શોધખોળ કરો

Flipkart પર સેલ, iPhone 15 Plus ખરીદવા પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ 

Flipkart પર આજે એટલે કે 21 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા નવા સેલમાં સ્માર્ટફોન, લેપટોપ, સ્માર્ટ ટીવી અને એસેસરીઝ પર જબરદસ્ત ઑફર્સ આપવામાં આવી રહી છે.

Flipkart પર આજે એટલે કે 21 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા નવા સેલમાં સ્માર્ટફોન, લેપટોપ, સ્માર્ટ ટીવી અને એસેસરીઝ પર જબરદસ્ત ઑફર્સ આપવામાં આવી રહી છે. આ 10 દિવસના ફેસ્ટિવ સીઝન સેલમાં ઈ-કોમર્સ કંપની અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે ઘણી બ્રાન્ડના સ્માર્ટફોન વેચી રહી છે. ગયા વર્ષે લૉન્ચ થયેલા Appleના iPhone 15 Plus પર બમ્પર ઑફર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત, તમને કેશબેક અને એક્સચેન્જ ઑફર્સનો લાભ પણ મળશે. એપલનો આ ફ્લેગશિપ આઈફોન હજારો રૂપિયા સસ્તામાં ખરીદી શકાય છે.

ગયા વર્ષે આ ફોનની શરૂઆતી કિંમત 89,900 રૂપિયામાં કરવામાં આવી હતી. iPhone 16 સિરીઝના લોન્ચ થયા બાદ તેની કિંમતમાં કાયમી ધોરણે 10,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ફ્લિપકાર્ટ પર ચાલી રહેલા દિવાળી સેલમાં આ ફોનને રૂ. 64,999ની કિંમતે લિસ્ટ કરવામાં આવ્યો છે. આ સિવાય ફોનની ખરીદી પર તમે 5,000 રૂપિયા સુધીનું બેંક ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ રીતે, iPhone 15 Plus લોન્ચ કિંમત કરતાં લગભગ 30,000 રૂપિયા સસ્તો ખરીદી શકાય છે.

iPhone 15 Plus પર વર્તમાન વેચાણમાં કિંમત પર રૂ. 2,800 સુધીનું બેંક ડિસ્કાઉન્ટ મળશે. SBI કાર્ડથી EMI પર આ ફોન ખરીદવા પર તમને 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. એટલું જ નહીં, કંપની ફોનની ખરીદી પર પસંદગીના મોડલ પર રૂ. 2,000 સુધીનું એક્સચેન્જ બોનસ પણ આપી રહી છે. iPhone 15 Plus બે સ્ટોરેજ વેરિઅન્ટમાં વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે - 128GB અને 256GB.

Appleના આ ફ્લેગશિપ સ્માર્ટફોનમાં 6.7 ઇંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે છે. ફોનના ડિસ્પ્લેમાં ડાયનેમિક આઇલેન્ડ ડિઝાઇન છે. Appleનો આ iPhone A16 Bionic ચિપસેટ પર કામ કરે છે. ફોનમાં 512GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજનો વિકલ્પ છે. તમે ફોનને 5 અલગ-અલગ કલર વિકલ્પોમાં ખરીદી શકો છો. તે Appleની લેટેસ્ટ iOS 18 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

iPhone 15 Plusમાં વાયરલેસ અને વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ ફીચર આપવામાં આવ્યું છે. એપલના આ iPhoneમાં કનેક્ટિવિટી માટે ડ્યુઅલ સિમ કાર્ડ, યુએસબી ટાઈપ સી, વાઈ-ફાઈ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ફોનના પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ હશે. ફોનમાં 48MPનો મુખ્ય અને 12MPનો સેકન્ડરી કેમેરા છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 12MP કેમેરા હશે.  

