Tech Tips:ઘર કે ઓફિસમાં Wi-Fiની સ્પીડ નથી આવતી તો વધારવા માટે સેટીંગમાંથી આ રીતે કરો સેટ
કેટલાક Wi-Fi રાઉટર્સમાં એન્ટીના ખરાબ હોય છે. જેના કારણે વાઇફાઇની સ્પીડમાં ફરક પડે છે. એવા પણ રાઉટર આવે છે. જેનું એન્ટીના ચેન્જ કરીને આપ સારી વાઇ-ફાઇ સ્પીડ મેળવી શકો છો.
Wi-Fi Tips:મોટાભાગે લોકોની ફરિયાદ રહે છે કે,કેટલાક Wi-Fi રાઉટર્સમાં એન્ટીના ખરાબ હોય છે. જેના કારણે વાઇફાઇની સ્પીડમાં ફરક પડે છે. એવા પણ રાઉટર આવે છે. જેનું એન્ટીના ચેન્જ કરીને આપ સારી વાઇ-ફાઇ સ્પીડ મેળવી શકો છો.
ઘરમાં વાઇ-ફાઇ રાઉટર્સની સ્પીડ સ્લો છે. સારો પ્લાન લેવા છતાં પણ ઇન્ટરનેટ ખૂબ જ સ્લો ચાલે છે. જો આપ પણ આ પરેશાનો સામનો કરી રહ્યાં હો તો રાઉટર્સ ખરીદીની કેટલીક ટિપ્સ સમજી લો.
યોગ્ય જગ્યાએ સેટ કરો Wi-Fi Wi-Fiની સારી સ્પીડ માટે સૌથી જરૂરી છે ક વાઇફાઇ રાઉટર એવી જગ્યાએ હોવું જોઇએ કે. ચેની રેન્જ આવી શકે. તેને જમીન કે દિવાલ પર ન લગાડો. આ સાથે એવું પણ ધ્યાન રાખો કે આસપાસ કોઇ મેટલની વસ્તુ ન હોય. અપડેટ
સ્માર્ટ ફોનની જેમ વાઇફાઇ રાઉટર્સને પણ સમય સમય પર અપેડટ કરતા રહેવું જોઇએ. જેથી તેની સારી સ્પીડ બની રહે. આપની પાસે જે પણ કંપનીનું રાઉટર હોય તેની વેબસાઇટ પર જઇને લેટેસ્ટ અપડેટ ચેક કરી શકો છો. એન્ટીના રિપીટર્સ જો આપનું Wi-Fiનું સિગ્નલ ઘરમાં કેટલાક કમેરામાં અથવા કોઇ ખૂણામાં નથી આવતો. તો આપ રિપિટર્સનો ઉપયોગ કરી શકો છો. આ માટે કેબલનો ઉપયોગ કરી શકો છો. તેનાથી આપ Wi-Fiના સિગ્નલની રેન્જ વધારી શકો છો. ન્જ કરો સેટિંગ્સ,વાઇ-ફાઇનો ઉપયોગ કરતી વખતે જો કોઇ વેબસાઇટ ખુલવામાં સમય લાગતો હોય તો આપે તેના સેટિંગ્સમાં ફેરફાર કરવાની જરૂર છે. વાઇ-ફાઇના રાઉટરમાં સેટિંગમાં જઇને DNS યુઝ કરી શકો છો. આપ ગૂગલનું ડીએનએસ પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ આપની વેબસાઇટ ફાસ્ટ ખૂલશે. ક્યું Wi-Fi રાઉટર ખરીદવું જોઇએ જો આપનું વાઇ-ફાઇ રાઉટર જુનુ થઇ ગયું હોય તો આપને ડ્યુઅલ બેન્ડવાળું રાઉટર ખરીદવું જોઇએ. જેનાથી આપના ઘરના દરેક ખૂણામાં વાઇ-ફાઇનું સિગ્નલ મળશે.
નવું લેપટોપ ખરીદતી વખતે આ 5 મહત્વની વાતો જરૂર યાદ રાખો, થશે ફાયદો
જો આપ નવું લેપટોપ ખરીદવા જઇ રહ્યાં છો તો આપને પ્રોસેસરથી લઇને રૈમ સુધી દરેક વાતોનું ધ્યાન રાખવું પડશે, આ ટિપ્સની મદદથી આપ એક બેસ્ટ લેપટોપ ખરીદી શકો છો.
કોરોનાની મહામારીમાં ઘણું બધું બદલાય ગયું છે. મોટાભાગની કંપની હાલ તેમના કર્મચારીઓ પાસે વર્કફ્રોમ કરાવી રહી છે. તો બીજી બાજુ બાળકોના પણ ઓનલાઇન ક્લાસીસ શરૂ થઇ ગયા છે. આ સ્થિતિના કારણે સારા લેપટોપની ડિમાન્ડ વધી ગઇ છે. જો આપ પણ નવું લેપટોપ ખરીદવાનું વિચારતા હો તો આ વાતોનું ખાસ ધ્યાન રાખવું.50 હજારની અંદર હોય કિંમત
જો આપ કોઇપણ વિન્ડો લેપટોપ ખરીદી રહ્યાં હો તો તેની કિમત 50 હજારથી વધુ ન હોવી જોઇએ કારણે કે સ્કૂલ, કોલેજના ક્લાસ માટે વધુ કિંમતી લેપટોપ ખરીદવું વ્યાજબી નથી. આ માટે એચપી, ડેલ,આસુસ, સહિત એનેક એવી બ્રાન્ડ છે, જે સારા લેપટોપ પેશ કરે છે.
આવું હોવું જોઇએ પ્રોસેસર
હાલ માર્કેટમાં Intel Core i3 લેપટોપ મોજૂદ છે. જો કે બેસ્ટ એ રહેશે કે, આપ Intel Core i5 પ્રોસેસર વાળું લેપટોપ ખરીદો.તેની શાનદાર પર્ફોમ્સ આપના ઓફિસ અને અન્ય કામને સરળ બનાવશે.
આટલી હોય RAM
લેપટોપમાં ઓછામાં ઓછા 8 GB રૈમ હોવી જોઇએ. જો તેનાથી વધુ હોય તો વધુ સારૂં. સ્ટૂડન્ટસ માટે 8 રેમ વાળા લેપટોપ પરફેક્ટ છે. 4 GB વાળા લેપટોપ સ્લો કામ કરે છે. તેમાં કામ કરવામાં પરેશાની આવે છે.
Hard Driveનું પણ ધ્યાન રાખો
નવું લેપટોપ ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે, તેની હાર્ડ ડ્રાઇવ 512 GB સુધી હોવી જોઇએ. વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન લેક્ચર્સ કે નોટ ડાઉન લોડ કરતી વખતે સ્પેસ હોવી ખૂબ જ જરૂરી છે.આ સ્થિતિમાં લેપટોપ ખરીદતી વખતે સ્પેસની જરૂર ખ્યાલ રાખો.