શોધખોળ કરો

F સીરીઝમાં ઓપ્પો લાવી રહ્યું છે આ બે દમદાર ફોન, ફોટો-વીડિયો માટે હશે આ લેટેસ્ટ ટેકનોલૉજી, જાણો વિગતે

આ અંતર્ગત કંપની બે સ્માર્ટફોન લૉન્ચ કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે OPPO F19 Pro 5G અને OPPO F19 Pro+ 8 માર્ચે ભારતમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. આ બન્ને ફોન અમેઝોન અને ફ્લિપકાર્ટ પર અવેલેબલ હશે. ફોટોગ્રાફી માટે આ ફોન શાનદાર માનવામાં આવી રહ્યાં છે

નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન કંપની ઓપ્પો ભારતમાં બહુ જલ્દી પોતાની F સીરીઝને લૉન્ચ કરવા જઇ રહી છે. આ અંતર્ગત કંપની બે સ્માર્ટફોન લૉન્ચ કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે OPPO F19 Pro 5G અને OPPO F19 Pro+ 8 માર્ચે ભારતમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. આ બન્ને ફોન અમેઝોન અને ફ્લિપકાર્ટ પર અવેલેબલ હશે. ફોટોગ્રાફી માટે આ ફોન શાનદાર માનવામાં આવી રહ્યાં છે. OPPO F19 Proના આ હોઇ શકે સ્પેશિફિકેશન્સ..... OPPO F19 Proમાં 6.4 ઇંચ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. આમાં MediaTek Helio P95 SoC પ્રૉસેસર હશે અને 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. ફોટોગ્રાફી માટે ફોનમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. જેમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો, 8MPનો સેકન્ડરી અને 2MPના બે સેન્સર આપવામાં આવી શકે છે. આ ઉપરાંત 16MPનો સેલ્ફી કેમેરો આપવામાં આવી શકે છે. Oppo F19 Pro+ 5Gની સંભવિત સ્પેશિફિકેશન્સ.... Oppo F19 Pro+માં પણ 6.4 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. MediaTek Dimensity 800U SoC પ્રૉસેસર વાળો હોઇ શકે છે. આમાં 64MPનો પ્રાઇમરી કેમેરો, 8MPનુ અલ્ટ્રા-વાઇડ સેન્સર, 2MP ડેપ્થ સેન્સર મળી શકે છે. સેલ્ફી માટે ફોનમાં 32MP કેમેરો મળવાની પણ સંભાવના છે. પાવર માટે ઓપ્પોના આ ફોનમાં 4500mAhની બેટરી મળી શકે છે. મળશે લેટેસ્ટ ટેકનોલૉજી.... Oppo F19 Pro+ 5G સ્માર્ટફોન AI હાઇલાઇટ પોર્ટ્રેટ વીડિયોની સાથે લૉન્ચ કરવામાં આવશે. જેનાથી તમે ફે ડિટેક્ટ કરી પોટ્રેટ વીડિયો લાઇટનિંગ થઇ જશે. એટલે કે જો તમે પાછળ બાજુએ ઓછી લાઇટ હશે તો પણ વીડિયો સારો બનશે. આ ફોન 8 એન્ટેના અને નવા 360 ડિગ્રી રેપ-અરાઉન્ડ ડિઝાઇનની સાથે આવશે. OPPO F19 Pro+ 5Gની કિંમત 25000 રૂપિયા અને OPPO F19 Proની કિંમત લગભગ 20000 રૂપિયા હોઇ શકે છે. F સીરીઝમાં ઓપ્પો લાવી રહ્યું છે આ બે દમદાર ફોન, ફોટો-વીડિયો માટે હશે આ લેટેસ્ટ ટેકનોલૉજી, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

YouTube પર કઈ રીતે થશો વાયરલ ? આ 5 AI Tools કરશે તમારી મદદ
YouTube પર કઈ રીતે થશો વાયરલ ? આ 5 AI Tools કરશે તમારી મદદ
iPhone 16 ની કિંમતમાં મોટો ઘટાડો, 17000 રુપિયા સસ્તો મળી રહ્યો છે એપલનો ફોન 
iPhone 16 ની કિંમતમાં મોટો ઘટાડો, 17000 રુપિયા સસ્તો મળી રહ્યો છે એપલનો ફોન 
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget