શોધખોળ કરો

Amazon Festival Sale: દિવાળી પર LGના 55 ઈંચના સ્માર્ટ ટીવી પર બચાવો રૂ. 30 હજાર, સેલ પૂરો થવામાં બાકી રહ્યા છે થોડા દિવસ

Amazon Festival Sale: જૂનું ટીવી અપગ્રેડ કરવું હોય તો આ દિવાળી પર એલજી 55 ઈંચ સ્માર્ટ ટીવી લઈ આવો. અમેઝોન સેલમાં એલજી જેવી પ્રીમિયમ બ્રાંડનું 55 ઈંચ સ્માર્ટ ટીવી 30 હજારનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Amazon Festival Sale: દિવાળી પર જૂના ટીવીને અપગ્રેડ કરવાનો શાનદાર મોકો છે. એલજીના 55 ઈંચ સ્માર્ટ ટીવીની સાથે રૂ. 30 હજાર સુધીની બચત કરવાનો મોકો છે. એલજી 55 ઈંચ સ્માર્ટ ટીવીની એમઆરપી પર 26 હજારથી વધારેની છૂટ છે. આ ઉપરાંત કેશબેક, નો કોસ્ટ ઈએમઆઈ અને એક્સચેન્જ બોનસ પણ છે. એલજી 55 ઈંચ સ્માર્ટ ટીવી એલેક્સા સહિતના તમામ સ્માર્ટ ફીચર્સથી લેસ છે.

Link For Amazon Great Indian Festival Sale

LG 139.7 cm (55 inches) 4K Ultra HD Smart LED TV 55UP7500PTZ (Rocky Black) (2021 Model)

એલજીના 55 ઈંચના ટીવીની કિંમત 79,990 રૂપિયા છે પણ 52,999 રૂપિયામાં મળી રહ્યું છે. તેની એમઆરપી પર સીધી જ 26 હજારની છૂટ છે. આ ટીવી પર બીજી ઓફરમાં આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંકના કાર્ડથી પેમેન્ટ પર વધારાનું 1500 રૂપિયા સુધીનું ઈન્સ્ટન્ટ કેશબેક મળી રહ્યું છે. જે બાદ નો કોસ્ટ ઈએમઆઈ ઓપ્શન છે.  આ ઉપરાંત ટીવી પર 7790 રૂપિયાનું એક્સચેન્જ બોનસ છે.

Buy LG 139.7 cm (55 inches) 4K Ultra HD Smart LED TV 55UP7500PTZ (Rocky Black) (2021 Model)

સ્પેસિફિકેશન

  • એલજીનું 4કે એલ્ટ્રા એચડી રેઝોલ્યુશનનું 55 ઈંચનું સ્લિમ ડિઝાઈન સ્માર્ટ ટીવી છે. જેમાં એડવાંસ ટીવીવાળા ફીચર્સ છે.
  • વાઈ-ફાઈથી ચાલતા આ ટીવીમાં કનેક્ટિવિટી માટે 2 એચડીએમઆઈ પોર્ટ  છે. જેમાં સેટ ટોપ બોક્સ, બ્લૂ રે પ્લેયર, ગેમિંગ કંસોલ કનેક્ટ કરી શકાય છે. હાર્ડ ડ્રાઇવ અને બીજા યુએસબી ડિવાઇસ કનેક્ટ કરવા માટે એક યુએસબી પોર્ટ પણ છે.
  • સાઉન્ડ માટે એઆઈ સાઉન્ડની સાથે 20 વોટનો સાઉન્ડ આઉટપુટ છે અને 2.0 Ch સ્પીકર લાગેલા છે અને ટીવીનું ક્વોડ કોર પ્રોસેસર 4કે છે.
  • સ્માર્ટ ટીવી ફીચર્સમાં એઆઈ થિન, બિલ્ટ ઈન ગૂગલ આસિસ્ટન્ટ અને એલેક્સા છે. જે વોઇસ કમાન્ડથી ટીવીને ઓપરેટ કરી શકે છે.
  • તેમાં એપલ એરપ્લે 2 અને હોમકિટ છે. ઉપરાંક ઓટીટી એપ સપોર્ટ છે. જેમાં નેટફ્લિક્સ, પ્રાઈમ વીડિયો, ડિઝની હોટસ્ટાર, એપ્પલ ટીવી, સોની લિવ, ડિસ્કરવરી, ઝી, વૂટ, ગૂગલ પ્લે મૂવીઝ અને ટીવી, યુટ્યૂબ સામેલ છે.
  • આ ટીવીમાં ત્રણ વર્ષની વોરંટીછે. જો પ્રોડક્ટમાં કોઈ ખરાબી હોય કે તૂટ ફૂટ હોય તો ડિલીવરીના 10 દિવસની અંદર પ્રોડક્ટને બદલી શકાય છે.

Buy LG 139.7 cm (55 inches) 4K Ultra HD Smart LED TV 55UP7500PTZ (Rocky Black) (2021 Model)

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'

મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....

Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ

હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : જીવનું જોખમHun To Bolish: હું તો બોલીશ : નારી તું નારાયણીGyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી

ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો

PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ

શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર

Embed widget