શોધખોળ કરો

Jioના આ પ્લાન્સમાં મળી રહ્યું છે એમેઝોન, નેટફ્લિક્સ અને ડિઝ્ની હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન, Airtel-VIને આપશે ટક્કર

જિઓના આ નવા પોસ્ટપેઈડ પ્લાન્સ બાદ ટેલીકોમ કંપનીઓમાં સ્પર્ધા વધી શકે છે. જિઓને ટક્કર આપવા માટે એરટેલ અને વોડાફોન-આઈડિયા પણ હવે પોતાના પોસ્ટપેઈડ પ્લાન્સમાં વધારે OTT સર્વિસ આપી શકે છે.

Reliance Jioએ પોતાના ગ્રાહકો માટે શાનદાર પોસ્ટ પેઈસ પ્લાન્સ લોન્ચ કર્યા છે. કંપનીએ પાંચ નવા પોસ્ટપેઈડ પ્લાન લોન્ચ કર્યા છે. આ જિઓ PostPaid Plus પ્લાન્સની કિંમત 399 રૂપિયાથી શરૂ થાય છે. આ પ્લાન્સમાં તમને ઇન્ટરનેટ ડેટા અને અનલિમિટેડ કોલિંગની સાથે OTT એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળી રહ્યું છે. આવો જાણી જિઓના આ પ્લાન્સ વિશે. 399 રૂપિયાનો પ્લાન જિઓના 399 રૂપિયાવાળા આ પોસ્ટપેઈડ પ્લાનમાં 75 જીબી હાઈસ્પીડ ડેટા મળી રહ્યા છે. તેમાં 200 જીબી સુધીનો ડેટા રોલઓવર કરી શકાય છે. સાથે જ તેમાં અનલિમિટેડ વોઈસ કોલિં અને એસએમએસની સુવિધા આપવામાં આવી છે. આ પ્લાન અંતર્ગત જિઓ એપ્સની સાથે નેટફ્લિક્સ, એમોઝોન પ્રાઈમ અને ડિઝ્ની હોટસ્ટારનું સબ્સક્રિપ્શન બિલકુલ ફ્રી આપવામાં આવી રહ્યું છે. 599 રૂપિયાનો પ્લાન જિઓના આ પ્લાનમાં 100 જીબી હાઈસ્પીડ ડેટા મળી રહ્યા છે. તેમાં 200 જીબી સુધીનો ડેટા રોલઓવર કરી શકાય છે. સાથે જ તેમાં અનલિમિટેડ વોઈસ કોલિં અને એસએમએસની સુવિધા આપવામાં આવી છે. આ પ્લાન અંતર્ગત જિઓ એપ્સની સાથે નેટફ્લિક્સ, એમોઝોન પ્રાઈમ અને ડિઝ્ની હોટસ્ટારનું સબ્સક્રિપ્શન બિલકુલ ફ્રી આપવામાં આવી રહ્યું છે. તમે 250 રૂપિયા આપીને નવા સિમ સાથે આ જિઓ ફેમિલી પ્લાનનો લાભ લઈ શકો છો. 799 રૂપિયાવાળો પ્લાન જિઓના આ પ્લાનમાં 150 જીબી હાઈસ્પીડ ડેટા મળી રહ્યા છે. તેમાં 200 જીબી સુધીનો ડેટા રોલઓવર કરી શકાય છે. સાથે જ તેમાં અનલિમિટેડ વોઈસ કોલિં અને એસએમએસની સુવિધા આપવામાં આવી છે. આ પ્લાન અંતર્ગત જિઓ એપ્સની સાથે નેટફ્લિક્સ, એમોઝોન પ્રાઈમ અને ડિઝ્ની હોટસ્ટારનું સબ્સક્રિપ્શન બિલકુલ ફ્રી આપવામાં આવી રહ્યું છે. તમે 250 રૂપિયા આપીને નવા સિમ સાથે આ જિઓ ફેમિલી પ્લાનનો લાભ લઈ શકો છો. 999 રૂપિયાનો પ્લાન જિઓના આ પ્લાનમાં 200 જીબી હાઈસ્પીડ ડેટા મળી રહ્યા છે. તેમાં 500 જીબી સુધીનો ડેટા રોલઓવર કરી શકાય છે. સાથે જ તેમાં અનલિમિટેડ વોઈસ કોલિં અને એસએમએસની સુવિધા આપવામાં આવી છે. આ પ્લાન અંતર્ગત જિઓ એપ્સની સાથે નેટફ્લિક્સ, એમોઝોન પ્રાઈમ અને ડિઝ્ની હોટસ્ટારનું સબ્સક્રિપ્શન બિલકુલ ફ્રી આપવામાં આવી રહ્યું છે. એરટેલ-વોડાફોન કરી શકે છે પ્લાનમાં ફેરફાર જિઓના આ નવા પોસ્ટપેઈડ પ્લાન્સ બાદ ટેલીકોમ કંપનીઓમાં સ્પર્ધા વધી શકે છે. જિઓને ટક્કર આપવા માટે એરટેલ અને વોડાફોન-આઈડિયા પણ હવે પોતાના પોસ્ટપેઈડ પ્લાન્સમાં વધારે OTT સર્વિસ આપી શકે છે અને અનેક આકર્ષક ઓપર રજૂ કરી શકે છે અથવા પોતાના હાલના પ્લાન્સમાં ફેરફાર કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
Embed widget