શોધખોળ કરો

Best Selfie Camera Phone under 20000: દિવાળી સેલમાં ખરીદો બેસ્ટ સેલ્ફી ફોન, મળશે 60MP  ફ્રંટ કેમેરા 

દિવાળી સેલની શરુઆત થઈ ગઈ છે. દર વર્ષે દિવાળીના અવસર પર હજારો લોકો નવી વસ્તુઓ ખરીદે છે.

Best Selfie Camera Phone under 20000 :  દિવાળી સેલની શરુઆત થઈ ગઈ છે. દર વર્ષે દિવાળીના અવસર પર હજારો લોકો નવી વસ્તુઓ ખરીદતા હોય છે.  જો તમે પણ આ દિવાળીએ તમારા માટે એક શાનદાર સેલ્ફી કેમેરા ફોન ખરીદવા માંગો છો, તો ચાલો તમને એવા કેટલાક નવા સ્માર્ટફોન વિશે જણાવીએ જેમાં તમને 16 કે 32 મેગાપિક્સલ નહીં પરંતુ 50MP અને 60MP સેલ્ફી કેમેરા અને ફ્રન્ટ કેમેરાના બીજા ઘણા ફીચર્સ ઉપલબ્ધ થશે,  જે તમને શ્રેષ્ઠ સેલ્ફી કેમેરા ફોનની સુવિધા આપશે. આવો અમે તમને આ ત્રણ ફોન વિશે જણાવીએ જેમાં સેલ્ફી કેમેરા પણ ખૂબ જ ખાસ છે.  

Samsung Galaxy M55s 5G 

સેમસંગનો આ ફોન આ લિસ્ટમાં નંબર વન છે, જેને કંપનીએ તાજેતરમાં લોન્ચ કર્યો છે. આ ફોનનું 8GB + 256GB વેરિઅન્ટ 20,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. ફોનમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 50MP ફ્રન્ટ કૅમેરો છે, જે 4K વીડિયો રેકોર્ડિંગ ફીચર્સ સાથે પણ આવે છે. ફોનની પાછળ 50MP મુખ્ય કેમેરા, 8MP અલ્ટ્રા વાઇડ એંગલ કેમેરા અને 2MP મેક્રો લેન્સ કેમેરા આપવામાં આવ્યા છે.

Honor 200 Lite 5G 

આ લિસ્ટમાં બીજો ફોન Honor 200 Lite 5G છે. આ ફોનનો 8GB+256GB વેરિઅન્ટ 17,998 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. આ ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 50MP AI વાઈડ એંગલ ફ્રન્ટ કેમેરા છે, જે ઘણી ખાસ સુવિધાઓ સાથે આવે છે. ફોનના પાછળના ભાગમાં 108MP મુખ્ય કેમેરા, 5MP ડેપ્થ કેમેરા અને 2MP મેક્રો કેમેરા છે.

Motorola Edge 30 Pro 5G 

આજકાલ, Motorola Edge 50 પ્રો અને Edge 50 સીરીઝના અન્ય ફોન વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. આ સીરીઝના ફોનની માંગ પણ ઘણી વધારે છે, પરંતુ આ સીરીઝનો જૂનો ફોન Motorola Edge 30 Pro 5G છે,  આ ફોનની ખાસ વાત એ છે કે કંપનીએ સેલ્ફી અને વીડિયો કેમેરા માટે 60MPનો ફ્રન્ટ કેમેરો આપ્યો છે, જે 20,000 રૂપિયાની રેન્જમાં અન્ય કોઈ ફોનમાં ઉપલબ્ધ નથી. આ સિવાય ફોનના પાછળના ભાગમાં 50MP+50MP+2MPનું શાનદાર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.   

Flipkart: 5000 રૂપિયા સસ્તો થયો સૌથી વધુ વેચાતો 5G ફોન, 10 હજારથી ઓછી કિંમતમાં મળી રહ્યો છે મોબાઈલ 

ટોપ સ્ટોરી

Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી
Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Embed widget