શોધખોળ કરો

લાંબા ઇન્તજાર બાદ Googleએ માર્કેટમાં ઉતાર્યો પોતાનો પહેલો 5G સ્માર્ટફોન, દમદાર ફિચર્સ સાથે આવી છે કિંમત

આ ગૂગલનો પહેલો 5G સ્માર્ટફોન છે, Google Pixel 4aનું 4G વેરિએન્ટ ભારતમાં ઓક્ટોબર 2020 માં મળશે. ભારતમાં આને Flipkart પર વેચવામાં આવશે

નવી દિલ્હીઃ લાંબી રાહ જોવડાવ્યા બાદ ટેક દિગ્ગજ ગૂગલે માર્કેટમાં પોતાનો દમદાર સ્માર્ટફોન લૉન્ચ કરી દીધો છે. ગૂગલે સોમવારે પોતાનો ગૂગલ Pixel 4a ફોન લૉન્ચ કરી દીધો છે, આ ફોનને કંપનીએ બે વેરિએન્ટમાં અવેલેબલ કરાવ્યો છે. ફોનમાં કંપનીએ કેટલાક દમદાર ફિચર્સ આપ્યા છે. ગૂગલ Pixel 4a સ્માર્ટફોનની કિંમતની વાત કરીએ, આનુ પહેલુ વેરિએન્ટ 4G છે, જેની કિંમત 349 ડૉલર (લગભગ 26,250 રૂપિયા) છે, અને બીજુ વેરિએન્ટ 5G છે, જેની શરૂઆતી કિંમત 499 ડૉલર (લગભગ 37,534) છે. ભારતમાં આ સ્માર્ટફોન ઓક્ટોબરથી મળવાનો શરૂ થઇ જશે. માર્કેટમાં આ ફોનની ટક્કર OnePlus Nord, Samsung Galaxy A51 અને Samsung Galaxy A71ની સાથે થશે. લાંબા ઇન્તજાર બાદ Googleએ માર્કેટમાં ઉતાર્યો પોતાનો પહેલો 5G સ્માર્ટફોન, દમદાર ફિચર્સ સાથે આવી છે કિંમત ફિચર્સની વાત કરીએ તો...... ગૂગલ Pixel 4a સ્માર્ટફોનમાં 5.8 ઇંચની OLED ડિસ્પ્લે છે, ક્વાલકૉમ સ્નેપડ્રેગન 730G ચિપસેટ, 6GB રેમ અને 128GB સ્ટૉરેજ સ્પેસ છે. આમાં 12.2-મેગાપિક્સલ કેમેરા અને 8-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. સાથે જ આમાં રિયર-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર ફાસ્ટ ચાર્જિંગ ટેકનિકની સાથે 3,140mAhની બેટરી છે. આ ગૂગલનો પહેલો 5G સ્માર્ટફોન છે, આનુ 5G વેરિએન્ટ યુએસ, કેનેડા, યુનાઇટેડ કિંગડમ, આયરલેન્ડ, ફ્રાન્સ, જર્મની, જાપાન, તાઇવાન અને ઓસ્ટ્રેલિયામાં મળશે. અમેરિકામાં આની પ્રી-ઓર્ડર બુકિંગ શરૂ છે. Google Pixel 4aનું 4G વેરિએન્ટ ભારતમાં ઓક્ટોબર 2020 માં મળશે. ભારતમાં આને Flipkart પર વેચવામાં આવશે.

ટોપ સ્ટોરી

અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત

શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ

'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?

વિડિઓઝ

Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી ખર્ચનો હિસાબ કે મજાક ?
Hun To Bolish : હું તો બોલીશ : વકીલો અને મહેસૂલ કર્મચારીઓ નારાજ કેમ ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા થયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર

યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું

વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો

રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ

Embed widget