શોધખોળ કરો

અરે આ શું ? હવે જુતાથી કન્ટ્રૉલ થશે તમારો ફોન, Samsungએ લૉન્ચ કર્યા ધાંસૂ સ્નીકર્સ

Samsung Shortcut Sneakers: સેમસંગ વિશ્વમાં શાનદાર અને હાઇટેક ટેક્નોલોજી માટે જાણીતું છે. પછી તે સ્માર્ટફોન હોય, સ્માર્ટ ટીવી હોય કે કનેક્ટેડ ડિવાઇસ હોય. સેમસંગે દરેક જગ્યાએ પોતાનું નામ બનાવ્યું છે

Samsung Shortcut Sneakers: સેમસંગ વિશ્વમાં શાનદાર અને હાઇટેક ટેક્નોલોજી માટે જાણીતું છે. પછી તે સ્માર્ટફોન હોય, સ્માર્ટ ટીવી હોય કે કનેક્ટેડ ડિવાઇસ હોય. સેમસંગે દરેક જગ્યાએ પોતાનું નામ બનાવ્યું છે. હવે આ કેટેગરીમાં સેમસંગે એક જૂતા (સ્નીકર્સ) લૉન્ચ કર્યા છે જેને તમે તમારા સ્માર્ટ ફોન સાથે કનેક્ટ કરી શકો છો.

એટલું જ નહીં, આ સ્માર્ટ સ્નીકર્સમાં તમને એક સેન્સર મળે છે, જેની મદદથી તમે તમારા ફોનને પણ કંટ્રોલ કરી શકો છો. આ માટે સ્નીકર્સને તમારા ફોન સાથે કનેક્ટ કરવા પડશે.

કોણે કર્યા સ્નીકર્સને ડિઝાઇન ? 
સેમસંગના આ સ્માર્ટ સ્નીકર્સ ટેક્નોલોજીની દુનિયામાં ખૂબ જ ચર્ચામાં છે. આ સ્નીકર્સને 'શૉર્ટકટ' નામ આપવામાં આવ્યું છે. આ સ્નીકર્સ રૉએલ વેન હોફે ડિઝાઇન કર્યા છે. આ સિવાય Cheil Benelux, Elitac Wearables, Bruut Amsterdam પણ તેમાં ભાગીદાર છે. સેમસંગે આ બધા સાથે મળીને 'શૉર્ટકટ' લૉન્ચ કર્યો છે. તમને જણાવી દઈએ કે 'શૉર્ટકટ' માત્ર લિમિટેડ એડિશનમાં જ લૉન્ચ કરવામાં આવ્યું છે.

'Shortcut'ના ખાસ ફિચર્સ 
સેમસંગના સ્માર્ટ સ્નીકરમાં ખાસ સેન્સર લગાવવામાં આવ્યા છે, જેના કારણે તમારો ફોન ખૂબ જ સરળતાથી કનેક્ટ થઈ જશે અને તમે તેને કંટ્રોલ પણ કરી શકશો. વિવિધ હલનચલન કરતી વખતે શોર્ટકટ 5 ક્રિયાઓ કરશે. સેમસંગે દાવો કર્યો છે કે તેનું અલ્ગૉરિધમ અને મોશન રેકગ્નિશન સચોટ છે. કંપની અનુસાર, તમે મૂનવોક દ્વારા ફોન કૉલ કરી શકો છો અથવા સંગીત વગાડી શકો છો.

માત્ર 6 યૂનિટ કરવામાં આવ્યા છે તૈયાર 
હાલમાં 'શૉર્ટકટ'ના માત્ર 6 યૂનિટનું જ ઉત્પાદન થયું છે. આ અંગે સ્પર્ધા પણ યોજાશે. જેમાં યૂઝર્સ સેમસંગ મેમ્બર્સ એપ દ્વારા ભાગ લઈ શકશે. યૂઝર્સ 9 જુલાઈ સુધી તેમાં ભાગ લઈ શકે છે. વિજેતાની જાહેરાત 15 જુલાઈએ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું તમે પણ રોજ રાત્રે કાનમાં ઇયરપ્લગ લગાવીને સૂવો છો? તો ચેતી જજો, થઈ શકે છે ગંભીર નુકસાન
શું તમે પણ રોજ રાત્રે કાનમાં ઇયરપ્લગ લગાવીને સૂવો છો? તો ચેતી જજો, થઈ શકે છે ગંભીર નુકસાન
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ
Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget