શોધખોળ કરો

TECH NEWS: પહેલાથી વધુ હાઇટેક થશે ઇન્ડિયન આર્મી, તૈયાર થયા કરન્ટ વાળા જુતા, લાઇવ લૉકેશન સહિત મળશે આ ફિચર્સ

Shoes for Indian Army: ભારતીય આર્મીના જવાનો હવે વધુ હાઇટેક થશે, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) ઈન્દોરે નવી ટેક્નોલોજી સાથે સૈનિકો માટે ખાસ શૂઝ તૈયાર કર્યા છે

Shoes for Indian Army: ભારતીય આર્મીના જવાનો હવે વધુ હાઇટેક થશે, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) ઈન્દોરે નવી ટેક્નોલોજી સાથે સૈનિકો માટે ખાસ શૂઝ તૈયાર કર્યા છે. આ પગરખાં પહેરીને ચાલવાથી માત્ર વીજળી જ ઉત્પન્ન નહીં થાય પરંતુ સાથે સાથે રિયલ ટાઇમ સૈન્ય કર્મચારીઓનું લૉકેશન પણ જાણી શકાશે. IIT અધિકારીઓએ મંગળવારે આ જાણકારી આપી છે. 

અધિકારીઓએ જણાવ્યું કે IIT ઇન્દોરે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ને આવા જૂતાની 10 જોડીની પ્રથમ ખેપ પણ પ્રદાન કરી છે. તેમણે જણાવ્યું કે આ શૂઝને IIT ઈન્દોરના પ્રૉફેસર આઈએ પલાનીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ શૂઝ ટ્રાઈબૉ-ઈલેક્ટ્રિક નેનૉજનરેટર (TENG) ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યા છે, જેના કારણે તેમને પહેરતી વખતે લેવામાં આવતા દરેક પગલા સાથે વીજળી ઉત્પન્ન થશે. તેમણે કહ્યું કે આ વીજળીને જૂતાના તળિયામાં સ્થાપિત ઉપકરણમાં સંગ્રહિત કરવામાં આવશે જેના દ્વારા નાના ઉપકરણો ચલાવી શકાય છે.

અધિકારીઓઓ આપી આ જાણકારી 
અધિકારીઓએ જણાવ્યું કે 'ગ્લૉબલ પૉઝિશનિંગ સિસ્ટમ' (GPS) અને 'રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન' (RFID) ટેક્નોલોજીથી સજ્જ જૂતાની મદદથી રિયલ ટાઇમમાં સૈન્ય કર્મચારીઓનું લૉકેશન પણ જાણી શકાય છે. આઈઆઈટી ઈન્દોરના ડિરેક્ટર પ્રૉફેસર સુહાસ જોશીએ જણાવ્યું હતું કે આ શૂઝની લેટેસ્ટ વિશેષતાઓ લશ્કરી કર્મચારીઓની સુરક્ષા, સંકલન અને કાર્યક્ષમતાને મજબૂત બનાવશે.

લોકોને આ રીતે મળશે મદદ 
અધિકારીઓએ જણાવ્યું કે ટેંગ ટેક્નોલોજીથી સજ્જ જૂતાનો ઉપયોગ અલ્ઝાઈમરથી પીડિત વૃદ્ધ લોકો, શાળાએ જતા બાળકો અને પર્વતારોહકોનું સ્થાન શોધવા માટે પણ થઈ શકે છે. આ સિવાય આ શૂઝ ફેક્ટરીઓમાં કામદારોની હાજરી અને તેમના કામ પર નજર રાખવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. તેણે કહ્યું કે આ શૂઝની મદદથી ખેલાડીઓના પગની હિલચાલનું સચોટ વિશ્લેષણ પણ કરી શકાય છે જેથી વધુ સારી તાલીમ દ્વારા તેમનું પ્રદર્શન સુધારી શકાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dahod News : દાહોદમાં ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ, જુઓ અહેવાલKhyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવનાર વધુ એક વ્યક્તિની તબિયત લથડીMehsana News : પુત્ર માની કરી નાંખ્યા અંતિમ સંસ્કાર, બેસણાના દિવસે જ દીકરો ઘરે આવતાં બધા ચોંક્યાStudent Winter Cloths : શિયાળામાં વિદ્યાર્થીઓના ગરમ કપડાને લઈ સ્કૂલોને શું અપાઈ ચેતવણી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget