શોધખોળ કરો
Advertisement
Realme 7ને સસ્તી કિંમતે ખરીદવાનો બેસ્ટ મોકો, જાણો શું છે ઓફર
ફ્લિપકાર્ટના આ સેલમાં સેમસંગ, રિયલમી, પોકો, એપલ જેની કંપનીઓનો ફોન પર ભારે ડિસ્કાઉન્ટ મળશે. આ સેલમાં રિયલમી 7ને ડિસ્કાઉન્ટ સાથે ખરીદવાનો મોકો મળી રહ્યો છે. ફોન પર લગભગ 1000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે
નવી દિલ્હીઃ ફ્લિપકાર્ટની બિગ સેવિંગ ડેઝ સેલ બે દિવસ બાદ એટલે કે 20માં જાન્યુઆરીથી શરૂ થઇ રહ્યો છે. જો તમે કોઇ નવા સ્માર્ટફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યો છો તો તમારા માટે અહીં ફોન ખરીદવાનો બેસ્ટ મોકો છે.કેમકે આ સેલમાં કેટલાય સ્માર્ટફોન પર સારુ એવુ ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે.
ફ્લિપકાર્ટના આ સેલમાં સેમસંગ, રિયલમી, પોકો, એપલ જેની કંપનીઓનો ફોન પર ભારે ડિસ્કાઉન્ટ મળશે. આ સેલમાં રિયલમી 7ને ડિસ્કાઉન્ટ સાથે ખરીદવાનો મોકો મળી રહ્યો છે. ફોન પર લગભગ 1000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
આ છે કિંમત
Realme 7ના 6 GB રેમ અને 64 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટ 14999 રૂપિયાની કિંમત સાથે લૉન્ચ કરવામા આવ્યો હતો. જેના આ સેલમાં 13999 રૂપિયામાં ખરીદી શકાશે. તમારી પાસે આ ફોન સસ્તી કિંમતે ખરીદવાનો સારો મોકો છે.
Realme 7ની સ્પેશિફિકેશન્સ....
રિયલમી 7 સ્માર્ટફોનમાં 6.67 ઇંચની ફૂલ એચડી એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 1080 x 2400 પિક્સલ છે. ફોન મીડિયાટેકના પ્રૉસેસર વાળો છે. આમાં મીડિયાટેક Helio G90T ચિપસેટ આપવામાં આવ્યુ છે. આ એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. રિયલમી 7મા ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનમાં 64 મેગાપિક્સલનું Sony IMX682 પ્રાઇમરી સેન્સર આપવામાં આવ્યુ છે. સાથે જ 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ, 2 મેગાપિક્સલનો મોનોક્રોમ સેન્સર અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ પણ છે. વીડિયો કૉલિંગ અને સેલ્ફી માટે ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement