શોધખોળ કરો

Don't Worry: તમારા પૈસા ભૂલથી બીજાના ખાતામાં ટ્રાન્સફર થઇ ગયા છે ? આ રીતે મેળવી શકો છો પાછા, જાણો...........

જો તમારા પૈસા ભૂલથી બીજાના એકાઉન્ટમાં (Money Getting Back Process) જતા રહેશે તો પણ તમને પાછા મળી શકે છે.

નવી દિલ્હીઃ આજકાલ પૈસાની લેવડદેવડ ખાસ કરીને મોબાઇલ કે પછી નેટ બેન્કિંગથી થવા લાગી છે. આવુ કરતી વખતે ઘણીવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કેમ કે આપણા પૈસા આપણે જેને મોકલવા માંગીએ છીએ, તેના બદલે બીજા કોઇના ખાતામાં (Bank Account) જતા રહે છે. ભૂલથી આપણા પૈસા બીજાના એકાઉન્ટમાં (Money Getting Back Process) જતા રહે છે, કેટલાક લોકો વિચારે છે કે પૈસા ભૂલથી બીજાના એકાઉન્ટમાં (Bank Money) જતા રહે તો પાછા નથી મળતા, પરંતુ એવુ નથી. 

જો તમારા પૈસા ભૂલથી બીજાના એકાઉન્ટમાં (Money Getting Back Process) જતા રહેશે તો પણ તમને પાછા મળી શકે છે. આના માટે બેન્કની એક પ્રૉસેસ છે, જે તમારે જાણવી જરૂરી છે. જાણો શું છે આ ખાસ પ્રૉસેસ, જાણો....

ભૂલથી બીજાના ખાતમાં પૈસા ટ્રાન્સફર થાય ત્યારે કરો આ પ્રૉસેસ..... (Money Getting Back Process)

જો તમે ભૂલથી કોઇ બીજા વ્યક્તિના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દીધા છે, તો સૌથી પહેલા તમારે બેન્કમાં જઇને જાણવુ જોઇએ કે કોના એકાઉન્ટમાં પૈસા ગયા છે.

હવે જે વ્યક્તિના એકાઉન્ટમાં પૈસા ભૂલથી ટ્રાન્સફર થઇ ગયા છે, તેનો બેન્કમાં જઇને સંપર્ક કરો.

ભૂલથી પૈસા ટ્રાન્સફર થવાનુ પ્રૂફ આપીને તમને તમારા પૈસા પાછા મળી શકે છે. 

રિઝર્વ બેન્ક અનુસાર, તમારી પરમીશન વિના પૈસા કાઢી લેવામાં આવે છો, તો તમારે ત્રણ દિવસની અંદર બેન્કને આ ઘટનાની જાણકારી આપવી પડશે. આમ કરવાથી તમારા પૈસા બચી શકે છે. બેન્ક તમારા એકાઉન્ટમાં પૈસા પાછા મોકલી દેશે.

આવી ઘટનાઓ વધી....
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી આવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. લોકોના પૈસા કોઇ ભૂલના કારણે બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ ગયા હોય. આ ઉપરાંત ઓનલાઇન ફ્રૉડનો પણ લોકો વધુ પડતા શિકાર થઇ રહ્યાં છે. કેટલાક લોકોને બેન્કવાળા નામથી ફેક કૉલ પણ આવી રહ્યાં હોય છે. કોરોના કાળમાં આવી ઘટનાઓ બહુ ઝડપથી વધી રહી છે.

આ પણ વાંચો--

ગુજરાતની આ યુનિવર્સિટી બની કોરોનાનું હોટસ્પોટ, 50થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને થયો કોરોના

Porscheએ ભારતમાં લૉન્ચ કરી 2 નવી સ્પોર્ટ્સ કારો, જાણો શું છે કિંમત

નાનું રોકાણ-મોટું ફંડ, પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોજ જમા કરો 50 રૂપિયા, તમને મળશે આટલા લાખ રૂપિયા

Gujarat New Corona Guidelines: ગુજરાતમાં હવે રાતના 10 વાગ્યાથી જ 10 શહેરોમાં નાઈટ કરફ્યુ, 8 મહાનગર સાથે બીજા બે ક્યાં શહેરોમાં કરફ્યુ ?

અમદાવાદની આ હિન્દી સીરિયલની અત્યંત લોકપ્રિય એક્ટ્રેસના થયા ડિવોર્સ, સરોગસીથી જન્મેલી બે વર્ષની છે દીકરી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
Embed widget