શોધખોળ કરો

કોરોના કાળમાં આ 10 ફોને માર્કેટમાં મચાવી ધૂમ, મહામારીમાં સૌથી વધુ વેચાયા

એનલિટિક્સ કંપની ઓમડિયાએ તાજેતરમાં વર્ષ 2020ની પહેલો છમાસિક રિપોર્ટ જાહેર કર્યો છે, આમાં ગ્લૉબલ લેવલ પર ટૉપ 10 સૌથી વધુ વેચાનારા ફોનનુ લિસ્ટ જાહેર કર્યુ છે

નવી દિલ્હીઃ ગ્લૉબલ સ્માર્ટફોન માર્કેટમાં 2020નુ વર્ષ સારુ નથી રહ્યું, કોરોનાના પ્રકોપના કારણે માર્કેટ ધરાશાયી થઇ ગયુ છે, મહામારીના કારણે સ્માર્ટફોનના વેચાણમાં સતત ઘટાડો નોંધાયો છે. છતાં એનલિટિક્સ કંપની ઓમડિયાએ તાજેતરમાં વર્ષ 2020ની પહેલો છમાસિક રિપોર્ટ જાહેર કર્યો છે, આમાં ગ્લૉબલ લેવલ પર ટૉપ 10 સૌથી વધુ વેચાનારા ફોનનુ લિસ્ટ જાહેર કર્યુ છે. આવો જાણીએ કયા કયા ફોને કોરોના કાળમાં પણ માર્કેટમાં મચાવી રાખી છે ધૂમ..... કોરોના કાળમાં આ 10 ફોને માર્કેટમાં મચાવી ધૂમ, મહામારીમાં સૌથી વધુ વેચાયા કોરોના કાળમાં સૌથી વધુ વેચાયેલા ટૉપ 10 સ્માર્ટફોન.... Apple iPhone 11 રિપોર્ટ અનુસાર, Appleએ 2020ની પહેલા છમાસિકમાં 37.7 મિલિયન iPhone 11 વેચ્યા છે. iPhone 11 અત્યારે 64,900 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ છે. Samsung Galaxy A51 આ ફોન બીજા નંબરે છે, આનુ વેચાણ 11.4 મિલિયન છે. આની શરૂઆતી કિંમત 23,999 રૂપિયા છે. Xiaomi Redmi Note 8 રેડમીનો આ ફોનનુ વેચાણ વધ્યુ છે. વેચાણમાં 11 મિલિયનનો વધારો થયો છે, આ ફોનની કિંમત 12,799 રૂપિયા છે. Xiaomi Redmi Note 8 Pro નંબર ચાર પર શ્યાઓમીનો આ વધુ એક ફોન છે, Redmi Note 8 ગયા વર્ષે લૉન્ચ થયો હતો, આની કિંમત 17,000 રૂપિયા છે. Apple iPhone SE રિપોર્ટ પ્રમાણે iPhone SEનુ વેચાણ 8.7 મિલિયન યૂનિટ છે, ભારતમાં iPhone SE 37,900 રૂપિયામાં વેચાઇ રહ્યો છે. Apple iPhone XR 2019નો આ સૌથી પૉપ્યૂલર સ્માર્ટફોન છે, વેચાણમાં આ 6 નંબર પર છે. આ 47,500 રૂપિયાની કિંમતે અવેલેબલ છે. iPhone 11 Pro Max રિપોર્ટ પ્રમાણે, Appleએ 2020ની પહેલી છમાસિક દરમિયાન આ સ્માર્ટફોન 7.7 મિલિયન યૂનિટ વેચ્યા છે. આ હેન્ડસેટ 1,11,600 રૂપિયાની કિંમતે માર્કેટમાં અવેલેબલ છે. Xiaomi Redmi 8A આ ફોનનુ વેચાણ 7.3 મિલિયન છે, સપ્ટેમ્બર 2019માં થયેલો આ ફોન હાલ 7,499 રૂપિયામાં મળી રહ્યો છે. Xiaomi Redmi 8 આ ફોનના અત્યાર સુધી 6.8 મિલિયન યૂનિટ વેચાઇ ચૂક્યા છે. આને 9,999 રૂપિયાની કિંમતમાં ખરીદી શકાય છે. Apple iPhone 11 Pro આ લિસ્ટમાં લાસ્ટ નંબર પર iPhone 11 Pro છે. રિપોર્ટ અનુસાર, 2019 લાઇનઅપ iPhoneનુ વેચાણ 6.7 મિલિયન યૂનિટ રહ્યું છે, આ અમેઝોન પર 106,600 રૂપિયામાં તમને મળી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PUC Certificate Rules: શું 10 વર્ષ જૂના વાહનોનું PUC સર્ટિફિકેટ નહીં બને? જાણો નિયમો
PUC Certificate Rules: શું 10 વર્ષ જૂના વાહનોનું PUC સર્ટિફિકેટ નહીં બને? જાણો નિયમો
Smartphone Camera: ફોનમાં શા માટે આપવામાં આવે છે 3-4 કેમેરા? જાણો દરેક કેમેરાનું કામ
Smartphone Camera: ફોનમાં શા માટે આપવામાં આવે છે 3-4 કેમેરા? જાણો દરેક કેમેરાનું કામ
iPhone Ultra: પહેલા ફૉલ્ડેબલ આઇફોનની કિંમત કેટલી હશે ? સામે આવી જાણકારી
iPhone Ultra: પહેલા ફૉલ્ડેબલ આઇફોનની કિંમત કેટલી હશે ? સામે આવી જાણકારી
YouTube પર કઈ રીતે થશો વાયરલ ? આ 5 AI Tools કરશે તમારી મદદ
YouTube પર કઈ રીતે થશો વાયરલ ? આ 5 AI Tools કરશે તમારી મદદ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Embed widget