Surat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલ
Surat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલ
સુરતથી સમાચાર ચોક બજાર વિસ્તાર કે જ્યાં હત્યા થયેલી હતી જેનો કેસ ઉકેલાયો . પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી. આરોપી અન્ય રાજ્યમાં ભાગી જાય તે પહેલા જ ભરૂચ રેલવે પોલીસે તેને દબોચી લીધા. પોલીસની વધુ પૂછપરછ દરમિયાન હત્યા પાછળનું કારણ જાણવા મળશે. જો કે મૃતક સુજલનો પણ ગુનાહિત ઇતિહાસ હોવાની માહિતી મળી છે. સુરતના ચોકબજાર વિસ્તારમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. સુજલ નામનો યુવક જેની હત્યા પાછળનું કારણ શું છે તે જાણવા પોલીસે તપાસ કરી. તપાસ કરતા આરોપીઓ સુધી પહોંચી પોલીસ. હાલ આરોપીઓની ધરપકડ કરીને હવે હત્યાનું કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.



















