શોધખોળ કરો

શું હેક થઇ ગયું છે તમારુ Gmail એકાઉન્ટ? બે મિનિટમાં આ રીતે શોધો

How to Secure Gmail Account: આજકાલ આપણે આપણું જીમેલ એકાઉન્ટ આપણા ફોનમાં લોગ ઈન રાખીએ છીએ

How to Secure Gmail Account: WhatsApp અને Instagram જેવી ઇન્સ્ટન્ટ Messaging Apps આવ્યા પછી G-mail નો ઉપયોગ ઓછો થયો છે. આ પછી પણ તેનો ઉપયોગ કોર્પોરેટ અને સરકારી કામમાં થાય છે. પછી તે વીજળીનું બિલ હોય, બેન્કની કોઈ લેવડદેવડ હોય કે પછી બાળકોની શાળાની ફી ભરવાની હોય. દરેકના એલર્ટ હવે માત્ર મેઈલ એકાઉન્ટ પર જ આવે છે.

આજકાલ આપણે આપણું જીમેલ એકાઉન્ટ આપણા ફોનમાં લોગ ઈન રાખીએ છીએ. આપણાં ઘણાં એકાઉન્ટ્સ પણ આ જીમેલ સાથે જોડાયેલાં છે અને ખાસ કરીને ગૂગલની સર્વિસને કારણે ઘણા યુઝર્સ તેમાં ઘણી વેબસાઈટ્સ અને અન્ય એકાઉન્ટ્સના પાસવર્ડ સિંક અથવા સેવ કરે છે. જો ક્યારેય તમારું જીમેલ હેક થઈ જાય તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. જેના કારણે યુઝરના અન્ય ઘણા એકાઉન્ટ પણ હેક થઈ શકે છે.

તમે તમારું એકાઉન્ટ કેવી રીતે સુરક્ષિત રાખી શકો?

આજે અમે જણાવીશું કે તમારું જીમેલ એકાઉન્ટ હેક થયું છે કે નહીં. અથવા તે અન્ય કોઈપણ ડિવાઇસ પર ઓપન નથી ને. ઘણી વખત યુઝર્સ તેમના એકાઉન્ટમાં અન્ય કોઈ ડિવાઇસ પર લોગ ઇન કરે છે. અને પછી લોગ આઉટ કરવાનું ભૂલી જાય છે. ખાસ કરીને જો પબ્લિક સિસ્ટમમાં આવું કરીએ તો જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે.

તમારું એકાઉન્ટ હેક થયું છે કે નહીં તે જાણવાનો આ સૌથી સરળ રસ્તો છે. તમારા Gmail એકાઉન્ટ પર જાવ અને તપાસો કે તમારું એકાઉન્ટ કેટલા ડિવાઇસ પર ઓપન છે. આ પછી Google એકાઉન્ટ પર જાવ અને નેવિગેશન પેનલમાં સિક્યોરિટી ઓપ્શન પસંદ કરો.  અહીં તમે ‘Manage Device’ વિકલ્પ જોશો, જેના પર ક્લિક કરવાથી તમે જોશો કે તમારું એકાઉન્ટ કેટલા ડિવાઇસ પર ઓપન છે અને કયા સમયે કયું ડિવાઇસ એક્ટિવ છે.

આવી સ્થિતિમાં લોગ આઉટ કરો

જો તમને આ લિસ્ટમાં કોઇ ડિવાઇસ દેખાય છે જેને તમે જાણતા નથી તો ત્યાંથી તમારા એકાઉન્ટમાંથી ઝડપથી લોગ આઉટ કરો. કારણ કે શક્ય છે કે કોઈ વ્યક્તિ તમારું એકાઉન્ટ એક્સેસ કરી રહ્યું હોય અને તમને જાણ્યા વગર તમારી માહિતી અથવા અંગત વિગતો એકત્રિત કરી રહ્યું હોય. જો તમે શક્ય તેટલી વહેલી તકે ચેક કરો અને લોગ આઉટ કરો તો તમારું એકાઉન્ટ હેક થવાથી બચાવી શકાય છે અને તમારી વિગતો લીક થવાથી પણ બચાવી શકાય છે. તેથી હંમેશા વ્યક્તિગત અને વિશ્વસનીય ડિવાઇસ પર લોગ ઇન કરો અને સમયાંતરે તમારા એકાઉન્ટનું રિવ્યૂ કરતા રહો.

ટોપ સ્ટોરી

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં લોન થશે સસ્તી! MCLR ઘટાડ્યો
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં લોન થશે સસ્તી! MCLR ઘટાડ્યો
Embed widget