Best Selfie Camera Phone under 20000: દિવાળી સેલમાં ખરીદો બેસ્ટ સેલ્ફી ફોન, મળશે 60MP ફ્રંટ કેમેરા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'રબારી સમાજને કોઇ નબળો ના સમજે...' -કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલા ઠાકરશીના પાર્ટી પર વ્યંગ
'રબારી સમાજને કોઇ નબળો ના સમજે...' -કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલા ઠાકરશીના પાર્ટી પર વ્યંગ
Gandhinagar: શૈક્ષણિક પ્રવાસને લઈને રાજ્ય સરકારે જાહેર કરી ગાઈડલાઈન, આટલા દિવસ પહેલા લેવી પડશે મંજુરી
Gandhinagar: શૈક્ષણિક પ્રવાસને લઈને રાજ્ય સરકારે જાહેર કરી ગાઈડલાઈન, આટલા દિવસ પહેલા લેવી પડશે મંજુરી
Justin Trudeau: કેનેડાના PMની વધી મુશ્કેલી, સાંસદોએ માંગ્યું રાજીનામું, જાણો કેટલા દિવસનું આપ્યું અલ્ટીમેટમ?
Justin Trudeau: કેનેડાના PMની વધી મુશ્કેલી, સાંસદોએ માંગ્યું રાજીનામું, જાણો કેટલા દિવસનું આપ્યું અલ્ટીમેટમ?
IND vs NZ: અશ્વિન બન્યો નંબર 1 બોલર , આ દિગ્ગજને પાછળ છોડી રચ્યો ઈતિહાસ
IND vs NZ: અશ્વિન બન્યો નંબર 1 બોલર , આ દિગ્ગજને પાછળ છોડી રચ્યો ઈતિહાસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav Bypoll Election: ઉમેદવારના નામની જાહેરાત પહેલા જ કોંગ્રેસ કકળાટ, ઠાકરસીના વ્યંગAmbalal Patel: શિયાળામાં વધારે માવઠા થશે...નવેમ્બરમાં ફુંકાશે ભારે પવન; મોટી આગાહી | Abp AsmitaVav Bypoll Election: કોંગ્રેસના ઉમેદવારને લઈને સૌથી મોટા સમાચાર, ગેનીબેન સાથે છે આ કનેક્શનAhmedabad-Mumbai Bullet Train :અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રબારી સમાજને કોઇ નબળો ના સમજે...' -કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલા ઠાકરશીના પાર્ટી પર વ્યંગ
'રબારી સમાજને કોઇ નબળો ના સમજે...' -કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલા ઠાકરશીના પાર્ટી પર વ્યંગ
Gandhinagar: શૈક્ષણિક પ્રવાસને લઈને રાજ્ય સરકારે જાહેર કરી ગાઈડલાઈન, આટલા દિવસ પહેલા લેવી પડશે મંજુરી
Gandhinagar: શૈક્ષણિક પ્રવાસને લઈને રાજ્ય સરકારે જાહેર કરી ગાઈડલાઈન, આટલા દિવસ પહેલા લેવી પડશે મંજુરી
Justin Trudeau: કેનેડાના PMની વધી મુશ્કેલી, સાંસદોએ માંગ્યું રાજીનામું, જાણો કેટલા દિવસનું આપ્યું અલ્ટીમેટમ?
Justin Trudeau: કેનેડાના PMની વધી મુશ્કેલી, સાંસદોએ માંગ્યું રાજીનામું, જાણો કેટલા દિવસનું આપ્યું અલ્ટીમેટમ?
IND vs NZ: અશ્વિન બન્યો નંબર 1 બોલર , આ દિગ્ગજને પાછળ છોડી રચ્યો ઈતિહાસ
IND vs NZ: અશ્વિન બન્યો નંબર 1 બોલર , આ દિગ્ગજને પાછળ છોડી રચ્યો ઈતિહાસ
ONGC Recruitment 2024: ONGCમાં કામ કરવાની શાનદાર તક, હાઇસ્કૂલ પાસ પણ કરી શકશે અરજી
ONGC Recruitment 2024: ONGCમાં કામ કરવાની શાનદાર તક, હાઇસ્કૂલ પાસ પણ કરી શકશે અરજી
IND vs NZ 2nd Test Day 1 Live: ટીમ ઇન્ડિયાને મળી પાંચમી સફળતા, વોશિંગ્ટન સુંદરે બ્લંડેલને કર્યો આઉટ
IND vs NZ 2nd Test Day 1 Live: ટીમ ઇન્ડિયાને મળી પાંચમી સફળતા, વોશિંગ્ટન સુંદરે બ્લંડેલને કર્યો આઉટ
હવા પ્રદૂષણના કારણે શરદી-ખાંસીથી પરેશાન છો? રાહત મેળવવા અપનાવો આ ઘરેલું ઉપાય
હવા પ્રદૂષણના કારણે શરદી-ખાંસીથી પરેશાન છો? રાહત મેળવવા અપનાવો આ ઘરેલું ઉપાય
Cyclone Dana: આજે ઓડિશા સાથે ટકરાશે ચક્રવાત 'દાના', NDRFની 288 ટીમો તૈનાત
Cyclone Dana: આજે ઓડિશા સાથે ટકરાશે ચક્રવાત 'દાના', NDRFની 288 ટીમો તૈનાત
Embed widget