શોધખોળ કરો

Amazon Sale 2022: અમેઝૉન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં આટલી વસ્તુઓ પર છે શાનદાર ઓફર, સાથે કેશબેક પણ...............

આ સેલ કેટલીય કેટેગરીમાં છે, જેમાં Lowest Price Ever, સૌથી વધુ કેશબેક, એક્સચેન્જ ઓફર, ક્રેઝી ડીલ્સ મળે છે. ખાસ કરીને મોબાઇલ, ઇલેક્ટ્રૉનિક્સ અને ગેઝેટ્સ પર સેલમાં બમ્પર ઓફર મળશે.

Amazon Great Indian Festival Sale 2022: અમેઝૉનનો સેલ શરૂ થઇ ગયો છે. 22 સપ્ટેમ્બરે માત્ર પ્રાઇમ મેમ્બર્સ ડીલમાં ખરીદી કરી શકશે, પરંતુ 23 સપ્ટેમ્બરથી આ સેલ તમામ ગ્રાહકો માટે લાઇવ થઇ જશે. અમેઝૉનનો આ મોટો સેલ છે, જેમાં દરેક પ્રૉડક્ટ્સ પર સૌથી વધુ ડિસ્કાઉન્ટ મળે છે. આ સેલ કેટલીય કેટેગરીમાં છે, જેમાં Lowest Price Ever, સૌથી વધુ કેશબેક, એક્સચેન્જ ઓફર, ક્રેઝી ડીલ્સ મળે છે. ખાસ કરીને મોબાઇલ, ઇલેક્ટ્રૉનિક્સ અને ગેઝેટ્સ પર સેલમાં બમ્પર ઓફર મળશે. જાણો આ સેલની તમામ હાઇલાઇટ્સ..... 

1-Amazon Great Indian Festival સેલ 23 સપ્ટેમ્બરથી શરૂ થશે, પરંતુ જે લોકોએ અમેઝૉનની પ્રાઇમ મેમ્બરશીપ લઇ રાખી છે, તે 22 સપ્ટેમ્બરથી જ ડીલમાં શૉપિંગ કરી શકશે. પ્રાઇમ મેમ્બર્સને ફાસ્ટ અને ફ્રી ડિલીવરી અને બીજા ઘણા બેનિફિટ્સ મળે છે. 

2-પ્રાઇમ મેમ્બર્સ માટે ડાયમન્ડ રિવૉર્ડ છે જેમાં 100 રૂપિપા ખર્ચ કરવાથી 20 ડાયમન્ડ થઇ જાય છે. બાદમાં આને શૉપિંગ કરતી વખતે કેશવેલ્યૂમાં રિડીમ કરી શકો છો. સેલમાં પ્રાઇમ મેમ્બર્સ માટે અલગથી કૂપન અને એક્સ્ટ્રા કેશબેક અને ઓફર્સ હશે. 

Amazon Great Indian Festival Sale Highlights For Prime Members

3-સેલમાં એક પ્રીબુકિંગ ઓફર ચાલી રહી છે. જેમાં હેડફોન, સ્માર્ટવૉચ, અને કપડાં માત્ર 1 રૂપિયો આપીને પ્રી બુક કરાવી શકો છો. આ સેલ શરૂ થવા પર સામાનના આઉટ ઓફ સ્ટૉક થવાનુ ટેન્શન નહીં રહે. આમાં કેટલાક ફોન અને બીજા ગેઝેટ્સ  માત્ર 99 રૂપિયા કે 299 રૂપિયા આપીને બુક કરાવી શકો છો. 

4-સેલમાં SBI ના કાર્ડથી ઓફર છે, અને SBI ના ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર અલગથી 10% સુધી ઇન્સ્ટન્ટ કેશબેક મળશે. જો તમે 5 હજાર રૂપિયાની શૉપિંગ કરો છો તો તેના પર 500 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ મળશે. સેલમાં ICICI અમેઝૉન પે કાર્ડથી પેમેન્ટ કરવા પર 5% સુધીનુ કેશબેક મળશે. 

5-સેલમાં નૉ કૉસ્ટ EMI નો ઓપ્શન છે, જેમાં વિના વ્યાજ આપે કોઇપણ ગેઝેટ્સ, હૉમ એમ્પલાયન્સ, કે કોઇપણ સામાન મન્થલી ઇન્સ્ટૉલમેન્ટમાં પે કરી શકો છો અને તેના માટે અલગથી કોઇ પૈસા આપવાની જરૂર નથી. 

6-સેલમાં સૌથી વધુ ઓફર ફોન સેક્શનમાં છે, જ્યાં આઇફોન 12 40 હજારથી ઓછામાં મળશે. આ ઉપરાંત સેમસંગ, રેડમી, ઓપ્પો, વનપ્લસના પણ ફોન પર Lowest Price Ever ની ડીલ મળશે. જેમાં આ ફોન વર્ષની સૌથી ઓછી કિંમત પર મળશે. ફોન એક્સેસરીઝની કિંમત 49 રૂપિયાથી શરૂ થશે. બજેટ ફોન 5,999 રૂપિયામાં ખરીદી શકો છો. 

Amazon Great Indian Festival Deals On Mobiles

7-ફેશન અને બ્યૂટીમાં સૌથી વધુ 80% સુધીનુ ડિસ્કાઉન્ટ  મળવાનુ છે, અને કપડાંની ડીલ માત્ર 199 રૂપિયાથી શરૂ થશે. બ્યૂટી પ્રૉડક્ટ માત્ર 99 રૂપિયામાં મળશે. બ્રાન્ડેડ કપડાંની ડીલ 399 રૂપિયામાં પણ મળશે. સાથે જ જ્વેલરી, લગેજ બેગ અને વૉચની ડીલ 499 રૂપિયાથી શરૂ થશે. કપડાં, જ્વેલરી પ્રીબુકનો ઓપ્શન છે, અને આને મન્થલી ઇન્સ્ટૉલમેન્ટ પર ખરીદી શકો છો.

Amazon Great Indian Festival Deals On Fashion And Beauty

8-ઇલેક્ટ્રૉનિક્સમાં પણ ન્યૂ લૉન્ચ ઓફર રહેશે, જેમાં નવી પ્રૉડક્ટ્સ લૉન્ચ થશે સૌથી સસ્તી કિંમત પર. સેલમાં 75% સુધીનુ ડિસ્કાઉન્ટ રહેશે. જેમાં લેપટૉપ, વૉચ હેડફોન, ટેબલેટ પર ડીલ મળશે. સાથે જ 99 રૂપિયા, 129 રૂપિયા, 299 રૂપિયા અને 999 રૂપિયામાં પણ ડીલ મળશે. 

Amazon Great Indian Festival Deals On Electronics

9-હૉમ એન્ડ કિચરમાં પણ કસ્ટમર્સને 250 રૂપિયાની એક ડિસ્કાઉન્ટ કૂપન પણ મળશે. સેલમાં ઘરના સામાન પર 70% સુધીનુ ડિસ્કાઉન્ટ રહેશે, અને ડીલ 49 રૂપિયાથી શરૂ થશે. સાથે જ આમાં અંડર 59 રૂપિયા, અંડર 449 રૂપિયા જેવી કેટેગરી પણ હશે. 

Amazon Great Indian Festival Deals On Home And Kitchen

10-ટીવી અને બાકી મોટા હૉમ એપ્લાયન્સ પર પણ 70% સુધીનુ ડિસ્કાઉન્ટ રહેશે, અને ન્યૂ લૉન્ચ પ્રૉડક્ટ્સ પણ હશે. ડીલમાં વૉશિંગ મશીનની કિંમત 5,999 રૂપિયાથી શરૂ થશે. ફ્રિઝની કિંમત 7,290 રૂપિયાથી શરૂ થશે. 

11-ફાયર સ્ટિક, કિન્ડલ, ઇકો સ્પીકર અને એલેક્સાના તમામ ડિવાઇસ પર 55% સુધીનુ ડિસ્કાઉન્ટ રહેશે. આ ઉપરાંત દરેક સેગમેન્ટમાં ન્યૂ લૉન્ચ, ન્યૂ લૉન્ચ પર ન્યૂ ડીલ અને ડિસ્કાઉન્ટ મળવાનુ છે. 

12-સેલમાં પૉકેટ ફ્રેન્ડલી સ્ટૉર છે, જેમાં 49 રૂપિયા, 99 રૂપિયા, 199 રૂપિયા, 299 રૂપિયા, 399 રૂપિયા અને 499 રૂપિયાની અંદર ઘણીબધી પ્રૉડક્ટ્સ અને ડીલ મળવાની છે. 

Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025:  અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહHun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025:  અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Delhi Election Results: 'ફરી એકવાર ભાજપની જીત બદલ રાહુલ ગાંધીને અભિનંદન', દિલ્હી ચૂંટણી પરિણામો પર KTRનો કટાક્ષ
Delhi Election Results: 'ફરી એકવાર ભાજપની જીત બદલ રાહુલ ગાંધીને અભિનંદન', દિલ્હી ચૂંટણી પરિણામો પર KTRનો કટાક્ષ
Embed widget