતમાં SMS, ડેટા અને કોલિંગ સુવિધાઓનો ઉપયોગ કરી શકશે.

Mahakumbh 2025: મહાકુંભમાં વિદેશીઓનો પણ જમાવડો, બ્રાઝીલ, સ્પેન, દક્ષિણ આફ્રિકાથી પહેંચેલી મહિલાઓ બોલી -'આઇ લવ ઇન્ડિયા'

ટોપ સ્ટોરી

ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન

વિડિઓઝ

Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Embed widget