શોધખોળ કરો

Amazon Festival Sale: આઈફોન દિવાળી સેલ પૂર્ણ થવામાં બે દિવસ બાકી,  Iphone XR પર જાણો કેટલી મળી રહી છે છૂટ

Amazon Festival Sale: એમેઝોનનો સેલ પૂર્ણ થાય તે  પહેલા  તમને સૌથી ઓછી કિંમતે iPhone XR ખરીદવાની તક મળી રહી છે. સારી ગુણવત્તાના કેમેરાનો આ ફોન સેલમાં 15 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે.

Amazon Festival Sale: એમેઝોનનો સેલ પૂર્ણ થાય તે  પહેલા  તમને સૌથી ઓછી કિંમતે iPhone XR ખરીદવાની તક મળી રહી છે. સારી ગુણવત્તાના કેમેરાનો આ ફોન સેલમાં 15 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે. જો તમે બદલામાં જૂનો ફોન આપો છો, તો તમે 15 હજાર સુધીનું વધારાનું એક્સચેન્જ બોનસ લઈ શકો છો. એટલું જ નહીં, આઈફોનના  અન્ય તમામ મોડલ્સ પર પણ શાનદાર ઑફર્સ મળી રહી છે. 

Link For Amazon Great Indian Festival Sale

1-Apple iPhone XR (64GB) – બ્લેક

iPhone XRની કિંમત 47,900 છે પરંતુ ડીલમાં માત્ર 32,999 રૂપિયામાં મળી રહ્યો છે. એટલે કે, આ ફોન ખરીદવા પર, તમને સીધા 14,901 થી વધુનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

આ ફોન પર 15,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ છે, જો કે આ મૂલ્ય તમારા જૂના ફોનની સ્થિતિ પર નિર્ભર કરે છે.

આ ઓફર સિવાય નો કોસ્ટ EMI નો વિકલ્પ પણ છે જેમાં તમે દર મહિને વ્યાજ ચૂકવ્યા વગર તેની કિંમત હપ્તામાં ચૂકવી શકો છો.

Buy Apple iPhone XR (64GB) Black

Specifications-  આઇફોનના કેમેરાને ખૂબ જ સારા માનવામાં આવે છે અને તેમાં પિક્ચર ક્વોલિટી ઘણી સારી આવે છે. આ ફોનના કેમેરામાંથી બ્લર ઈફેક્ટનો સારો ફોટો પણ ક્લિક કરી શકાય છે.આ ફોનમાં સિંગલ 12MP વાઈડ કેમેરો છે જેમાં પોર્ટ્રેટ મોડ, પોર્ટ્રેટ લાઇટિંગ, ડેપ્થ કંટ્રોલ, સ્માર્ટ HDR અને 4K વીડિયો મોડની વિશેષતા છે. 7MP સેલ્ફી કેમેરા છે જેમાં TrueDepth સાથે  પોર્ટ્રેટ મોડ, પોર્ટ્રેટ લાઇટિંગ, ડેપ્થ કંટ્રોલ વિકલ્પ સાથે    1080p વિડિયો બનાવવા માટે ઓપ્શન છે.  

આ ફોનમાં Liquid Retina HD LCD ડિસ્પ્લે સાથે 6.1-ઇંચની સ્ક્રીન છે, ફોનમાં પાણી અને ધૂળ રેસિસ્ટેન્સ છે.

ફોનમાં I OS 14 ઓપરેટિંગ સિસ્ટમ સાથે તેમજ લોક અનલોક માટે ફેસ આઈડીની સુવિધા છે.

Intelligent A12 Bionic with second-generation Neural Engine કારણે આ ફોન ખૂબ જ ઝડપથી ચાલે છે.

વાયરલેસ ચાર્જિંગ ફીચરની સાથે ફોનમાં ફાસ્ટ ચાર્જિંગની ટેક્નોલોજી પણ છે.

Buy Apple iPhone XR (64GB) Black

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget