શોધખોળ કરો

WhatsAppની મોટી કાર્યવાહી, એક મહિનામાં બ્લોક કર્યા 84 લાખથી વધુ એકાઉન્ટસ

ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે છેતરપિંડીની ઘટનાઓને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે

ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે છેતરપિંડીની ઘટનાઓને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. વોટ્સએપની માલિકી ધરાવતી કંપની મેટાએ કહ્યું છે કે તેણે એક મહિનામાં 84 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. કંપનીએ તેના તાજેતરના ટ્રાન્સપરન્ટ રિપોર્ટમાં જણાવ્યું હતું કે 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ વચ્ચે તેણે ભારતમાં 84.5 લાખ વોટ્સએપ પ્રોફાઇલ પર પ્રતિબંધ મૂક્યો હતો.

10 લાખથી વધુ એકાઉન્ટ તાત્કાલિક દૂર કરવામાં આવ્યા

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીએ નિયમોના ગંભીર ઉલ્લંઘનને કારણે 16.6 લાખ એકાઉન્ટ્સને તાત્કાલિક દૂર કરી દીધા હતા, જ્યારે બાકીના એકાઉન્ટ્સ તપાસ બાદ હટાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, લગભગ 16 લાખ એકાઉન્ટ્સ એવા હતા જેને કંપનીએ કોઈપણ ફરિયાદ મળતા પહેલા જ ઓળખી કાઢ્યા હતા અને ડિલીટ કરી દીધા હતા. કંપનીએ જણાવ્યું હતું કે ઓગસ્ટ 2024માં તેને 10,707 યુઝર્સ તરફથી ફરિયાદો મળી હતી અને તેમાંથી 93 ટકા પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.

મેટા આ કારણોસર એકાઉન્ટ્સ ડિલીટ કરે છે

મેટા અનેક કારણોસર યુઝર્સના એકાઉન્ટ્સ ડિલીટ કરે છે. જો કોઈ યુઝર્સ બલ્ક મેસેજિંગ, સ્પામ, છેતરપિંડી કરતો અથવા ગેરમાર્ગે દોરનારી માહિતી ફેલાવતો જોવા મળે છે, તો તેને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બ્લોક કરવામાં આવે છે. આ ઉપરાંત જો કોઈ કાયદા દ્વારા પ્રતિબંધિત કોઈપણ પ્રવૃત્તિ કરતું જોવા મળે છે તો તે એકાઉન્ટ પણ તાત્કાલિક દૂર કરવામાં આવે છે. આ સાથે જ્યારે કંપની યુઝર્સ તરફથી ફરિયાદો મળે છે ત્યારે તે એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરે છે. યુઝર્સની ફરિયાદો કંપની માટે એવા એકાઉન્ટ્સને ઓળખવાનું સરળ બનાવે છે જે નુકસાન પહોંચાડી રહ્યા છે.

ભારતમાં WhatsAppનો સૌથી મોટો યુઝર બેઝ છે

ભારત વિશ્વમાં WhatsApp માટેનું સૌથી મોટું બજાર છે. કંપનીના અહીં મહત્તમ યુઝર્સની સંખ્યા 53.5 કરોડ છે. વૈશ્વિક યુઝર્સની સરખામણીમાં ભારતીય યુઝર્સ WhatsApp પર વધુ સમય વિતાવે છે. ભારત પછી કંપનીના યુઝર્સની સંખ્યા બ્રાઝિલ અને અમેરિકામાં સૌથી વધુ છે.                                                

India App Block Order: ભારત સરકારની મોટી કાર્યવાહી, 100થી વધુ વિદેશી એપને કરી બ્લોક

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
Embed widget