શોધખોળ કરો
Technology: લૉન્ચ પહેલી લીક થઇ સૌથી સસ્તાં iPhone ની ડિઝાઇન, જાણો કેવો હશે આ ફોન
લીક્સ પર વિશ્વાસ કરવામાં આવે તો, એપલ 2025 ના પહેલા ભાગમાં iPhone SE 4 લૉન્ચ કરી શકે છે. એવી શક્યતા છે કે તેને આઈપેડની સાથે બજારમાં લોન્ચ કરવામાં આવશે
(તસવીર- એબીપી લાઇવ)
1/7

iPhone SE 4: છેલ્લા એક વર્ષથી એપલના આગામી બજેટ સ્માર્ટફોન iPhone SE 4 વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. ઘણા લીક્સ અને રિપોર્ટ્સમાં તેની સુવિધાઓ અને ડિઝાઇનનો ખુલાસો થયો છે.
2/7

છેલ્લા એક વર્ષથી એપલના આગામી બજેટ સ્માર્ટફોન iPhone SE 4 વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. ઘણા લીક્સ અને રિપોર્ટ્સમાં તેની સુવિધાઓ અને ડિઝાઇનનો ખુલાસો થયો છે. તાજેતરમાં જ એવા અહેવાલ આવ્યા હતા કે કંપની તેને iPhone 16e તરીકે પણ લોન્ચ કરી શકે છે. હવે તેની ડિઝાઇન સંબંધિત નવી તસવીરો સામે આવી છે.
Published at : 08 Feb 2025 12:32 PM (IST)
આગળ જુઓ




















