શોધખોળ કરો

Pop up સેલ્ફી કેમેરા સાથે શાઓમીએ K20 અને K20 Pro ભારતમાં કર્યા લોન્ચ, પ્રથમ સેલમાં મળશે કેશબેક ઓફર્સ

K20 અને K20 Pro સ્માર્ટફોન 22 જુલાઈથી ફ્લેશ સેલ દ્વારા ફ્લિપકાર્ટ અને Mi.com પર સેલ માટે ઉપલબ્ધ રહેશે

નવી દિલ્હી: શાઓમીએ પોતાની નવી K સીરીઝના મોસ્ટ અવેટેડ સ્માર્ટફોન K20 અને K20 Pro ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે. કંપનીએ આ બન્ને સ્માર્ટફોન મે મહિનામાં ચીનમાં લોન્ચ કર્યા હતા. K20 અને K20 Pro સ્માર્ટફોન 22 જુલાઈથી ફ્લેશ સેલ દ્વારા ફ્લિપકાર્ટ અને Mi.com પર સેલ માટે ઉપલબ્ધ રહેશે. Pop up સેલ્ફી કેમેરા સાથે શાઓમીએ K20 અને K20 Pro ભારતમાં કર્યા લોન્ચ, પ્રથમ સેલમાં મળશે કેશબેક ઓફર્સ શાઓમીએ ક્વોલકૉમના લેટેસ્ટ સ્નેપડ્રેગન 730 ચિપસેટથી લેસ K20 સ્માર્ટફોનની 6GB RAM/64GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 21,999 રૂપિયા રાખી છે. જ્યારે 6GB/128 GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 23,999 રૂપિયા રાખવામાં આવી છે. શાઓમીના આ બન્ને સ્માર્ટફોનની પ્રથમ સેલ દરમિયાન યૂઝર્સને ICICI ક્રેડિટ કાર્ડ પર 2000 રૂપિયા કેશબેક મળશે. Pop up સેલ્ફી કેમેરા સાથે શાઓમીએ K20 અને K20 Pro ભારતમાં કર્યા લોન્ચ, પ્રથમ સેલમાં મળશે કેશબેક ઓફર્સ જ્યારે 855 ચિપસેટથી લેસ K20 Proની 6GB RAM/128 GB સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 27,999 રૂપિયા, જ્યારે 8GB RAM/256 GB સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 30,999 રૂપિયા રાખવામાં આવી છે. Pop up સેલ્ફી કેમેરા સાથે શાઓમીએ K20 અને K20 Pro ભારતમાં કર્યા લોન્ચ, પ્રથમ સેલમાં મળશે કેશબેક ઓફર્સ K20 અને K20 Pro સ્માર્ટફોનમાં ફોનમાં 6.39 ઇંચની ફૂલ HD પ્લસ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. શાઓમીએ પોતાના K સીરીઝના બન્ને સ્માર્ટ ફોન્સમાં પોપ અપ સેલ્ફી ફિચરનો ઉપયોગ કર્યો છે. અને યૂએસબી ટાઈપ C સાથે 27wનું ફાસ્ટ ચાર્જર આપ્યું છે. Pop up સેલ્ફી કેમેરા સાથે શાઓમીએ K20 અને K20 Pro ભારતમાં કર્યા લોન્ચ, પ્રથમ સેલમાં મળશે કેશબેક ઓફર્સ બન્ને ફોનના કેમેરામાં કોઈ અંતર નથી. બન્ને ફોનમાં ત્રિપલ કેમેરા આપવામાં આવ્યા છે. 48 મેગાપિક્સલનો મેઇન રિયર સેન્સર છે, જ્યારે 8 મેગાપિક્સલ અને 13 મેગાપિક્સલના બે સેન્સર છે. બન્નેમાં 20 મેગાપિક્સલનો પોપ અપ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે અને 4000mAh બેટરી આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે માત્ર રસ્તો જ નહીં બતાવે ગૂગલ મેપ્સ પરંતુ તમારા જમવાની પણ વ્યવસ્થા કરશે, જાણો નવા ફીચર્સ
હવે માત્ર રસ્તો જ નહીં બતાવે ગૂગલ મેપ્સ પરંતુ તમારા જમવાની પણ વ્યવસ્થા કરશે, જાણો નવા ફીચર્સ
PUC Certificate Rules: શું 10 વર્ષ જૂના વાહનોનું PUC સર્ટિફિકેટ નહીં બને? જાણો નિયમો
PUC Certificate Rules: શું 10 વર્ષ જૂના વાહનોનું PUC સર્ટિફિકેટ નહીં બને? જાણો નિયમો
Smartphone Camera: ફોનમાં શા માટે આપવામાં આવે છે 3-4 કેમેરા? જાણો દરેક કેમેરાનું કામ
Smartphone Camera: ફોનમાં શા માટે આપવામાં આવે છે 3-4 કેમેરા? જાણો દરેક કેમેરાનું કામ
iPhone Ultra: પહેલા ફૉલ્ડેબલ આઇફોનની કિંમત કેટલી હશે ? સામે આવી જાણકારી
iPhone Ultra: પહેલા ફૉલ્ડેબલ આઇફોનની કિંમત કેટલી હશે ? સામે આવી જાણકારી

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Embed widget