શોધખોળ કરો

Gimbal કેમેરા સિસ્ટમ સાથે Vivo X50 અને X50 Pro ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

Vivoએ ભારતમાં Vivo X50 અને Vivo X50 PRO ફ્લેગશિપ સ્માર્ટફોન્સને લોન્ચ કરી દીધાં છે.

નવી દિલ્હી: Vivoએ ભારતમાં પોતાની X સીરિઝ લોન્ચ કરતા Vivo X50 અને Vivo X50 PRO ફ્લેગશિપ સ્માર્ટફોન્સને લોન્ચ કરી દીધાં છે. કંપનીએ આ સીરિઝમાં ગિંબલ કેમેરા સિસ્ટમનો ઉપયોગ કર્યો છે. જે વિડિયો મેકિંગ માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. આ સિવાય આ સ્માર્ટફોનમાં લેટેસ્ટ ફીચર્સ પણ આવ્યા છે. Vivo X50 ની કિંમત અને ફીચર્સ આ ફોનમાં 6.56 ઈંચની ફુલ એચડી પ્લસ એમોલેડ ડિસ્પ્લે છે જેનું રિફ્રેશ રેટ 90HZ છે. પરફોરમન્સ માટે તેમાં snapdragon 730 પ્રોસેસર આપ્યું છે. જે એન્ડ્રોઈડ 10 બેઝ્ડ લેટેસ્ટ FunTouchOs બેઝ્ડ છે. ફોટોગ્રાફી માટે આ ફોનમાં ગિંબલ કેમેરા સિસ્ટમ આપવામાં આવી છે. સાથે ક્વોડ રિયર કેમેરા સેટઅપ આપ્યા છે, જેમાં 48MP +13MP+ 8MP+ 5MP કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં 20X ઝૂમની સુવિધા મળે છે. તે સિવાય સેલ્ફી માટે 32 MPનો કેમેરો આપવામાં આવ્યો છે. પાવર માટે ફોનમાં 4,200mAhની બેટરી આપવામાં આવી છે. જે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. કિંમતની વાત કરીએ તો 8GB+128GB સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 34,990 રૂપિય અને 8GB+ 256 GB સ્ટોરેજના 37,990 રૂપિયા છે. Gimbal કેમેરા સિસ્ટમ સાથે Vivo X50 અને X50 Pro ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ Vivo X50 Proની કિંમત અને ફીચર્સ આ ફોનમાં 6.56 ઈંચની ફુલ એચડી પ્લસ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું રિફ્રેશ રેટ 90HZ છે. પરફોરમન્સ માટે તેમાં snapdragon 765G પ્રોસેસર આપ્યું છે. જે એન્ડ્રોઈડ 10 બેઝ્ડ લેટેસ્ટ FunTouchOs બેઝ્ડ છે. આ ફોનમાં ઈન ડિસ્પલે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોટોગ્રાફી માટે ક્વોડ રિયર કેમેરા સેટઅપ આપ્યા છે, જેમાં 48MP +8MP+ 13MP+ 8MP કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં 60X Hyper Zoomની સુવિધા મળે છે. તે સિવાય સેલ્ફી માટે 32 MPનો કેમેરો આપવામાં આવ્યો છે. પાવર માટે ફોનમાં 4,315mAhની બેટરી આપવામાં આવી છે. જે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. Vivo X50 Pro એક જ વેરિએન્ટમાં મળે છે. GB+256 GB સ્ટોરેજ સાથે આવે છે. જેની કિંમત 49990 રૂપિયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Embed widget