શોધખોળ કરો

ચીની એપ્સ બાદ શું હવે મોબાઈલ હેન્ડસેટ પર પણ લાગશે પ્રતિબંધ ? જાણો

સરકાર દ્વારા ચીન એપ્સ પર પ્રતિબંધ બાદ હવે મોબાઈલ હેન્ડસેટ પર પણ રોક લાગવવામાં આવી શકે છે.

નવી દિલ્હી: સરકાર દ્વારા ચીન એપ્સ પર પ્રતિબંધ બાદ હવે મોબાઈલ હેન્ડસેટ પર પણ રોક લાગવવામાં આવી શકે છે. સૂત્રો અનુસાર ડિજિટિલ કમ્યૂનિકેશન કમીશન 19 સપ્ટેમ્બરે યોજાનારી બેઠકમાં ડેટા પ્રાઈવસી અને સિક્યોરિટીની ભલામણને લીલી ઝંડી આપી શકે છે. TRAIની ભલામણ અનુસાર હેન્ડસેટ કંપનીઓએ ગ્રાહકોના ડેટાની સુરક્ષાની જવાબદારી લેવી પડશે. ટ્રાઈએ 2018માં તેની ભલામણ કરી હતી. TRAI દ્વારા ડેટા પ્રાઈવસી સિક્યોરિટી, મિલ્કતને લઈને ભલામણ કરવામાં આવી હતી. ICAએ TRAIની ભલામણનો વિરોધ કર્યો હતો. આ ભલામણમાં કહેવામાં આવ્યું હતું કે, એપ્સ, ઓપરેટિંગ સિસ્ટમ, મોબાઈલ હેન્ડસેટના ગ્રાહકોના ડેટાની સુરક્ષા કરવી પડશે. કંપનીઓએ પોતાના સર્વર ભારતમાં લગાવવું પડશે. ભારતના 74 ટકા માર્કેટ પર ચાઈનીઝ હેન્ડસેટનો કબ્જો છે. ફેસબુક, ટ્વિટર અને વૉટ્સએપ પર રેગ્યુલેશન નહીં TRAIએ ફેસુબુક, ટ્રાઈએ ફેસબુક, ટ્વિટર, વૉટ્સએપ જેવા OTT એપ્સને લઈને કહ્યું કે, તેના નિયમન માટે ગાઈડલાઈન્સની જરૂર નથી. જો કે, તેમણે આ એપ્સની દેખરેખ પર જોર આવ્યું છે, જેથી જરૂરત પડવા પર તેને રેગ્યુલેટ કરી શકાય. TRAIનું કહેવું છે કે, તેમનું રેગ્યુલેટ કરવું યોગ્ય નછી. બજાર જ તેમને રેગ્યુલેટ કરે છે. જો TRAI તેમને રેગ્યુલેટ કરે છે તો ઈન્ડસ્ટ્રી પર તેની માઠી અસર પડશે. TRAIએ કહ્યું કે, તેમને મોનિટર કરવાની જરૂરત છે રેગ્યુલેટ કરવાની નહીં. માત્ર જરૂરત પડવા પર જ આ એપ્સ વિરુદ્ધ કાર્યવાહી કરી જોઈએ। તે સિવાય OTT એપ્સની પ્રાઈવસી, સિક્યોરિટીમાં પણ હસ્તક્ષેપ કરવાની જરૂર નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget