શોધખોળ કરો
Advertisement
Apple ઓનલાઇન સ્ટૉર પર સસ્તી કિંમતે મળી રહી છે આ પ્રૉડક્ટ્સ, જાણો શું છે આની કિંમત
આ સ્ટૉર ફેસ્ટિવ સિઝનના થોડાક દિવસો પહેલો જ ઓનલાઇન લૉન્ચ કરવામાં આવ્યો હતો, ભારતમાં કસ્ટરમરોને બેસ્ટ એક્સપીરિયન્સની સાથે કેટલીય પ્રકારની બેસ્ટ પ્રૉડક્ટ્સ અવેલેબલ કરાવે છે. ઓનલાઇન માર્કેટિંગના લૉજિસ્ટિક સપોર્ટ માટે Appleએ Blue Dartની સાથે પાર્ટનરશીપ કરી છે, જે ગ્રાહકોને ઘરે ઘરે પ્રૉડક્ટ્સ પહોંચાડશે
નવી દિલ્હીઃ ટેક જાયન્ટ એપલે 23 સપ્ટેમ્બરે ભારતમાં પોતાનો પહેલો ઓનલાઇન સ્ટૉર લૉન્ચ કરી દીધો છે. આ સ્ટૉર ફેસ્ટિવ સિઝનના થોડાક દિવસો પહેલો જ ઓનલાઇન લૉન્ચ કરવામાં આવ્યો હતો, ભારતમાં કસ્ટરમરોને બેસ્ટ એક્સપીરિયન્સની સાથે કેટલીય પ્રકારની બેસ્ટ પ્રૉડક્ટ્સ અવેલેબલ કરાવે છે. ઓનલાઇન માર્કેટિંગના લૉજિસ્ટિક સપોર્ટ માટે Appleએ Blue Dartની સાથે પાર્ટનરશીપ કરી છે, જે ગ્રાહકોને ઘરે ઘરે પ્રૉડક્ટ્સ પહોંચાડશે. એપલ ઇન્ડિયા સ્ટૉર દુનિયાભરમાં 38મો ઓનલાઇન સ્ટૉર છે. જેમાં ભારતીય કસ્ટમરોને એડવાઇસ કરવા માટે એક્સપર્ટ્સ હશે.
આવો જાણીએ Appleની પાંચ અફોર્ડેબલ પ્રૉડક્ટ્સ વિશે...
USB-C to USB Adapter
USB-C to USB Adapterની કિંમત 1,700 રૂપિયા છે, અને આ ભારતમાં એપલ ઓનલાઇન સ્ટૉરમાં અવેલેબલ સૌથી સસ્તી કિંમતે પ્રૉડક્ટ્સમાંની એક છે.
Lightning Cable
ભારતમાં Appleના ઓનલાઇન સ્ટૉર પર Appleનો ઓરિજીનલ લાઇટનિંગ કેબલ પણ 1,700 રૂપિયામાં મળી રહ્યો છે.
USB-C to 3.5mm Headphone Jack Adapter
એપલ ઓનલાઇન સ્ટૉર પર અવેલેબલ આ સૌથી સસ્તી પ્રૉડક્ટ્સ છે. USB-Cથી 3.5 મીમી હેડફોન જેક એડપ્ટરની કિંમત 900 રૂપિયા છે.
Apple Watch Solo Loop Strap
Apple Watch Solo Loop Strap ની કિંમત ભારતમાં Apple ઓનલાઇન સ્ટૉર પર 3,900 રૂપિયા છે. જોકે આ થોડી મોંઘી છે પરંતુ આ હાઇ ક્વૉલિટીની પ્રૉડક્ટ માટે તમને આની કિંમત વધારે નહીં લાગે.
iPhone SE Silicone Case
નવા iPhone SE 2020 મૉડલ માટે iPhone SE સિલિકૉન કેસ ઓનલાઇન સ્ટૉર પર 2,900 રૂપિયામાં વેચાઇ રહ્યું છે. આ સિલકૉન કેસ ખુબ ટકાઉ છે, અને આ Apple લોગોને પણ સપોર્ટ કરે છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
દુનિયા
Advertisement