શોધખોળ કરો

કોરોના વાયરસ ઇફેક્ટઃ ભારતમાં Xiaomiનો આ ફોન થયો મોંઘો, જાણો વિગતે

નવી કિંમત એમેઝોન ઇન્ડિયાની વેબસાઈટ અને Mi.com પર જોવા મળી રહી છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસની અસર હવે ટેક ઇન્ડસ્ટ્રી પર પણ જોવા મળી રહી છે. ભારતીય સ્માર્ટફોન માર્કેટ પર ચીનની કંપનીઓનો એક તરફી દબદબો છે. એવામાં પ્રોડક્શનમાં ઘટાડાને કારણે ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ઘણું બધું બદલાઈ શકે છે. ચીનની સ્માર્ટફોન મેકર Xiaomiએ પોાતના રેડમી નોટ 8 સ્માર્ટપોનની કિંમતમાં વધારો કર્યો છે. કહેવાય ચે કે, કિંમતમાં વધારાનું કારણ કોરોના વાયરસને કારણે સપ્લાઈ ચેન પ્રભાવિત થવાનું છે. રેડમી નોટ 8ના 4જીબી રેમ અને 6જીબી સ્ટોરેજ વેરિઅન્ટ મોડલની કિંમત 9,999 રૂપિયા હતી, પરંતુ હવે તેની કિંમત વધીને 10,499 રૂપિયા થઈ ગઈ છે. જોકે રેડમી નોટ 8ના 6જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ વેરિઅન્ટી કિંમ હજુ પણ 12,999 રૂપિયા દેખાઈ રહી છે. કોરોના વાયરસ ઇફેક્ટઃ ભારતમાં Xiaomiનો આ ફોન થયો મોંઘો, જાણો વિગતે નવી કિંમત એમેઝોન ઇન્ડિયાની વેબસાઈટ અને Mi.com પર જોવા મળી રહી છે. ચીનની ટેક કંપની Xiaomiએ કહ્યું કે, આ કિંમત વધારો કાયમી નથી અને સ્ટેબલ થયા બાદ તેને ફરીથી ઓરિજનલ કિંમત પર વેચવામાં આવશે. નોંધનીય છે કે, કોરોના વાયરસનું સંક્રમણ હાલમાં ચીન સહિત સમગ્ર દેશોમાં પહોંચી રહ્યું છે. આ જ કારણ છે કે વર્ષના સૌથી મોટા મોબાઈલ શો Mobile World Congressને રદ્દ કરવામાં આવ્યો છે. Mobile World Congress સ્પેનના બાર્સેલોનામાં આયોજિત કરવામાં આવે છે. છેલ્લા ઘણાં દિવસથી સતત એક પછી એક મોટી કંપનીઓ Mobile World Congress અટેન્ડ કરવાની ના પાડી દીધી હતી. તેમાં ઇન્ટેલ, ફેસબુક, એમેઝોન, એટીએન્ટી, સોની અને નોકિયા જેવી કંપની સામેલ છે. MWC2020નું આયોજન કરનાર સંગઠન GSMAએ એક બેઠકમાં આ નિર્ણય કર્યો કે આ વર્ષે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસનું આયોજન કરવામાં નહીં આવે.

ટોપ સ્ટોરી

સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી
Pabubha Manek: '₹20-25 લાખ ખર્ચી ચૂંટણી બિનહરીફ કરાવી દઉં': ભાજપ MLAના વાયરલ વીડિયોથી ખળભળાટ!
Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
Stock Market Crash: શેરબજારમાં બ્લેક મન્ડે; સેન્સેક્સ 1,124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા!
Stock Market Crash: શેરબજારમાં બ્લેક મન્ડે; સેન્સેક્સ 1,124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા!
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Embed widget