શોધખોળ કરો

Apple iPhone 13 Mini થી લઈને iPhone 13 Pro Max સુધી, અહીં જાણો તમામ મોડલ્સના દરેક વેરિઅન્ટની કિંમત

આ શ્રેણી હેઠળ કંપનીએ iPhone 13 Mini, iPhone 13, iPhone 13 Pro અને iPhone 13 Pro Max લોન્ચ કર્યા છે.

એપલે તેની નવી સ્માર્ટફોન સીરીઝ iPhone 13 વર્ષની મેગા ઇવેન્ટમાં લોન્ચ કરી છે. આ શ્રેણી હેઠળ કંપનીએ iPhone 13 Mini, iPhone 13, iPhone 13 Pro અને iPhone 13 Pro Max લોન્ચ કર્યા છે. આઇફોન 13 મીની અને આઇફોન 13નું વેચાણ ભારતમાં 24 સપ્ટેમ્બરથી શરૂ થશે. જ્યારે, આઇફોન 13 પ્રોનું વેચાણ 30 ઓક્ટોબરથી શરૂ થશે અને આઇફોન 13 પ્રો મેક્સનું વેચાણ 13 નવેમ્બરથી શરૂ થશે. ચાલો આ શ્રેણીના તમામ મોડલ્સના તમામ વેરિએન્ટની કિંમત વિશે જાણીએ.

Apple iPhone 13 Mini

Apple iPhone 13 Mini ના 128GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 69,900 રૂપિયા છે. જ્યારે, તમે તેના 256GB સ્ટોરેજ વેરિએન્ટને 79,900 રૂપિયામાં ખરીદી શકો છો. આ સિવાય સ્માર્ટફોનના 512GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 99,900 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

એપલ આઇફોન 13

Apple iPhone 13 ના 128GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 79,900 રૂપિયા છે. જ્યારે, તમે તેનું 256GB સ્ટોરેજ વેરિએન્ટ 89,900 રૂપિયામાં ખરીદી શકો છો. આ સિવાય સ્માર્ટફોનના 512GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 109900 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

એપલ આઇફોન 13 પ્રો

Apple iPhone 13 Pro ના 128GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 1,19,900 રૂપિયા છે. જ્યારે, તમે તેના 256GB સ્ટોરેજ વેરિએન્ટને 1,29,900 રૂપિયામાં ખરીદી શકો છો. આ સિવાય, સ્માર્ટફોનના 512GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 1,49,900 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે, તમારે તેના 1TB સ્ટોરેજ વેરિએન્ટ માટે 1,69,900 રૂપિયા ચૂકવવા પડશે.

Apple iPhone 13 Pro Max

Apple iPhone 13 Pro Max ના 128GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 1,29,900 રૂપિયા છે. જ્યારે, તમે તેના 256GB સ્ટોરેજ વેરિએન્ટને 1,39,900 રૂપિયામાં ખરીદી શકો છો. આ સિવાય, સ્માર્ટફોનના 512GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 1,59,900 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે, તેના 1TB સ્ટોરેજ વેરિએન્ટ માટે તમારે 1,79,900 રૂપિયા ચૂકવવા પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
હવે Uber એપ પર બુક થશે ટ્રેન ટિકિટ, કંપનીએ ixigo સાથે કરી ભાગીદારી, જાણો કઈ રીતે કામ કરશે ફીચર 
હવે Uber એપ પર બુક થશે ટ્રેન ટિકિટ, કંપનીએ ixigo સાથે કરી ભાગીદારી, જાણો કઈ રીતે કામ કરશે ફીચર 
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Embed widget