શોધખોળ કરો

Apple Daysમાં આ હેડફોન અને એરપૉડ્સ પર મળી રહી છે સ્પેશ્યલ ડીલ !

આ સેલમાં એરપૉડ્સ પ્રૉને MagSafe ચાર્જર કે વાયરલેસ ચાર્જરની સાથે ખરીદી શકો છો, જાણો એપલના તમામ હેડફોન પર શું ઓફર મળી રહી છે. 

Apple Air Pods On Amazon: એપલની પ્રૉડક્ટનો શોખ છે, તો અમેઝૉનની સેલને મિસ ના કરો, આ સેલમાં Air Pods પર 5 હજાર સુધીનુ ફ્લેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, અને સાથે જ બીજી કેટલીય ઓફર્સ પણ છે. આ સેલમાં એરપૉડ્સ પ્રૉને MagSafe ચાર્જર કે વાયરલેસ ચાર્જરની સાથે ખરીદી શકો છો, જાણો એપલના તમામ હેડફોન પર શું ઓફર મળી રહી છે. 

1-Apple AirPods Pro - 
Apple AirPods Proની કિંમત છે 24,900 પરંતુ ડીલમાં મળી રહ્યું છે 20,900 રૂપિયામાં, એટલે કે આ સમયે Apple AirPods Proની MRP પર આખા 4 હજાર રૂપિયાનુ ઓફર છે. સાથે જ HSBC કાર્ડથી પેમેન્ટ કરવા પર 5% નુ ઇન્સ્ટન્ટ કેશબેક છે. Apple AirPods Pro માં Active noise cancellation ટેકનોલૉજી આપી છે. સુપરીયર સાઉન્ડ ક્વૉલિટી માટે કસ્ટમ સ્પીકર ડ્રાઇવર, હાઇ ડાયનેમિક રેન્જ એમ્પ્લીફાયર અને H1 ચિપ આપવામાં આવી છે, ક્વિક SIRI કનેક્શન અને બાકી Apple device થી આસાનીથી કનેક્ટ થઇ જાય છે. આની ડિઝાઇન કાનના હિસાબથી બેસ્ટ છે, અને આમાં સૉફ્ટ 3 silicone tips આપી છે, જેમાં સ્મૉલ, મીડિયમ અને લાર્જ સાઇઝ છે, અને આ કોઇપણ પ્રકારના કાનને આરામથી ફિટ થઇ જાય છે. 

Amazon Deal On Apple AirPods Pro - 

2-New Apple AirPods Pro with MagSafe Charging Case
એરપૉડ્સને તમે MagSafe Charging Case કે વાયરલેસ ચાર્જિંગના બન્નેની સાથે ખરીદી શકો છે. આની કિંમત 24,900 રૂપિયા છે, પરંતુ ડીલમાં 16% નુ ડિસ્કાઉન્ટ છે, ત્યારબાદ આને 20,900 રૂપિયામાં ખરીદી શકો છો. 

Amazon Deal On New Apple AirPods Pro with MagSafe Charging Case

3-Apple EarPods with 3.5mm Headphone Plug 
જો તમે આઇફોન કે આઇપેડ માટે Apple EarPods ખરીદો છો, તો 1,699 રૂપિયામાં અમેઝૉન પરથી ખરીદી શકો છો. આની કિંમત 1,900 રૂપિયા છે, પરંતુ ઓફરમાં 11% નુ ડિસ્કાઉન્ટ છે. આને SBI કાર્ડથી ખરીદવા પર હજાર રૂપિયાનુ ઇન્સ્ટન્ટ કેશબેક છે. આ વાયર્ડ હેડફોન છે, જેની સાઉન્ડ ક્વૉલિટી ખુબ સારી છે. આમાં અંદર સ્પીકર આપવામાં આવ્યુ છે, જેનાથી બરાબર સાઉન્ડ આઉટપુર આવે છે. હાઇ ક્વૉલિટી ઓડિયો માટે આમાં bass આપ્યો છે, સાથે જ built-in remote છે, જેનાથી અવાજને ઓછો વધુ કરી શકો છો. 

Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો
YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો
ના Android, ના iOS, જાણો અમેરિકામાં બનેલો આ અનોખો ફોન કઈ OS પર ચાલે છે ?
ના Android, ના iOS, જાણો અમેરિકામાં બનેલો આ અનોખો ફોન કઈ OS પર ચાલે છે ?
Solar Power: શું વીજળી કનેક્શન વગર સોલર પર ચાલી શકે આખું ઘર? જાણો રાત્રે અને ચોમાસામાં કેવી રીતે મળશે વીજળી
Solar Power: શું વીજળી કનેક્શન વગર સોલર પર ચાલી શકે આખું ઘર? જાણો રાત્રે અને ચોમાસામાં કેવી રીતે મળશે વીજળી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget