શોધખોળ કરો
twitter સીઈઓ જેક ડોર્સીનું એકાઉંટ અડધા કલાક માટે થયું બંધ, જાણો કેમ

નવી દિલ્લી: માઈક્રો બ્લૉગિંગ વેબસાઈટ ટ્વિટરના સીઈઓ અને ફાઉંડર જૈક ડોર્સીનું એકાઉંટ સસ્પેંડ કરી નાખવામાં આવ્યું છે, જો કે આ ભૂલથી બન્યું હતું, પરંતુ તેમના લીધે તેમના 70 લાખ ફોલોઅર્સ ગુમાવવા પડ્યા છે. ઉલ્લેખનીય છે અમેરિકી પ્રેસિડેંશિયલ ચૂંટણી દરમિયાન અને તેના પછી સોશિયલ મીડિયા પર ફેંક અને આપત્તિજનક અહેવાલોને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવી રહ્યા છે. એવામાં ટ્વિટરે પણ નકલી ટ્વિટર એકાઉંટ્સને બેન કરવાનું શરૂ કરી દીધું છે. આ ક્રમમાં ભૂલથી કંપનીના ફાઉંડર અને સીઈઓ જેક ડોર્સીનું પણ એકાઉંટ કેન્સલ કરી નાખ્યું હતું. જેક ડોર્સીનું એકાઉંટ લગભગ અડધા કલાક સુધી સસ્પેંડ રહ્યું, ત્યારબાદ જ્યારે તેમનું ટ્વિટર હેંડલ લાઈવ થયું તો 4 મિલિયન ફોલોઅર્સનો ઘટાડો નોંધાયો હતો.
વધુ વાંચો





















