શોધખોળ કરો

8મી માર્ચે ઓપ્પો લૉન્ચ કરશે નવી સીરીઝના આ બે દમદાર ફોન, કેમેરો હશે એકદમ સ્ટ્રૉન્ગ, જાણો ડિટેલ્સ....

રિપોર્ટ પ્રમાણે OPPO F19 Pro 5G અને OPPO F19 Pro+ 8 માર્ચે ભારતમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. આ બન્ને ફોન અમેઝોન અને ફ્લિપકાર્ટ પર અવેલેબલ હશે. ફોટોગ્રાફી માટે આ ફોન શાનદાર માનવામાં આવી રહ્યાં છે

નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન કંપની ઓપ્પો ભારતમાં બહુ જલ્દી પોતાની F સીરીઝને લૉન્ચ કરવા જઇ રહી છે. આ અંતર્ગત કંપની બે સ્માર્ટફોન લૉન્ચ કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે OPPO F19 Pro 5G અને OPPO F19 Pro+ 8 માર્ચે ભારતમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. આ બન્ને ફોન અમેઝોન અને ફ્લિપકાર્ટ પર અવેલેબલ હશે. ફોટોગ્રાફી માટે આ ફોન શાનદાર માનવામાં આવી રહ્યાં છે. OPPO F19 Proના આ હોઇ શકે સ્પેશિફિકેશન્સ..... OPPO F19 Proમાં 6.4 ઇંચ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. આમાં MediaTek Helio P95 SoC પ્રૉસેસર હશે અને 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. ફોટોગ્રાફી માટે ફોનમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. જેમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો, 8MPનો સેકન્ડરી અને 2MPના બે સેન્સર આપવામાં આવી શકે છે. આ ઉપરાંત 16MPનો સેલ્ફી કેમેરો આપવામાં આવી શકે છે. Oppo F19 Pro+ 5Gની સંભવિત સ્પેશિફિકેશન્સ.... Oppo F19 Pro+માં પણ 6.4 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. MediaTek Dimensity 800U SoC પ્રૉસેસર વાળો હોઇ શકે છે. આમાં 64MPનો પ્રાઇમરી કેમેરો, 8MPનુ અલ્ટ્રા-વાઇડ સેન્સર, 2MP ડેપ્થ સેન્સર મળી શકે છે. સેલ્ફી માટે ફોનમાં 32MP કેમેરો મળવાની પણ સંભાવના છે. પાવર માટે ઓપ્પોના આ ફોનમાં 4500mAhની બેટરી મળી શકે છે. મળશે લેટેસ્ટ ટેકનોલૉજી.... Oppo F19 Pro+ 5G સ્માર્ટફોન AI હાઇલાઇટ પોર્ટ્રેટ વીડિયોની સાથે લૉન્ચ કરવામાં આવશે. જેનાથી તમે ફે ડિટેક્ટ કરી પોટ્રેટ વીડિયો લાઇટનિંગ થઇ જશે. એટલે કે જો તમે પાછળ બાજુએ ઓછી લાઇટ હશે તો પણ વીડિયો સારો બનશે. આ ફોન 8 એન્ટેના અને નવા 360 ડિગ્રી રેપ-અરાઉન્ડ ડિઝાઇનની સાથે આવશે. OPPO F19 Pro+ 5Gની કિંમત 25000 રૂપિયા અને OPPO F19 Proની કિંમત લગભગ 20000 રૂપિયા હોઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024: એક્ઝિટ પોલમાં કમલા હેરિસને લીડનું અનુમાન, ત્રણ રાજ્યમાં ટ્રમ્પ આગળ

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 

મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 

IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024: એક્ઝિટ પોલમાં કમલા હેરિસને લીડનું અનુમાન, ત્રણ રાજ્યમાં ટ્રમ્પ આગળ
US Presidential Election 2024: એક્ઝિટ પોલમાં કમલા હેરિસને લીડનું અનુમાન, ત્રણ રાજ્યમાં ટ્રમ્પ આગળ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 

Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત

Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ

શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 

Embed widget