શોધખોળ કરો

Instagram Down: ભારત સહિત અનેક દેશોમાં ઠપ થયું ઇન્સ્ટાગ્રામ, યુઝર્સ નથી કરી શકતા પોસ્ટ

Instagram Down: મેટા-માલિકીની ફોટો શેરિંગ એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ ડાઉન હોવાના અહેવાલ છે

Instagram Down: મેટા-માલિકીની ફોટો શેરિંગ એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ ડાઉન હોવાના અહેવાલ છે. વેબસાઇટના આઉટેજને ટ્રેક કરતી વેબસાઇટ Downdetector.inએ પણ  Instagram ના આઉટેજની પુષ્ટી કરી છે. અત્યાર સુધીમાં લગભગ 500 લોકોએ Downdetector પર આઉટેજની ફરિયાદ કરી છે. ઇન્સ્ટાગ્રામમાં આઉટેજ આજે એટલે કે 8 ઓક્ટોબરે સવારે 11.15 વાગ્યે શરૂ થયું હતું. 70 ટકા યુઝર્સે લોગિન અંગે ફરિયાદ કરી છે, 16 ટકાએ સર્વરમાં એરર અને 14 ટકાએ એપમાં સમસ્યા અંગે ફરિયાદ કરી હતી. 

આ સિવાય લોકોએ માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X (જૂનું નામ ટ્વિટર) પર પણ આ સમાચારની જાણકારી આપી અને ઇન્સ્ટાગ્રામમાં લોગિન ન થતું હોવાની ફરિયાદ કરી હતી. લોકોએ આ માટે ઘણી પોસ્ટ શેર કરી હતી. નોંધનીય છે કે ઈન્સ્ટાગ્રામની લોકપ્રિયતા ભારત અને સમગ્ર વિશ્વમાં ઘણી વધારે છે.

લોકોએ સોશિયલ મીડિયા પર માહિતી આપી

ભારતમાં આ એપનો ઉપયોગ કરનારા યુઝર્સની સંખ્યા કરોડોમાં છે. આ કારણથી ઈન્સ્ટાગ્રામની સર્વિસ થોડીક સેકન્ડ માટે બંધ થઈ જાય તો સોશિયલ મીડિયા પર હોબાળો શરૂ થઈ જાય છે. જો કે, આજની આઉટેજ અંગે ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

જો કે, સોશિયલ મીડિયા પર લોકોએ ઇન્સ્ટાગ્રામ ડાઉન હોવાના પુરાવા તરીકે સ્ક્રીનશૉટ શેર કર્યો અને કહ્યું કે ઇન્સ્ટાગ્રામ લોગિન કરવા પર Sorry, Something Went Wrong લખેલું જોવા મળી રહ્યું છે. જો કે, આ સમાચાર લખાય છે ત્યાં સુધી ડાઉનડિટેક્ટર પર ઇન્સ્ટાગ્રામ ડાઉન હોવાના અહેવાલોની સંખ્યા 100 થી ઓછી હતી. આ સિવાય જ્યારે અમે ઇન્સ્ટાગ્રામનો પણ ઉપયોગ કર્યો ત્યારે તે યોગ્ય રીતે કામ કરી રહ્યું હતું.                                       

BGMI ના નવા અપડેટમાં આવ્યા છે આ પાંચ ખાસ ફિચર, જાણી લો શું-શું કરી શકાશે ?

ટોપ સ્ટોરી

Jio, Airtel અને Vi યુઝર્સ માટે મોટા સમાચાર: TRAI એ 30 દિવસનો સમય આપ્યો!
Jio, Airtel અને Vi યુઝર્સ માટે મોટા સમાચાર: TRAI એ 30 દિવસનો સમય આપ્યો!
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
WhatsApp New Rules: 1 ઓક્ટોબરથી WhatsApp પર મેસેજ મોકલવા પર લાગશે ચાર્જ?
WhatsApp New Rules: 1 ઓક્ટોબરથી WhatsApp પર મેસેજ મોકલવા પર લાગશે ચાર્જ?
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર

વિડિઓઝ

Surat news: સુરત અપહરણ કેસમાં પોલીસની મોટી સફળતા, ગણતરીના કલાકોમાં આરોપીઓ ઝડપાયા
Hun To Bolish : હું તો બોલીશ : જીમમાં ગેમ
Hun To Bolish : હું તો બોલીશ : મેલી 'રાજ'નીતિ
Ajay Brahmbhatt Statement : 2027 વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપના અજય બ્રહ્મભટ્ટના મોટા સંકેત
Shankersinh Vaghela Statement: જે બોલ્યો, ડંકાની ચોટ પર બોલ્યો...માફી માગવાનો કોઈ સવાલ નથી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 3rd ODI: ભારતે 351 રન બનાવ્યા છતાં કેવી રીતે હારી ગયું? જુઓ ટર્નિંગ પોઈન્ટ
IND vs WI 3rd ODI: ભારતે 351 રન બનાવ્યા છતાં કેવી રીતે હારી ગયું? જુઓ ટર્નિંગ પોઈન્ટ
સવર્ણો પર વિવાદિત નિવેદનને લઈ શંકરસિંહ વાઘેલાનો પલટવાર: 'જિંદગીમાં માફી માંગવાનો સવાલ જ નથી!'
સવર્ણો પર વિવાદિત નિવેદનને લઈ શંકરસિંહ વાઘેલાનો પલટવાર: 'જિંદગીમાં માફી માંગવાનો સવાલ જ નથી!'
ચોમાસાની વિદાય વચ્ચે એલર્ટ: 4 થી 6 ઓક્ટોબર આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ!
ચોમાસાની વિદાય વચ્ચે એલર્ટ: 4 થી 6 ઓક્ટોબર આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ!
Weekly Horoscope: 4 થી 10 ઓક્ટોબર 2026 નું સાપ્તાહિક રાશિફળ, મેષથી મીન રાશિના જાતકો માટે કેવું રહેશે સપ્તાહ?
Weekly Horoscope: 4 થી 10 ઓક્ટોબર 2026 નું સાપ્તાહિક રાશિફળ, મેષથી મીન રાશિના જાતકો માટે કેવું રહેશે સપ્તાહ?
IND vs WI 3rd ODI: 4/2 ના સ્કોરથી 351 સુધી કેવી રીતે પહોંચ્યું ભારત? જુઓ હાઇલાઇટ્સ
IND vs WI 3rd ODI: 4/2 ના સ્કોરથી 351 સુધી કેવી રીતે પહોંચ્યું ભારત? જુઓ હાઇલાઇટ્સ
પશુપાલકો માટે ખુશખબર: દેશભરમાં ખુલશે 75,000 નવી ડેરીઓ, અમિત શાહની મોટી જાહેરાત
પશુપાલકો માટે ખુશખબર: દેશભરમાં ખુલશે 75,000 નવી ડેરીઓ, અમિત શાહની મોટી જાહેરાત
સચિન તેંડુલકરનો 22 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તૂટ્યો: રોહિત શર્માએ રચ્યો નવો ઈતિહાસ!
સચિન તેંડુલકરનો 22 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તૂટ્યો: રોહિત શર્માએ રચ્યો નવો ઈતિહાસ!
Asian Games 2026: ભારતીય પુરુષ હોકી ટીમે ફાઇનલમાં મલેશિયાને 5-1 થી હરાવીને ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો
Asian Games 2026: ભારતીય પુરુષ હોકી ટીમે ફાઇનલમાં મલેશિયાને 5-1 થી હરાવીને ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો
Embed widget