શોધખોળ કરો

રેડમી-ઓપ્પો-સેમસંગના આ સાત સ્માર્ટફોનમાં છે હાઇટેક કેમેરા, કિંમત છે 15 હજારથી પણ ઓછી, જાણો અન્ય ફિચર્સ........

હાલમાં કેટલાક બજેટ ફોન માર્કેટમાં અવેલેબલ છે જે 6 જીબી રેમની સાથે 15 હજારથી ઓછી કિંમતમાં મળી રહ્યાં છે.

નવી દિલ્હીઃ ભારતીય માર્કેટમાં સેમસંગથી લઇને મોટોરોલા અને એપલથી લઇને રેડમીના ફોન ધમાલ મચાવી રહ્યાં છે, પરંતુ આ તમામ કંપનીઓના ફોનમાં ઓછી કિંમતમાં સારા ફિચર્સ આપતા ફોન વધુ પસંદ આવી રહ્યાં છે. હાલમાં કેટલાક બજેટ ફોન માર્કેટમાં અવેલેબલ છે જે 6 જીબી રેમની સાથે 15 હજારથી ઓછી કિંમતમાં મળી રહ્યાં છે.

જાણો કયા છે આ ફોન ને શું મળી રહ્યાં છે આમાં હાઇટેક ફિચર્સ........ 
 
Redmi Note 11: આ સ્માર્ટફોનમાં 6 જીબી રેમની સાથે 64 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનને પાવર આપવા માટે આમાં આમાં 5000 mAhની બેટરી આપવામાં આવી છે, અમેઝોન પર આની કિંમત 14499 રૂપિયા છે. 

SAMSUNG Galaxy F22: આ સ્માર્ટફોનમાં 6 જીબીની રેમ સાથે 128 જીબીની ઇન્ટરનલ મેમેરી આપવામાં આવી છે. ફોનમાં પાવર આપવામાં માટે આમાં 6000 mAh ની બેટરી આપવામાં આવી છે, ફ્લિપકાર્ટ પર આની કિંમત 14999 રૂપિયા છે. 

Infinix Note 11: આ સ્માર્ટફોનમાં 6 જીબી રેમની સાથે 128 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આમાં એસઆઇની સાથે ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનને પાવર આપવા માટે આમાં 5000 mAhની બેટરી આપવામાં આવી છે. ફ્લિપકાર્ટ પર આની કિંમત 13999 રૂપિયા છે. 

SAMSUNG Galaxy M12: આ સ્માર્ટફોનમાં 6 જીબી રેમની સાથે 128 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આમાં ક્વાડ રિયર કેમેરા આપવામાં આવ્યા છે. ફોનને પાવર આપવા માટે આમાં 6000 mAh ની બેટરી આપવામાં આવી છે. ફ્લિપકાર્ટ પર આની કિંમત 13187 રૂપિયા છે. 

MOTOROLA g31: આ સ્માર્ટફોનમાં 6 જીબીની રેમની સાથે 128 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનને પાવર આપવા માટે આમાં 5000 mAh ની બેટરી આપવામાં આવી છે. ફ્લિપકાર્ટ પર આની કિંમત 15049 રૂપિયા છે. 

OPPO A31: આ સ્માર્ટફોનમાં 6 જીબી રેમની સાથે 128 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનને પાવર આપવા માટે આમાં 4230 mAhની બેટરી આપવામાં આવી છે. અમેઝોન પર આની કિંમત 12990 રૂપિયા છે. 

REDMI Note 10S: આ સ્માર્ટફોનમાં 6 જીબી રેમની સાથે 64 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનને પાવર આપવા માટે આમાં 5000 mAhની બેટરી આપવામાં આવી છે. ફ્લિપકાર્ટ પર આની કિંમત 14999 રૂપિયા છે. 

આ પણ વાંચો........ 

Ukraine-Russia War: 22 દિવસના યુદ્ધમાં રશિયાને આટલું નુકસાન થયું, જાણો યુક્રેને કેટલા સૈનિક માર્યાનો દાવો કર્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની જીભ લપસી, કમલા હેરીસને પોતાની પત્ની કહ્યાં, પછી શું થયું જુઓ વીડિયો

સાયકલ ચલાવતાં આ છોકરાએ સેકન્ડોમાં સોલ્વ કરી રુબિક ક્યુબ પઝલ, ગિનીસ બુકમાં નામ નોંધાયું, જુઓ વીડિયો

ભારતીય સેનામાં ભરતી બહાર પડી, 10મું પાસ પણ કરી શકે છે અરજી, પગાર 55 હજારથી વધુ

CISCE Board ISC Term 2 Exam 2022: ICAC ટર્મ 2 ની પરીક્ષાનું સમયપત્રક બદલાયું, જાણો નવા સમયપત્રક વિશે

આ ભારતીય કંપની મહિલા કર્મચારીઓની સંખ્યા વધારશે, કુલ કર્મચારીઓમાં મહિલાઓની સંખ્યાના 50% કરશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Karnataka: MUDA કેસમાં CM સિદ્ધારમૈયા અને તેમની પત્નીને ક્લીનચીટ, લોકાયુક્ત પોલીસનો દાવો, કોઈ પુરાવા ન મળ્યા
Karnataka: MUDA કેસમાં CM સિદ્ધારમૈયા અને તેમની પત્નીને ક્લીનચીટ, લોકાયુક્ત પોલીસનો દાવો, કોઈ પુરાવા ન મળ્યા
દિલ્હીના મુખ્યમંત્રીના નામની જાહેરાત કોણ કરશે? ભાજપે આ બે દિગ્ગજ નેતાઓને સોંપી જવાબદારી
દિલ્હીના મુખ્યમંત્રીના નામની જાહેરાત કોણ કરશે? ભાજપે આ બે દિગ્ગજ નેતાઓને સોંપી જવાબદારી
કિંમત 21 લાખથી પણ ઓછી ! Tesla  એપ્રિલમાં ભારતમાં લોન્ચ કરી શકે છે પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર
કિંમત 21 લાખથી પણ ઓછી ! Tesla એપ્રિલમાં ભારતમાં લોન્ચ કરી શકે છે પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર
Cancer Vaccine: ભારતમાં ટૂંક સમયમાં આવી રહી છે કેન્સરની વેક્સિન, સરકારે વેક્સિનેશન માટે કરી જાહેરાત
Cancer Vaccine: ભારતમાં ટૂંક સમયમાં આવી રહી છે કેન્સરની વેક્સિન, સરકારે વેક્સિનેશન માટે કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Hospital Scam: રાજકોટ હોસ્પિટલ કાંડને લઈને સૌથી મોટા સમાચાર, કોણે કર્યા વીડિયો અપલોડ?Bhanuben Babriya:કેબિનેટ મંત્રી ભાનુબેન થયા ઈજાગ્રસ્ત, દુપટ્ટામાં લાગી ગઈ હતી આગ | Abp AsmitaBanaskantha Weather News: વાતાવરણમાં આવ્યો પલટો, તૈયાર પાકમાં ભારે નુકસાનીની શક્યતાઓIndian Deport From USA: ગેરકાયદે ભારતીય વસાહતીઓને હથકડી બાંધીને કરાયા ડિપોર્ટ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Karnataka: MUDA કેસમાં CM સિદ્ધારમૈયા અને તેમની પત્નીને ક્લીનચીટ, લોકાયુક્ત પોલીસનો દાવો, કોઈ પુરાવા ન મળ્યા
Karnataka: MUDA કેસમાં CM સિદ્ધારમૈયા અને તેમની પત્નીને ક્લીનચીટ, લોકાયુક્ત પોલીસનો દાવો, કોઈ પુરાવા ન મળ્યા
દિલ્હીના મુખ્યમંત્રીના નામની જાહેરાત કોણ કરશે? ભાજપે આ બે દિગ્ગજ નેતાઓને સોંપી જવાબદારી
દિલ્હીના મુખ્યમંત્રીના નામની જાહેરાત કોણ કરશે? ભાજપે આ બે દિગ્ગજ નેતાઓને સોંપી જવાબદારી
કિંમત 21 લાખથી પણ ઓછી ! Tesla  એપ્રિલમાં ભારતમાં લોન્ચ કરી શકે છે પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર
કિંમત 21 લાખથી પણ ઓછી ! Tesla એપ્રિલમાં ભારતમાં લોન્ચ કરી શકે છે પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર
Cancer Vaccine: ભારતમાં ટૂંક સમયમાં આવી રહી છે કેન્સરની વેક્સિન, સરકારે વેક્સિનેશન માટે કરી જાહેરાત
Cancer Vaccine: ભારતમાં ટૂંક સમયમાં આવી રહી છે કેન્સરની વેક્સિન, સરકારે વેક્સિનેશન માટે કરી જાહેરાત
Crime News: સાવરકુંડલામાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મહિલાની હત્યા, પતિ શંકાના ઘેરામાં
Crime News: સાવરકુંડલામાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મહિલાની હત્યા, પતિ શંકાના ઘેરામાં
લોન્ચ પહેલા જ Google Pixel 9aના  ફીચર્સ થયા લીક,અંદાજિત કિંમત પણ  આવી સામે
લોન્ચ પહેલા જ Google Pixel 9aના ફીચર્સ થયા લીક,અંદાજિત કિંમત પણ આવી સામે
Cricket: સામાન્ય નથી ચેમ્પિયન્સ ટ્રૉફીઃ લાગેલું છે સોનું-ચાંદી, હીરા પણ જડ્યા છે ત્યારે થાય છે તૈયાર, જુઓ વીડિયો
Cricket: સામાન્ય નથી ચેમ્પિયન્સ ટ્રૉફીઃ લાગેલું છે સોનું-ચાંદી, હીરા પણ જડ્યા છે ત્યારે થાય છે તૈયાર, જુઓ વીડિયો
PM Kisan Yojana: આવી ગઇ તારીખ, પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ દિવસે આવશે તમારા એકાઉન્ટમાં
PM Kisan Yojana: આવી ગઇ તારીખ, પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ દિવસે આવશે તમારા એકાઉન્ટમાં
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.