શોધખોળ કરો

Twitter અને સરકારની વચ્ચે તણાવથી કૂ એપ્લિકેશનને બખ્ખા, જાણો પાંચ દિવસમાં કેટલા યૂઝર્સ વધ્યા

ટ્વીટર અને સરકારની વચ્ચે ચાલી રહેલ તણાવની વચ્ચે રેલવે મંત્રી પીયૂષ ગોયલે સ્વદેશી એપ કૂનો ઉપોયગ કરવાની અપીલ કીર છે.

નવી દિલ્હીઃ ભારત સરકાર અને અમેરિકાની મીઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટરની વચ્ચે હાલમાં બધુ ઠીક નથી ચાલી રહ્યું. સરાકરે ટ્વીટરને દેશના કાયદાનું પાલન કરવા માટે કડક ચેતવણી આપી છે. જ્યારે ટ્વીટરે કહ્યું કે, કંપની અભિવ્યક્તિની આઝાદીના પક્ષમાં છે. પરંતુ સરાકરે જે આધારે ટ્વીટર એકાઉન્ટ્સ બંધ કરવા કહ્યું છે તે ભારતીય કાયદા અનુસાર નથી. ટ્વીટર અને સરકારની વચ્ચે બધુ ઠીક નથી ચાલી રહ્યું ત્યારે સ્વદેશી ટ્વીટર તરીકે બહાર આવેલ Koo Appને તેનો સૌથી વધારે લાભ મળ્યો છે. સાત ભારતીય ભાષાઓમાં પોસ્ટ અને લાઈકનો વિકલ્પ આપનારી કૂ એપને છેલ્લા પાંચ દિવસમાં નવ લાખ નવા યૂઝર્સ મળ્યા છે. આંકડાની વાત કરીએ તો એક વર્ષ પહેલા બનેલ કૂ એપ વિતેલા વર્ષે માત્ર 26 લાખ વખત ઇન્સ્ટોલ કરવામાં આવી હતી. પરંતુ આશ્ચર્યજનક આંકડા એ છે કે આ વર્ષે છ ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરીની વચ્ચે માત્ર પાંચ જ દિવસમાં નવ લાખ વખત ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ પહેલાની તુલનામાં 20 ગણી વધારે છે. ટ્વીટર અને સરકારની વચ્ચે ચાલી રહેલ તણાવની વચ્ચે રેલવે મંત્રી પીયૂષ ગોયલે સ્વદેશી એપ કૂનો ઉપોયગ કરવાની અપીલ કીર છે. પીયૂષ ગોયલે ઉપરાંત કેટલીક અન્ય મોટી હસ્તીઓએ પણ કૂ એપના સમર્થનમાં ટ્વીટ કર્યા છે. કૂ એપનો લોગો એક પીળા રંગના પક્ષીનો છે, ઉપરાં લોકો ટ્વીટરના બ્લૂ રંગના લોકો સાથે હળતોમળતો આવે છે. ટ્વીટર અને સરકારની વચ્ચે તણાવ શા માટે? ખેડૂત આંદોલન દરમિયાન 26 જાન્યુઆરીથી થયેલ હિંસા બાદ સરાકરે ટ્વીટરને 1178 એકાઉન્ટ બંધ કરવા માટે કહ્યું હતું. સરકારનું કહેવું હતું કે આ એકાઉન્ટ લોકોની વચ્ચે ખોટી જાણકારી ફેલાવે છે અને લોકોને ઉશ્કેરવાનું કામ કરે છે. ટ્વીટરે સરકારની માગ પર આ એકાઉન્ટ બંધ કર્યા. પરંતુ તેના થોડા જ કલાકમાં ટ્વીટરે એ બધા એકાઉન્ટ ફરીથી ચાલવુ કરી દીધા. ટ્વીટરે તર્ક આપ્યો કે સરકારે જે આધારે ટ્વીટરને એકાઉન્ટ્સ બંધ કરવા કહ્યું તે ભારતીય કાયદા અનુસાર નથી. ત્યાર બાદ સ્વદેશી એપ કૂ ચર્ચામાં આવી અને રેલવે મંત્રી સહિત તમામ મોટી હસ્તીઓએ તેના સમર્થનમાં ટ્વીટ અને તેને પ્રોત્સાહન આપાવની અપીલ કરી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jio નો નવો ધમાકો! હવે એક જ સબ્સ્ક્રિપ્શનમાં મળશે આટલા બધા ફાયદા  
Jio નો નવો ધમાકો! હવે એક જ સબ્સ્ક્રિપ્શનમાં મળશે આટલા બધા ફાયદા  
Oppo એ લોન્ચ કર્યો 10,000mAh બેટરીવાળો પહેલો 5G ફોન; જાણો કિંમત અને પાવરફુલ ફિચર્સ
Oppo એ લોન્ચ કર્યો 10,000mAh બેટરીવાળો પહેલો 5G ફોન; જાણો કિંમત અને પાવરફુલ ફિચર્સ
YouTube પર કઈ રીતે થશો વાયરલ ? આ 5 AI Tools કરશે તમારી મદદ
YouTube પર કઈ રીતે થશો વાયરલ ? આ 5 AI Tools કરશે તમારી મદદ
WhatsApp ના અનેક યૂઝર્સના એકાઉન્ટ ભારતમાં બંધ, કંપનીએ જણાવ્યું કારણ, તમે તો નથી કરીને આ ભૂલ 
WhatsApp ના અનેક યૂઝર્સના એકાઉન્ટ ભારતમાં બંધ, કંપનીએ જણાવ્યું કારણ, તમે તો નથી કરીને આ ભૂલ 

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget