શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

આ રક્ષાબંધન પર બહેનને ગીફ્ટમાં આપો આ સ્માર્ટફોન, કિંમત 10 હજારથી પણ ઓછી 

આવતીકાલે સોમવારના દિવસે ભાઈ-બહેનનો તહેવાર રક્ષાબંધન છે. આવી સ્થિતિમાં, ભાઈઓ તેમની બહેનોને ભેટ આપવા માંગે છે.  તેઓ આ તહેવાર પર સ્માર્ટફોન પસંદ કરી શકે છે.

Rakshabandhan Gift:  આવતીકાલે સોમવારના દિવસે ભાઈ-બહેનનો તહેવાર રક્ષાબંધન છે. રક્ષાબંધન પર બહેન ભાઈના હાથમાં રાખડી બાંધે છે અને અને તેના સુખ અને સમૃદ્ધિની કામના કરે છે.  આવી સ્થિતિમાં, ભાઈઓ તેમની બહેનોને ભેટ આપવા માંગે છે.  તેઓ આ તહેવાર પર સ્માર્ટફોન પસંદ કરી શકે છે. જો તમારું બજેટ 10,000 રૂપિયા છે તો બજારમાં હાજર આ સ્માર્ટફોન તમારા માટે એક પરફેક્ટ વિકલ્પ બની શકે છે. ચાલો જાણીએ આ સ્માર્ટફોન વિશે.

Samsung Galaxy M14

સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપની સેમસંગના સ્માર્ટફોનને દેશમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. Samsung Galaxy M14 માર્કેટમાં લોકપ્રિય સ્માર્ટફોન માનવામાં આવે છે. આ સ્માર્ટફોનમાં 5000 mAhની પાવરફુલ બેટરી છે. આ ફોન સ્નેપડ્રેગન 680 પ્રોસેસર સાથે આવે છે. આ ફોનમાં 4 વર્ષના સિક્યોરિટી અપડેટ્સ પણ ઉપલબ્ધ છે. તમે આ સ્માર્ટફોનને ઈ-કોમર્સ સાઇટ્સ પરથી 10,000 રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકો છો.

Redmi 13C   

Redmi 13C ભારતીય માર્કેટમાં ખૂબ જ સારો સ્માર્ટફોન માનવામાં આવે છે. 4GB રેમ અને 128GB સ્ટોરેજવાળા આ સ્માર્ટફોનનું વેરિઅન્ટ ખૂબ જ આકર્ષક માનવામાં આવે છે. આ સિવાય આ સ્માર્ટફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ પણ ઉપલબ્ધ છે. તેમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા પણ છે. ડિસ્કાઉન્ટ પછી તમે આ સ્માર્ટફોનને 8,000 રૂપિયા સુધીની કિંમતે ઈ-કોમર્સ સાઇટ્સ પરથી ખરીદી શકો છો.

Lava O2 

સ્માર્ટફોન નિર્માતા કંપની Lavaનો આ ફોન પણ માર્કેટના શ્રેષ્ઠ ફોનમાંથી એક માનવામાં આવે છે. આ સ્માર્ટફોનમાં ઘણા શાનદાર ફીચર્સ છે. યુવાનોને આ સ્માર્ટફોન ઘણો પસંદ આવે છે. તમે આ સ્માર્ટફોનને એમેઝોન ઇન્ડિયા પરથી ડિસ્કાઉન્ટ બાદ માત્ર 8499 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોનમાં 8 GB રેમ સાથે 128 GB સ્ટોરેજ પણ છે. આ ઉપરાંત, તેમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા પણ છે. આ સ્માર્ટફોન 18 વોટ ફાસ્ટ ચાર્જર સાથે આવે છે. આવી સ્થિતિમાં, તમે આમાંથી કોઈપણ સ્માર્ટફોન ખરીદી શકો છો અને આ રક્ષાબંધન પર તમારી બહેનોને ભેટ આપી શકો છો.    

Raksha Bandhan 2024: રક્ષાબંધન માત્ર ભાઈ બહેનનો તહેવાર નથી, ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે કોણ કોને રાખડી બાંધી શકે છે

Raksha Bandhan 2024 : રક્ષાબંધનના દિવસે ન બાંધી શકો રાખડી તો આ ત્રણ દિવસ છે અતિશુભ મૂહૂર્ત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident:અમદાવાદમાં ભયંકર રોડ અકસ્માત, ઓવરસ્પીડ કારે એક્ટિવાને અડફેટે લેતા 2નાં મૃત્યુ
Accident:અમદાવાદમાં ભયંકર રોડ અકસ્માત, ઓવરસ્પીડ કારે એક્ટિવાને અડફેટે લેતા 2નાં મૃત્યુ
Women health : ડિલિવરી બાદ આ ફૂડનું મહિલાઓએ અચૂક કરવું જોઇએ સેવન, જાણો કારણ અને ફાયદા
Women health : ડિલિવરી બાદ આ ફૂડનું મહિલાઓએ અચૂક કરવું જોઇએ સેવન, જાણો કારણ અને ફાયદા
દિલ્હીમાં આજે 45 હજાર ખેડૂતો કરશે સંસદનો ઘેરાવ, સંયુક્ત મોરચાની જાહેરાત
દિલ્હીમાં આજે 45 હજાર ખેડૂતો કરશે સંસદનો ઘેરાવ, સંયુક્ત મોરચાની જાહેરાત
Alert: શું તમે પણ ટોઇલેટમાં કરો છો ફોનનો ઉપયોગ? તો થઇ જાવ સાવધાન
Alert: શું તમે પણ ટોઇલેટમાં કરો છો ફોનનો ઉપયોગ? તો થઇ જાવ સાવધાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident: ડિવાઈડર કુદાવી કારે ફંગોળી નાંખ્યા બાઈકચાલકોને, બન્નેના મોત |Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident:અમદાવાદમાં ભયંકર રોડ અકસ્માત, ઓવરસ્પીડ કારે એક્ટિવાને અડફેટે લેતા 2નાં મૃત્યુ
Accident:અમદાવાદમાં ભયંકર રોડ અકસ્માત, ઓવરસ્પીડ કારે એક્ટિવાને અડફેટે લેતા 2નાં મૃત્યુ
Women health : ડિલિવરી બાદ આ ફૂડનું મહિલાઓએ અચૂક કરવું જોઇએ સેવન, જાણો કારણ અને ફાયદા
Women health : ડિલિવરી બાદ આ ફૂડનું મહિલાઓએ અચૂક કરવું જોઇએ સેવન, જાણો કારણ અને ફાયદા
દિલ્હીમાં આજે 45 હજાર ખેડૂતો કરશે સંસદનો ઘેરાવ, સંયુક્ત મોરચાની જાહેરાત
દિલ્હીમાં આજે 45 હજાર ખેડૂતો કરશે સંસદનો ઘેરાવ, સંયુક્ત મોરચાની જાહેરાત
Alert: શું તમે પણ ટોઇલેટમાં કરો છો ફોનનો ઉપયોગ? તો થઇ જાવ સાવધાન
Alert: શું તમે પણ ટોઇલેટમાં કરો છો ફોનનો ઉપયોગ? તો થઇ જાવ સાવધાન
Surat: સુરતમાં ભાજપ નેતાની આત્મહત્યા, પરિવારજનોએ હત્યાનો લગાવ્યો આરોપ
Surat: સુરતમાં ભાજપ નેતાની આત્મહત્યા, પરિવારજનોએ હત્યાનો લગાવ્યો આરોપ
EPF Claim: પ્રોવિડન્ટ ફંડ ક્લેમ સેટલમેન્ટ થશે સરળ, EPFO લાવી રહ્યું છે એક મેમ્બર-એક UAN સિસ્ટમ
EPF Claim: પ્રોવિડન્ટ ફંડ ક્લેમ સેટલમેન્ટ થશે સરળ, EPFO લાવી રહ્યું છે એક મેમ્બર-એક UAN સિસ્ટમ
IND vs AUS 2nd Test: એડિલેડ ટેસ્ટ માટે લગભગ નક્કી ભારતીય પ્લેઇંગ-11, આ ખેલાડીઓને મળશે સ્થાન
IND vs AUS 2nd Test: એડિલેડ ટેસ્ટ માટે લગભગ નક્કી ભારતીય પ્લેઇંગ-11, આ ખેલાડીઓને મળશે સ્થાન
Liver Detox: સવારે ખાલી પેટે પીવો આ ખાસ ડ્રિંક, લિવરને નેચરલી કરશે ડિટૉક્સ
Liver Detox: સવારે ખાલી પેટે પીવો આ ખાસ ડ્રિંક, લિવરને નેચરલી કરશે ડિટૉક્સ
Embed widget