શોધખોળ કરો

સેમસંગ અને રેડમી ફોનની બે સૌથી ટૉપ ડીલ, અડધી કિંમતમાં ખરીદો આ ફોન

અમેઝૉન સમર સેલમાં એકથી એક ચઢિયાતી ઓફર મળી રહી છે. જો તમે પણ એક સારા ફોનની ડીલ શોધી રહ્યા છો, તો એકવાર સેલમાં ઓપ્શન જરૂર ચેક કરો.

Smartphone Deal On Amazon: અમેઝૉન સમર સેલમાં એકથી એક ચઢિયાતી ઓફર મળી રહી છે. જો તમે પણ એક સારા ફોનની ડીલ શોધી રહ્યા છો, તો એકવાર સેલમાં ઓપ્શન જરૂર ચેક કરો. આ સેલમાં પહેલાથી જ ડિસ્કાઉન્ટ વાળા બેસ્ટ સેલિંગ પોન પર 3 હજાર રૂપિયા સુધીનુ કેશબેક અને 14 હજાર રૂપિયા સુધીનુ એક્સચેન્જ બૉનસ પણ મળી રહ્યું છે. 

Amazon Summer Sale Deals and Offers

1-Samsung Galaxy M33 5G (Mystique Green, 6GB, 128GB Storage) | Travel Adapter to be Purchased Separately 

આ ફોનની કિંમત છે 24,999 રૂપિયા પરંતુ ડીલમાં 28%નુ ડિસ્કાઉન્ટ છે, ત્યારબાદ આને 17,999.00 રૂપિયામાં ખરીદી શકો છો. ICICI Bank કાર્ડથી પેમેન્ટ કરવા પર 3000 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ કેશબેક છે, ફોન પર 13,150 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ છે. 

કેવો છે ફોનનો કેમેરો ?
આમાં ક્વાડ રિયર કેમેરા છે, મેન કેમેરા સેન્સરની સાથે  50MP નો છે. કેમેરામાં object eraser અને bokeh મૉડ છે. ફોનમાં 8MP નો સેલ્ફી કેમેરો છે. 

ફોનના બીજા ફિચર્સ - 
ફોનમાં 5nm octa-core Exynos પ્રૉસેસર છે. 6GB RAM અને 128GB સ્ટૉરેજ છે. બીજા વેરિએન્ટમાં 8GB of RAM અને 128GB સ્ટૉરેજ છે. 6,000mAhની મોટી બેટરી છે, અને 25Wનુ ફાસ્ટ ચાર્જિંગ છે. આ ફોનને હજુ સુધી ગ્રીન અને બ્લૂ કલરમાં જ લૉન્ચ કરવામાં આવ્યો છે. ફોનમાં ડ્યૂલ સિમ છે, જેમાં 5G નેટવર્કનો સપોર્ટ છે. ફોનમાં 6.6 ઇંચની ફૂલ HD Infinity-V ડિસ્પ્લે છે. સાથે જ ગોરિલ્લા ગ્લાસનુ પ્રૉટેક્શન છે. ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યુ છે.  

2-Redmi Note 11 (Space Black, 4GB RAM, 64GB Storage)|90Hz FHD+ AMOLED Display | Qualcomm® Snapdragon™ 680-6nm 

17,999 રૂપિયાની કિંમત વાળા આ ફોનને સેલમાં ખરીદી શકો છો 12,999 રૂપિયામાં. આ ફોનને ICICI બેન્કના કાર્ડથી ખરીદવા પર 1,500 રૂપિયા, RBL બેન્કના કાર્ડથી પેમેન્ટ કરવા પર 1,250 રૂપિયા અને Kotak બેન્કથી પેમેન્ટ કરવા પર 1,500 રૂપિયા સુધીનુ ઇન્ટરેસ્ટ કેશબેક છે. ફોન પર 11,650 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ છે. 

Redmi Note 11 ના ફિચર્સ -
આ ફોનમાં બ્લેક, બ્લૂ અને વ્હાઇટ કલરના ઓપ્શનમાં છે. સાથે જ આમાં 6GB અને 128 GB સ્ટૉરેજ વેરિએન્ટ પણ છે. 
50 મેગાપિક્સલનો ક્વાડ કેમેરો આપવામાં આવ્યો છે. જેમાં 50MP નો મેન કેમેરો, 8MP નો અલ્ટ્રા વાઇડ કેમેરો, 2MP નો મેક્રો અને 2MP નો ડેપ્થ કેમેરો આપવામાં આવ્યો છે. સાથે જ સેલ્ફી માટે આમાં 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. 

પાવર માટે આમાં 5,000mAh ની બેટરી આપવામાં આવી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટની સાથે આવે છે. ફોનમાં QUALCOMM Snapdragon 680 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે.  6.43 ઇંચની સાથે FHD AMOLED સ્ક્રીન આપવામાં આવી છે. આની સ્ક્રીન સનલાઇટની હિસાબે બ્રાઇટનેસને એડજસ્ટ કરી લે છે. સાથે જ બેસ્ટ ઓડિયો માટે ડ્યૂલ સ્પીકર આપવામાં આવ્યુ છે. 

Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો
US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો
IND vs NZ: 6,6,6,6,4,4,4,4... અભિષેક શર્માનું તોફાન! ગુરુ યુવરાજને પછાડી બનાવ્યો નવો 'સિક્સર રેકોર્ડ'
IND vs NZ: 6,6,6,6,4,4,4,4... અભિષેક શર્માનું તોફાન! ગુરુ યુવરાજને પછાડી બનાવ્યો નવો 'સિક્સર રેકોર્ડ'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો
US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો
IND vs NZ: 6,6,6,6,4,4,4,4... અભિષેક શર્માનું તોફાન! ગુરુ યુવરાજને પછાડી બનાવ્યો નવો 'સિક્સર રેકોર્ડ'
IND vs NZ: 6,6,6,6,4,4,4,4... અભિષેક શર્માનું તોફાન! ગુરુ યુવરાજને પછાડી બનાવ્યો નવો 'સિક્સર રેકોર્ડ'
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
"નરેશભાઈના વિશ્વાસને ડગવા નહીં દઉં": અધ્યક્ષ બનતા જ અનાર પટેલે શું કહ્યું? લેઉવા પટેલ સમાજ માટે ખાસ સંદેશ
Embed widget