શોધખોળ કરો

11 સપ્ટેમ્બરના આવશે 108MP કેમેરા અને AI ફીચર્સવાળો 5G ફોન, ઓછી હશે કિંમત 

સ્માર્ટફોનની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે. આવી સ્થિતિમાં લોકોને સસ્તા 5G ફોન ગમે છે. આ શ્રેણીમાં, એક સસ્તો 5G સ્માર્ટફોન ટૂંક સમયમાં બજારમાં પ્રવેશવા જઈ રહ્યો છે.

Tecno Pova 6 Neo: સ્માર્ટફોનની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે. આવી સ્થિતિમાં લોકોને સસ્તા 5G ફોન ગમે છે. આ શ્રેણીમાં, એક સસ્તો 5G સ્માર્ટફોન ટૂંક સમયમાં બજારમાં પ્રવેશવા જઈ રહ્યો છે. આ સેગમેન્ટનો પહેલો ફોન હશે જેમાં 108-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા હશે. Tecno Pova 6 Neo ફોન ટૂંક સમયમાં લોન્ચ થશે. મળતી માહિતી મુજબ આ ફોન 11 સપ્ટેમ્બરે લોન્ચ થશે. આ ફોનમાં ઘણા શાનદાર ફીચર્સ પણ જોવા મળી શકે છે.

Tecno Pova 6 Neo સ્પેક્સ

મળતી માહિતી મુજબ આ નવા ફોનમાં AI સૂટ મળશે. ફોનમાં AIGC પોટ્રેટ, AI કટઆઉટ, AI મેજિક ઈરેઝર, AI આર્ટબોર્ડ જેવા ઘણા AI ફીચર્સ જોવા મળશે જે ફોનને એકદમ આધુનિક સ્માર્ટફોન બનાવશે. આ સ્માર્ટફોનમાં 6.78 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે હશે. આ ડિસ્પ્લે 120 Hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે.

આ ફોન MediaTek Helio G99 પ્રોસેસરથી સજ્જ હશે. તમને જણાવી દઈએ કે ગ્લોબલ માર્કેટમાં આ ફોનના બે વેરિઅન્ટ છે જેમાં 8GB + 128GB સ્ટોરેજ અને 8GB + 256GB સ્ટોરેજ સામેલ છે. આ ફોન એન્ડ્રોઇડ 14 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

કેમેરા સેટઅપ 

આ ફોનના કેમેરા સેટઅપ વિશે વાત કરીએ તો, કંપનીએ ગ્લોબલ માર્કેટમાં ઉપલબ્ધ વેરિયન્ટમાં 50MP પ્રાઈમરી કેમેરા આપ્યો છે. સેલ્ફી અને વિડિયો કોલ માટે તેમાં 8MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. પરંતુ ભારતીય વેરિઅન્ટમાં 108MP AI કેમેરા આપી શકાય છે. પાવર માટે, આ ફોનમાં 7000mAh બેટરી છે. આ બેટરી 33 વોટ ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે.

કેટલી હશે કિંમત 

તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે હાલમાં તેની કિંમતો વિશે કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે કંપની આ ફોનને 15 હજાર રૂપિયાથી પણ સસ્તી કિંમતમાં માર્કેટમાં લોન્ચ કરી શકે છે. આ ફોનને નાઈજીરિયામાં 13500 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. ભારતમાં આ ફોન ઈ-કોમર્સ સાઈટ એમેઝોન ઈન્ડિયા દ્વારા વેચવામાં આવશે.  

હવે તમને ખૂબ જ ઓછી કિંમતે દરરોજ 2GB ડેટા મળશે! Jio એ લોન્ચ કર્યો તેનો સૌથી સસ્તો પ્રીપેડ રિચાર્જ પ્લાન                     

ટોપ સ્ટોરી

Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી
Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Embed widget