શોધખોળ કરો

Infinixનો નવો 5G સ્માર્ટફોન 108MP કેમેરા અને 5000mAh મજબૂત બેટરી સાથે થશે લોન્ચ, કિંમત અને ફીચર્સ તમામ વિગતો અહી જાણો

Infinix Zero 40 5G: કંપની Infinix Zero 40 5G અને Zero 40 4G જેવા બે સ્માર્ટફોન માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહી છે. આ સ્માર્ટફોન્સમાં પાવરફુલ ફીચર્સ પણ જોવા મળશે.

Infinix Zero 40 5G: સ્માર્ટફોન નિર્માતા કંપની Infinix આજે એટલે કે 29મી ઓગસ્ટે માર્કેટમાં પોતાનો નવો 5G સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. કંપની Infinix Zero 40 5G અને Zero 40 4G જેવા બે સ્માર્ટફોન માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહી છે. આ સ્માર્ટફોન્સમાં પાવરફુલ ફીચર્સ પણ જોવા મળશે.  

Infinix Zero 40 5G વિશિષ્ટતાઓ
Infinixના આ આવનારા સ્માર્ટફોનમાં 6.78 ઇંચની LTPS AMOLED ડિસ્પ્લે હશે. આ ડિસ્પ્લે 144 Hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. ઉપરાંત, આ ડિસ્પ્લે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 ના પ્રોટેક્શન સાથે આવશે.

આ સિવાય આ સ્માર્ટફોન મીડિયાટેકના ડાયમેન્શન 8200 અલ્ટીમેટ પ્રોસેસરથી સજ્જ હશે. એટલું જ નહીં, આ સ્માર્ટફોન 256GB અને 512GB જેવા બે સ્ટોરેજ વિકલ્પો સાથે 12 GB LPDDR5X રેમ સાથે આવવાનો છે. પાવર માટે, Infinix Zero 40 5G ને 5,000mAh ની મજબૂત બેટરી આપવામાં આવશે. આ બેટરી 45W વાયર્ડ ચાર્જિંગ તેમજ 20W વાયરલેસ અને 10W રિવર્સ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરશે.

કેમેરા સેટઅપ
આ ફોનના કેમેરા સેટઅપ વિશે વાત કરીએ તો, Infinix Zero 40 5G 108MP ISOCELL HM6 પ્રાઇમરી કેમેરા સાથે 50 MP અલ્ટ્રાવાઇડ અને 2 MP ડેપ્થ કેમેરા સાથે આપવામાં આવશે. આ સ્માર્ટફોનમાં સેલ્ફી અને વીડિયો કૉલ્સ માટે 50-મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો પણ હશે. આ લેટેસ્ટ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 14 ઓપરેટિંગ સિસ્ટમ સાથે લોન્ચ થશે. આ ફોન IP54 રેટિંગ સાથે આવવા જઈ રહ્યો છે એટલે કે આ ફોનને પાણી અને ધૂળથી પણ નુકસાન નહીં થાય.                                                

કિંમત શું છે?
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે Infinix Zero 40 5G વાયોલેટ ગાર્ડન, મૂવિંગ ટાઈટેનિયમ, રોક બ્લેક જેવા રંગોમાં લોન્ચ થશે. કંપની આ ફોનને 33 હજાર રૂપિયા સુધીની કિંમતમાં માર્કેટમાં લોન્ચ કરી શકે છે. આ ફોનનું 4G મોડલ આના કરતા ઘણું સસ્તું હશે.               

ટોપ સ્ટોરી

ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
Embed widget