શોધખોળ કરો

Realme C65 5G: રિયલમીએ લોન્ચ કર્યો પોતાનો સૌથી સસ્તો 5G ફોન, કિંમત જાણી દંગ રહી જશો 

Realme એ ભારતમાં સી-સિરીઝનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોનનું નામ Realme C65 છે. આ કંપનીનો સૌથી સસ્તો 5G ફોન છે, જેમાં પ્રોસેસર માટે MediaTek Dimensity 6300 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Realme: Realme એ ભારતમાં સી-સિરીઝનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોનનું નામ Realme C65 છે. આ કંપનીનો સૌથી સસ્તો 5G ફોન છે, જેમાં પ્રોસેસર માટે MediaTek Dimensity 6300 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવો અમે તમને આ ફોન વિશે જણાવીએ.

Realme C65 5G ના સ્પેસિફિકેશન 

ડિસ્પ્લેઃ આ ફોનમાં 6.67 ઇંચની એલસીડી સ્ક્રીન, એચડી પ્લસ રિઝોલ્યુશન, 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ, રેઈન વોટર સ્માર્ટ ટચ ફીચર અને સેન્ટર્ડ પંચ હોલ સ્ક્રીન છે.

કેમેરા: આ ફોનની પાછળ 50MP સેમસંગ JN1 મુખ્ય કેમેરા અને LED લાઇટ સાથે 2MP સેકન્ડ કેમેરા સેન્સર આપવામાં આવ્યા છે.

ફ્રન્ટ કેમેરાઃ આ ફોનના આગળના ભાગમાં 8MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

પ્રોસેસર: આ ફોનમાં પ્રોસેસર માટે MediaTek Dimensity 6300 SoC ચિપસેટ અને ગ્રાફિક્સ માટે Mali G57 GPU છે.

બેટરીઃ આ ફોનમાં 5000mAh બેટરી છે, જે 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.

મેમરી: આ ફોનમાં 4GB અને 6GB LPDDR4X રેમ છે, જે 6GB ડાયનેમિક રેમ સાથે આવે છે.

સ્ટોરેજ: આ ફોનમાં 64GB અને 128GB સુધી UFS 2.2 સ્ટોરેજ છે, જે માઇક્રો SD કાર્ડ સ્લોટ સાથે આવે છે.

અન્ય ફીચર્સઃ આ ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર, 3.5mm ઓડિયો જેક સહિત અનેક ફીચર્સ છે.

કનેક્ટિવિટી: આ ફોનમાં ડ્યુઅલ-સિમ, 5G, વાઇફાઇ 5 802.11 a/b/g/n/ac, બ્લૂટૂથ 5.3, GPS સહિત ઘણી વિશેષ સુવિધાઓ છે.

Realme C65 5G કિંમત 

કંપનીએ આ ફોનને ત્રણ વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે. પ્રથમ વેરિઅન્ટ 4GB રેમ અને 64GB સ્ટોરેજ સાથે આવે છે, જેની કિંમત 10,499 રૂપિયા છે. આ ફોનનું બીજું વેરિઅન્ટ 4GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે આવે છે, જેની કિંમત 11,499 રૂપિયા છે. આ ફોનનું ત્રીજુ વેરિઅન્ટ 6GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે આવે છે, જેની કિંમત 12,499 રૂપિયા છે. 

Realme આ ફોનના પહેલા બે વેરિયન્ટ પર રૂ. 500 અને ત્રીજા વેરિએન્ટ પર રૂ. 1000નું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ ફોનને ગ્રીન અને બ્લેક કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેનું વેચાણ સાંજે 4 વાગ્યાથી ફ્લિપકાર્ટ અને રિયલમી ઈ-સ્ટોર પર શરૂ થઈ ગયું છે.                   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત

ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત

ABP Premium

વિડિઓઝ

Gujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોતVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટSurat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ

zomato:  ઝોમેટોની કિંમત 500ને પાર પહોંચશે, આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ

સાવધાન! WhatsApp પર આવી રહ્યા છે ફેક લગ્નના કાર્ડ, બેંક ખાતા ખાલી કરી રહ્યા છે સાયબર ઠગ

Embed widget