શોધખોળ કરો

Samsung એ ભારતમાં રજૂ કર્યો સ્ટાઈલિશ ફોન, ગણતરીની મિનિટોમાં જ થઈ ગયો Out of Stock, કિંમત છે એક લાખથી પણ વધુ

. કંપનીનો દાવો છે કે ફોન 2 લાખ વાર આરામથી ખોલી અને બંધ કરી શકાય છે.

નવી દિલ્હીઃ દિગ્ગજ સ્માર્ટફોન કંપની સેમસંગનો સ્માર્ટફોન Samsung Galaxy Z Flip ફોલ્ડેબલ ફોન પોતાના પહેલા જ પ્રી ઓર્ડર સેલ દરમિયાન મિનિટોમાં આઉટ ઓફ સ્ટોક થઈ ગયો છે. ફોનનો પ્રી ઓર્ડર સેલ શુક્રવારે સવારે 11 કલાકે શરૂ થયો હતો. 1 કલાકથી ઓછા સમયમાં જ ફોનનો સ્ટોક ખત્મ થઈ ગયો. રિટેલ આઉટલેટ્સ  પર પણ ગેલેક્સી ઝેડ ફ્લિપ આઉટ ઓફ સ્ટોક થઈ ગયો હતો. સેમસંગ ઇન્ડિયાએ પોતાના એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, જે યૂઝર્સને આ ફોન માટે પ્રી ઓર્ડર કર્યો છે તેને 26 ફેબ્રુઆરી સુધીમાં આ ફોનની ડિલિવરી કરી દેવામાં આવશે. ભારતમાં આ ફોનની કિંમત 1,09,990 રૂપિયા છે. જો પ્રથમ પ્રી બુકિંગમાં ફોન ખરીદવાથી ચૂકી ગયા છો તો તમારે માટે ફરી 28 ફેબ્રુઆરીએ તક છે. કારણ કે 28 ફેબ્રુઆરીએ ફરી ફોનનું પ્રી બુકિંગ થશે. આ ફોન મિરર પર્પલ અને મિરર બ્લેક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. Samsung એ ભારતમાં રજૂ કર્યો સ્ટાઈલિશ ફોન, ગણતરીની મિનિટોમાં જ થઈ ગયો Out of Stock, કિંમત છે એક લાખથી પણ વધુ વાત કરીએ તો ફોનની ખુબીઓની તો ફોનમાં 425 ppi અને 21.9:9 આસ્પેક્ટ રેશિયોની સાથે 6.7 ઇંચની ફુલ એચડી+ ડાઈનેમિક AMOLED ઇનફિનીટી ફ્લેક્સ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં આપવામાં આવેલ નું સેકન્ડરી કવર ડિસ્પ્લે 1.06 ઇંચનું છે. ફોનનું મુખ્ય ડિસ્પ્લે પંચ-હોલ ડિઝાઈનની સાથે આવે છે. તેમાં તમને 10 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા મળશે. બહારની બાજુ ફોનમાં 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ સેન્સર અને 12 મેગાપિક્સલનો વાઈડ એંગલ પ્રાઈમરે કેમેરા આપવામાં આવ્યો છે. Samsung એ ભારતમાં રજૂ કર્યો સ્ટાઈલિશ ફોન, ગણતરીની મિનિટોમાં જ થઈ ગયો Out of Stock, કિંમત છે એક લાખથી પણ વધુ આ કેમેરો OIS સપોર્ટ અને 8X ડિજિટલ ઝૂમથી સજ્જ છે. ફોનની સૌથી ખાસ વાત એ છે કે તે વીડિયો શૂટ અથવા ફોટો ક્લિક કરવા માટે 90 ડિગ્રી સુધી વળી શકે છે. એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર બેસ્ડ OneUIની સાથે આવનાર આ ફોનમાં સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર આપવામાં આવ્યું છે. 8 જીબી રેમ ઓપ્શન સાથે આવતા આ ફોનમાં 3,300mAhની બેટરી આપવામાં આવી છે. Samsung એ ભારતમાં રજૂ કર્યો સ્ટાઈલિશ ફોન, ગણતરીની મિનિટોમાં જ થઈ ગયો Out of Stock, કિંમત છે એક લાખથી પણ વધુ સાઈઝની વાત કરીએ તો ફોલ્ડ થવા પર ફોન 87.4x73.6x17.33mm અને અનફોલ્ડ થવા પર 167.3x73.6x7.2mmનો થઈ જાય છે. ફોન ખાસ બિલ્ટ ઇન ફ્લેક્સ મોડ UIથી સજ્જ છે જેને કંપનીએ ગૂગલની સાથે મળીને તૈયાર કર્યું છે. ફોનમાં તેને 'Hideaway Hinge' દ્વારા અનેબલ કરી શકાય છે. તેની મદદથી યૂઝર ફોનને અલગ અલગ એંગલ પર ખોલી શકે છે. કંપનીનો દાવો છે કે ફોન 2 લાખ વાર આરામથી ખોલી અને બંધ કરી શકાય છે. રિલાયન્સ JIO એ લોન્ચ કર્યો નવો વાર્ષિક પ્રીપેડ પ્લાન, જાણો એરટેલ અને વોડાફોનની સરખામણીએ સસ્તો છે કે મોંઘો Jioના આ બે નવા પ્લાનમાં 70 રૂપિયાથી પણ ઓછામાં 7GB સુધી મળશે ડેટા અને  કોલિંગ બેનિફિટ, જાણો INDvNZ: બુમરાહે વિકેટ લેવા કેટલી ઓવર સુધી જોવી પડી રાહ ? જાણીને ચોંકી જશો
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
Google નું નવું ફીચર! હવે વીડિયો બનાવવો બનશે એકદમ સરળ, મિનિટોમાં જ વાયરલ થઈ જશે રીલ્સ
Google નું નવું ફીચર! હવે વીડિયો બનાવવો બનશે એકદમ સરળ, મિનિટોમાં જ વાયરલ થઈ જશે રીલ્સ
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું-
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું- " 63 વર્ષની ઉંમરે લફરા શૌભતા નથી, બાળકો પર ખરાબ અસર થાય છે"
આ છે સૌથી વધુ પગાર આપતી સરકારી નોકરી, જાણો IAS-IPS કરતાં કેટલી વધુ મળે છે સેલરી?
આ છે સૌથી વધુ પગાર આપતી સરકારી નોકરી, જાણો IAS-IPS કરતાં કેટલી વધુ મળે છે સેલરી?
Embed widget