શોધખોળ કરો

Samsung Galaxy M35 5G ભારતમાં થયો લોન્ચ, કિંમત અને ફિચર્સ જાણીને ઉડી જશે હોશ

Samsung Galaxy: સેમસંગે ભારતમાં નવો ફોન લોન્ચ કર્યો છે, જેનું નામ Samsung Galaxy M35 5G છે. આવો અમે તમને આ ફોનના તમામ સ્પેસિફિકેશન અને કિંમત વિશે જણાવીએ.

Samsung Galaxy M35 5G ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ પહેલા આ ફોનની વૈશ્વિક શરૂઆત કરી હતી, પરંતુ હવે તેણે તેને ભારતમાં પણ લોન્ચ કર્યો છે. આ સેમસંગનો મિડરેન્જ 5G સ્માર્ટફોન છે.

આ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા અને જીયમૈટ્રીકલ પેટર્ન ડિઝાઇન સાથે આકર્ષક બેક પેનલ છે. આ ફોન કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ+ પ્રોટેક્શન સાથે આવે છે, જેના કારણે તે સ્ક્રીનની મજબૂતાઈમાં વધારો કરે છે. આવો અમે તમને આ ફોનના સ્પેસિફિકેશન વિશે વિગતવાર જણાવીએ.

Samsung Galaxy M35 5G ની વિશિષ્ટતાઓ
ડિસ્પ્લે: આ ફોનમાં 6.6-ઇંચ સુપર AMOLED ડિસ્પ્લે છે, જે ફુલ HD+ રિઝોલ્યુશન, 2340×1080 પિક્સેલ્સ, 120Hz રિફ્રેશ રેટ, 1000 nits ની પીક બ્રાઇટનેસ અને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ પ્રોટેક્શન સાથે આવે છે.

પ્રોસેસરઃ આ ફોનમાં પ્રોસેસર માટે Samsung Exynos 1380 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ગ્રાફિક્સ માટે Mali-G68 MP5 GPU સાથે આવે છે.

બેક કેમેરાઃ આ ફોનની પાછળ ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેનો મુખ્ય કેમેરો 50MP છે, જે OIS સપોર્ટ સાથે આવે છે. તેનો બીજો કેમેરો 5MP અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ સાથે આવે છે અને ત્રીજો કેમેરો પણ 5MP મેક્રો લેન્સ સાથે આવે છે. આ ફોનમાં 30fpsના દરે 4K રેકોર્ડિંગની સુવિધા પણ છે.

ફ્રન્ટ કેમેરાઃ સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે કંપનીએ આ ફોનમાં 13MPનો ફ્રન્ટ કેમેરો આપ્યો છે.

સોફ્ટવેરઃ તેમાં એન્ડ્રોઇડ 14 પર આધારિત OneUI 6.1નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

બેટરી અને ફાસ્ટ ચાર્જિંગઃ સેમસંગે આ ફોનમાં 6000mAh બેટરી અને 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપ્યો છે.

કનેક્ટિવિટીઃ કનેક્ટિવિટી માટે તેમાં ડ્યુઅલ DIM, 5G, 4G LTE, WiFi 6, બ્લૂટૂથ 5.3, GPS, NFC સપોર્ટ છે.

કલર્સઃ આ ફોન મૂનલાઇટ બ્લુ, ડેબ્રેક બ્લુ અને થંડર ગ્રે કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

Samsung Galaxy M35 5G કિંમત અને ઉપલબ્ધતા

કંપનીએ Samsung Galaxy M35 5Gને ત્રણ વેરિઅન્ટમાં રજૂ કર્યો છે.

  • પ્રથમ વેરિઅન્ટ: 6GB+128GB – રૂ. 19,999
  • બીજું વેરિઅન્ટ: 8GB+128GB – રૂ. 21,999
  • ત્રીજો વેરિઅન્ટ: 8GB+256GB – રૂ. 24,999

આ ફોન એમેઝોન સેમસંગ ઇન્ડિયાની વેબસાઇટ અને વિવિધ રિટેલ સ્ટોર પાર્ટનર્સ દ્વારા ખરીદી શકાય છે. આ મર્યાદિત સમયની ઓફર છે. આ ઑફર હેઠળ, સેમસંગ તમામ વેરિઅન્ટ્સ પર 1000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. આ સિવાય ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર 2000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Khyati Hospital: ખ્યાતિ હૉસ્પિટલની વધુ એક કરતૂતનો પર્દાફાશ, બલાસણામાં પણ ફ્રી ચેકઅપના નામે દર્દીઓના કાઢ્યા હતા કાર્ડિયોગ્રામ

Surat: સુરત પોલીસે 111 કરોડની મોટી સાયબર ફ્રૉડ ગેંગનો કર્યો પર્દાફાશ, 4 સભ્યો પકડાયા

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની કરતૂતનો પર્દાફાશ, કોઇને એન્જિયોપ્લાસ્ટીની કોઈ જરૂર ન હતી, ડૉક્ટરની ધરપકડ

Amreli: અમરેલીમાં હવસખોર કાકાએ સગી ભત્રીજીને પીંખી નાંખી, ચૉકલેટની લાલચ આપી ઘટનાને આપ્યો અંજામ

ABP Premium

વિડિઓઝ

Rajkot Fire News :બોઈલરના ઓઈલનો પાઈપ ફાટતા કારખાનામાં લાગી ભયંકર આગ.. ધુમાડાના ઉડ્યા ગોટેગોટાMaharashtra Ambulance Blast: ગર્ભવતી મહિલાને લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સમાં થયો બ્લાસ્ટHun To Bolish : હું તો બોલીશ : રક્ષક કે રાક્ષસ ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલમાં મની માફિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Khyati Hospital: ખ્યાતિ હૉસ્પિટલની વધુ એક કરતૂતનો પર્દાફાશ, બલાસણામાં પણ ફ્રી ચેકઅપના નામે દર્દીઓના કાઢ્યા હતા કાર્ડિયોગ્રામ
Khyati Hospital: ખ્યાતિ હૉસ્પિટલની વધુ એક કરતૂતનો પર્દાફાશ, બલાસણામાં પણ ફ્રી ચેકઅપના નામે દર્દીઓના કાઢ્યા હતા કાર્ડિયોગ્રામ
Surat: સુરત પોલીસે 111 કરોડની મોટી સાયબર ફ્રૉડ ગેંગનો કર્યો પર્દાફાશ, 4 સભ્યો પકડાયા
Surat: સુરત પોલીસે 111 કરોડની મોટી સાયબર ફ્રૉડ ગેંગનો કર્યો પર્દાફાશ, 4 સભ્યો પકડાયા
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની કરતૂતનો પર્દાફાશ, કોઇને એન્જિયોપ્લાસ્ટીની કોઈ જરૂર ન હતી, ડૉક્ટરની ધરપકડ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની કરતૂતનો પર્દાફાશ, કોઇને એન્જિયોપ્લાસ્ટીની કોઈ જરૂર ન હતી, ડૉક્ટરની ધરપકડ
Amreli: અમરેલીમાં હવસખોર કાકાએ સગી ભત્રીજીને પીંખી નાંખી, ચૉકલેટની લાલચ આપી ઘટનાને આપ્યો અંજામ
Amreli: અમરેલીમાં હવસખોર કાકાએ સગી ભત્રીજીને પીંખી નાંખી, ચૉકલેટની લાલચ આપી ઘટનાને આપ્યો અંજામ
રાજ્યના પશુપાલકો માટે સરકારે લાગુ કરી નવી યોજના, આટલું પ્રીમિયમ ચૂકવી મેળવો પશુઓનું વીમા કવચ

Rinku Singh: ભારતીય બેટ્સમેન રિંકૂ સિંહે અલીગઢમાં ખરીદ્યું મહેલ જેવું ઘર, કિંમત 3.5 કરોડ રૂપિયા

IND vs SA 3rd: તિલક બાદ અર્શદીપનો કમાલ, રોમાંચક મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 11 રનથી હરાવ્યું

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે મોટી કાર્યવાહી, માનવવધના ગુના સાથે નોંધાઈ પોલીસ ફરિયાદ

Embed widget