શોધખોળ કરો

રશિયામાં iPhone બંધ થતાં જ આ કંપનીને લાગી લૉટરી, લોકો કરવા લાગ્યા ધડાધડ ખરીદી, જાણો કયો છે ફોન ને શું છે ફિચર્સ...........

ડિસ્પ્લેમાં પંચ હૉલ કેમેરા આપવામાં આવ્યો છે. આની ડિસ્પ્લેની રિફ્રેશ રેટ 6 હર્ટ્ઝની છે.

નવી દિલ્હીઃ રશિયા અને યૂક્રેન વચ્ચે યુધ્ધ વધતુ જ જાય છે. આ કડીમાં અમેરિકા અને યુરોપીય દેશોએ રશિયા ઉપર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવી દીધા છે. ત્યારે રશિયાએ પોતાના નાગરિકોને ઘરેલુ સ્માર્ટફોન AYYA T1 પર સ્વિચ થવાનો આગ્રહ કર્યો છે, કેમ કે Apple એ યૂક્રેનમાં મૉસ્કોના સૈન્ય ઓપરેશનના જવાબમાં દેશમાં તમામ પ્રૉડક્ટ સેલને રોકવાના ફેંસલાની જાહેરાત કરી છે. 

કઇ છે ઘરેલુ સ્માર્ટફોન નિર્માતા કંપની - 
iPhoneનો ઉપયોગ કરવાથી ઇનકાર કરતા રશિયન રાજ્ય ડ્યૂમાના પ્રતિનિધિ મારિયા બુટીના અને ડેનિસ મેડાનોવ હવે પોતાના સાથી સાંસદો પાસેથી સ્થાનિક કંપની Smartecosystem દ્વારા બનાવવામાં આવેલા AYYA T1 સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનો આગ્રહ કરી રહ્યાં છે, જે રસ્ટેક રાજ્ય નિગમનો ભાગ, સ્કેલ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટની સહાયક કંપની છે. 

AYYA T1 ની સ્પેશિફિકેશન્સ અને કિંમત - 
આની સ્ક્રીનની વાત કરીએ તો આમાં 6.5 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિસ્પ્લેમાં પંચ હૉલ કેમેરા આપવામાં આવ્યો છે. આની ડિસ્પ્લેની રિફ્રેશ રેટ 6 હર્ટ્ઝની છે. AYYA T1 ફોનમાં ફોટોગ્રાફી માટે ડ્યૂલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. આમાં એક કેમેરો 12 મેગાપિક્સલનો અને બીજો કેમેરો 5 મેગાપિક્સલનો છે. 

રશિયન કંપનીના આ સ્માર્ટફોન Ayya T1માં મીડિયાટેક હીલિયો પી70 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. ફોનમાં 4જીબી રેમની સાથે 64 જીબીની ઇન્ટરનલ મેમેરી આપવામાં આવી છે. ફોનમાં પાવર બેકઅપ માટે આમાં 4000 mAhની બેટરી આપવામાં આવી છે. રિપોટ્સ અનુસાર, આની કિંમત 15 થી 19 હજાર રૂબલ છે. આ ફોન ગૂગલની એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આમાં Aurora OS પર કામ કરનારા સ્માર્ટફોન પણ ઉપલબ્ધ છે. ફોન બ્લેક અને ગ્રીન કલરમાં આવે છે. 

આ પણ વાંચો...........

Ukraine Russia War: રાસાયણિક કે જૈવિક હથિયાર શું છે ? શું તે યુદ્ધમાં વાપરી શકાય ?

લાલ ચંદનનો આ ઉપાય છે ખૂબ પ્રભાવી, દૂર થશે વાસ્તુ દોષ અને કારોબારમાં મળશે સફળતા

HEALTH : કોરોનાથી સ્વસ્થ થયા બાદ મગજ પર થઇ રહી છે અસર, તો ડાયેટમાં સામેલ કરો આ પાંચ વસ્તુઓ

Kia Carens અને Maruti XL6 માંથી કઈ છે શ્રેષ્ઠ, જાણો ફીચર્સથી લઈ એન્જિન સુધીની સરખામણી

મેડિકલ વિભાગમાં કરવા માંગો છો સરકારી નોકરી તો અહીંયા કરો અરજી, મહિને 45 હજાર મળશે પગાર

રાજ્યમાં હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી, આ તારીખથી ગરમીમાં થશે વધારો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget