શોધખોળ કરો

iPhone 16e નું બુકિંગ આજથી શરૂ, જાણો સેલ ડેટ અને ઑફર્સ વિશેની તમામ માહિતી

એપલે ભારતમાં પોતાનો નવો iPhone 16e લોન્ચ કર્યો છે. તેનું પ્રી-બુકિંગ ૧૯ ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયું છે અને સેલ ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થશે. આ ફોન દર મહિને 2-3 હજાર રૂપિયાના EMI પર ખરીદી શકાય છે.

Apple iPhone 16e Pre Booking:  Apple એ 19 ફેબ્રુઆરીના રોજ ભારતમાં iPhone 16E લોન્ચ કર્યો. આ ફોનનું પ્રી-બુકિંગ આજથી શરૂ થઈ ગયું છે. જ્યારે વેચાણ 28 ફેબ્રુઆરી, 2025 થી શરૂ થશે. તમે આ ફોનને દર મહિને લગભગ 2 થી 3 હજાર રૂપિયાના EMI વિકલ્પમાં ખરીદી શકો છો. આ EMI 24 મહિના માટે રહેશે.

જૂના ફોન પર એક શાનદાર ઓફર આપવામાં આવી રહી છે

એપલ ટ્રેડ ઇન ડીલમાં જૂના ફોન પર એક શાનદાર ઓફર આપવામાં આવી રહી છે. ગ્રાહકો આ ઑફર્સનો લાભ એપલ સ્ટોર ઓનલાઈન અથવા એપલ સ્ટોર પરથી લઈ શકે છે. iPhone 16e ખરીદવા પર, ત્રણ મહિના માટે Apple Music, Apple TV+, Apple Arcade, Apple News+ અને Apple Fitness+ નું મફત સબ્સ્ક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે.

iPhone 16E કલર ઓપ્શન

iPhone 16e બે અદભુત મેટ ફિનિશ કલર વિકલ્પો બ્લેક અને વ્હાઈટમાં આવશે. આ ફોન સાથે લોર્ડ કેસ ઉપલબ્ધ થશે. iPhone 16e સિલિકોન કેસ 5 કલર ઓપ્શન વિન્ટર બ્લુ, ફુશિયા, લેક ગ્રીન, બ્લેક અને વ્હાઇટમાં આવશે.

iPhone 16E ની કિંમત

128 જીબી – 59,990 રૂપિયા
256GB – 69,900 રૂપિયા
512જીબી - 89,900 રૂપિયા

iPhone 16e ની ખાસ વિશેષતાઓ

iPhone 16e માં 6.1-ઇંચની OLED સ્ક્રીન છે. તે iPhone 16 ની જેમ A18 ચિપસેટથી સજ્જ છે અને Apple Intelligence સુવિધાઓને સપોર્ટ કરે છે. તેમાં 48-મેગાપિક્સલનો સિંગલ રીઅર કેમેરા અને પ્રોગ્રામેબલ એક્શન બટન છે. ભારતમાં, iPhone 16e ના 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 59,900 રૂપિયા, 256GB વેરિઅન્ટની કિંમત 69,900 રૂપિયા અને 512GB વેરિઅન્ટની કિંમત 89,900 રૂપિયા રાખવામાં આવી છે.

કેમેરાની ગુણવત્તા કેવી છે?

ફોનના કેમેરા સેટઅપ વિશે વાત કરીએ તો, કંપનીએ iPhone 16e માં 48MP સિંગલ કેમેરા આપ્યો છે જે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) સાથે આવે છે. તે જ સમયે, ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલ માટે 12MPનો ફ્રન્ટ કેમેરા છે.

ફોનમાં સ્ટીરિયો સ્પીકર્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, કનેક્ટિવિટી માટે, તેમાં 5G, 4G LTE, Wi-Fi 6, બ્લૂટૂથ 5.3, NFC અને GPS સપોર્ટ જેવા ફીચર્સ છે. આ ફોનમાં એપલનો ઇમરજન્સી એસઓએસ વાયા સેટેલાઇટ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો....

WhatsAppની મોટી કાર્યવાહી, એક મહિનામાં બ્લોક કર્યા 84 લાખથી વધુ એકાઉન્ટસ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget