શોધખોળ કરો
Advertisement
Flipkartની દેશેરા સ્પેશિયલ સેલમાં આ સ્માર્ટફોન પર મળી રહી છે આકર્ષક ઓફર્સ, જાણો વિગત
ફ્લિપકાર્ટે બિગ બિલિયન ડે બાદ હવે દશેરા સ્પેશિયલ સેલની શરુઆત કરી દીધી છે. આ સેલમાં પણ ગ્રાહકોને ઘણી બધી બ્રાન્ડ પર અલગ અલગ ઓફર્સ મળશે.
ફ્લિપકાર્ટે બિગ બિલિયન ડે બાદ હવે દશેરા સ્પેશિયલ સેલની શરુઆત કરી દીધી છે. આ ફેસ્ટિવ સીઝન કંપની ગ્રાહકોને વધુમાં વધુ સામાન ઓછી કિંમતમાં આપી રહી છે. આ સેલમાં પણ ગ્રાહકોને ઘણી બધી બ્રાન્ડ પર અલગ અલગ ઓફર્સ મળશે. ત્યારે જાણો આ વખતે ફ્લિપકાર્ટની આ સેલમાં શું શું ઓફર્સ છે.
જો તમે ફ્લિપકાર્ટની આ સેલમાં સ્માર્ટફોન ખરીદ્યા બાદ કોટક મહિન્દ્રા અને HSBCના કાર્ડથી પેમેન્ટ કરો છો તો તમને દસ ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય નો કોસ્ટ ઈએમઆઈ, એક્સજેન્ચ ઓફર્સ અને કમ્પ્લીટ મોબાઈલ પ્રોટેક્શન જેવી ઓફર્સ પણ અવેલેબલ છે.
Redmi 9i
દશેરા સ્પેશિયલ સેલમાં Redmi 9i સ્માર્ટફોન તમને 8,299 રૂપિયામાં મળી રહ્યો છે. આ ફોનમાં 4GB અને 64GB સ્ટોરેજ આપવામાં આવી છે. આ ફોન 6.53 ઈંચ HD+ ડિસ્પ્લે, 13MP રિયર કેમેરા, 5MP સેલ્ફી કેમેરા અને 5000 mAh બેટરીથી લેન્સ છે.
POCO C3
આ સેલમાંPOCO C3 સ્માર્ટફોન 7,999 રૂપિયામાં મળી રહ્યો છે. ફોનના બેકમાં 13MP + 2MP + 2MPના ત્રણ કેમેરા સેટએપ
અને ફ્રંન્ટમાં 5MPનો સેલ્ફી કેમેરા આપવા આવ્યો છે. તેમાં 6.53 इंच HD+ ડિસ્પ્લે આપવામાં આવી. સાથેજ ફોનમાં 5000 Mahની દમદાર બેટરી આપવામાં આવી છે
Realme C12
રિયલમીના આ સ્માર્ટફોન માત્ર 8,999 રૂપિયામાં મળી રહ્યો છે. તેમાં 3GB રેમ અને 32GB સ્ટોરેજ છે. ફોનમાં 13MP + 2MP + 2MPનો કેમેરા આપવામાં આવ્યા છે. જ્યારે ફ્રન્ટમાં 5MP કેમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની ડિસ્પ્લે 6.52 ઈંચ અને 6000 mAh બેટરી આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement