શોધખોળ કરો
Advertisement
ભારતમાં ચીની કંપની લૉન્ચ કરશે આ દમદાર 4G ફોન, જાણો કેવા હશે ફોનમાં ફિચર્સ.....
કંપની વધુ એક દમદાર ફોન લૉન્ચ કરવાનુ વિચારી રહી છે, જેનુ નામ છે Redmi Note 9 4G. આ ફોનમાં કંપની શાનદાર ફિચર આપી શકે છે. જેની સ્પેશિફિકેશન્સ લીક થઇ છે
નવી દિલ્હીઃ ચીની કંપની શ્યાઓમીએ પોતાના રેડમી સીરીઝના દમદાર ફોન ભારતીય માર્કેટમાં લૉન્ચ કર્યા છે. હવે આ કડીમાં કંપની વધુ એક દમદાર ફોન લૉન્ચ કરવાનુ વિચારી રહી છે, જેનુ નામ છે Redmi Note 9 4G. આ ફોનમાં કંપની શાનદાર ફિચર આપી શકે છે. જેની સ્પેશિફિકેશન્સ લીક થઇ છે.
રેડમી નૉટ 9 4Gના સ્પેશિફિકેશન્સ.....
આ ફોનમાં કંપનીએ દમદાર કેમેરા આપ્યા છે. 48 MP, f/1.8, 26mm (વાઇડ), 1/2.0 રિયર કેમેરા અને 8 MP, f/2.0, 27mm (વાઇડ), 1/4.0 ફ્રન્ટ કેમેરો સેલ્ફી માટે આપ્યો છે. આ ફોનમાં 4GB RAM અને 64GB ઇન્ટરનલ સ્ટૉરેજ છે. ફોનની ડિસ્પ્લે 6.53 ઇંચની છે, જેમાં 1080 x 2340 પિક્સલનુ રિઝૉલ્યૂશન છે. આ ઉપરાંત ફોનમાં 6000 mAhની દમદાર બેટરી આપવામાં આવી છે.
આ ફોન માર્કેટમાં ગ્રે, ગ્રીન, બ્લૂ અને ઓરેન્જ કલર વેરિએન્ટમાં અવેલબલ થશે. આ ફોન 2G, 3G, અને 4G નેટવર્કને આસાનીથી સપોર્ટ કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement