શોધખોળ કરો

RIL AGM 2023: Jio અને Vivo આ શાનદાર સ્માર્ટફોન કાલે કરશે લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

RIL AGM 2023: રિલાયન્સ જિયોની એજીએમ બેઠક આવતીકાલે એટલે કે 28મી ઓગસ્ટે યોજાવાની છે. આ મીટિંગમાં કંપની Jio ફોન લોન્ચ કરી શકે છે અને એર ફાઈબરની કિંમત જાહેર કરી શકે છે. આ સિવાય Vivo પણ આવતીકાલે એક સ્માર્ટફોન લોન્ચ કરશે.

RIL AGM 2023:ટેલિકોમ વિશ્વની નંબર વન કંપની Jioની આવતીકાલે એટલે કે 28મી ઓગસ્ટે એજીએમની બેઠક છે. આ ઇવેન્ટમાં કંપની 5G JioPhone લોન્ચ કરી શકે છે. લોન્ચ પહેલા સ્માર્ટફોનની વિગતો ઈન્ટરનેટ પર લીક થઈ ગઈ છે. જો લીક્સની વાત માનીએ તો કંપની ફોનને 8 થી 10,000ની વચ્ચે લોન્ચ કરી શકે છે. સ્માર્ટફોનમાં 4GB રેમ અને સ્નેપડ્રેગન ચિપસેટ મળી શકે છે. ગીકબેન્ચની લિસ્ટિંગ દર્શાવે છે કે, આગામી JioPhone 5Gમાં Qualcomm Snapdragon 480+ પ્રોસેસર મળી શકે છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 13 સાથે લોન્ચ થઈ શકે છે.

JioPhone 5G 6.5 ઇંચ HD + LCD 90Hz સ્ક્રીન, 5,000mAh બેટરી અને 13 મેગાપિક્સલનો ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ મેળવી શકે છે. કંપની ફ્રન્ટમાં સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો સેન્સર આપી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કંપની આ ફોનમાં ઓછામાં ઓછું 18W ચાર્જિંગ આપશે. નોંધ, આ માહિતી લીક્સ પર આધારિત છે. તમારે વધુ સચોટ માહિતી માટે રાહ જોવી પડશે.

Vivo આ સ્માર્ટફોનને લોન્ચ કરશે

Jio સિવાય ચીની સ્માર્ટફોન નિર્માતા Vivo પણ આવતીકાલે એક નવો સ્માર્ટફોન માર્કેટમાં લૉન્ચ કરશે. તમે Vivo ની YouTube ચેનલ દ્વારા લોન્ચિંગ ઈવેન્ટ જોઈ શકશો. મોબાઈલ ફોનના ઘણા સ્પેક્સ અત્યાર સુધી સામે આવ્યા છે. કંપનીએ ફોનને ફ્લિપકાર્ટ પર ટીઝ કર્યો છે. Vivo V29eની કિંમત 27,999 રૂપિયા અથવા 28,999 રૂપિયા હોઈ શકે છે. આ માહિતી ટીપસ્ટર અભિષેક યાદવે ટ્વિટર પર શેર કરી છે. સ્પેક્સ વિશે વાત કરીએ તો, ફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ હશે, જેમાં 64MP પ્રાથમિક કેમેરા અને 8MP અલ્ટ્રાવાઇડ કેમેરા હશે. ફ્રન્ટમાં 50MP સેલ્ફી કેમેરા ઉપલબ્ધ હશે.

Vivo V29eમાં 44W ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000 mAh બેટરી મળશે. ફોનમાં 6.73-ઇંચ ડિસ્પ્લે, ક્વાલકોમ સ્નેપડ્રેગન 695 અને 8GB રેમ સપોર્ટ મળી શકે છે.

આ  પણ વાંચો

Chandrayaan 3: ચંદ્રયાન-3 માટે આગામી 13થી 14 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ, જાણો કેમ?

Rajkot: સૌરાષ્ટ્ર ભાજપના કયા દિગ્ગજ નેતાને સી.આર.પાટીલે ફટકારી શિસ્તભંગની નોટિસ ? જાણો શું છે મામલો

IPOs Next Week: રૂપિયા રોકવા રહો તૈયાર, આગામી સપ્તાહે આવી રહ્યા છે આ કંપનીના આઈપીઓ

Cashew Effect: કાજુનું સેવન વજન વધારતું નથી પરંતુ ઘટાડે છે બસ આ રીતે કરો સેવન

 

 

 

 

ટોપ સ્ટોરી

Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન
Website Safety Tips: વેબસાઇટ અસલી છે કે નકલી? એડ્રેસબારમાં ચેક કરો આ સિમ્બોલ
Website Safety Tips: વેબસાઇટ અસલી છે કે નકલી? એડ્રેસબારમાં ચેક કરો આ સિમ્બોલ

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
રાજકોટથી એશિયન ગ્લોરી સુધી: મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભારતના અંડર-19 એશિયા કપના વિજયમાં ચમક્યા
રાજકોટથી એશિયન ગ્લોરી સુધી: મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભારતના અંડર-19 એશિયા કપના વિજયમાં ચમક્યા
Congress: કોંગ્રેસ પ્રભારી સુરજેવાલા ગુજરાત પ્રવાસે, મોંઘવારી અને બેરોજગારી મુદ્દે સરકારને ઘેરવા કવાયત શરૂ
Congress: કોંગ્રેસ પ્રભારી સુરજેવાલા ગુજરાત પ્રવાસે, મોંઘવારી અને બેરોજગારી મુદ્દે સરકારને ઘેરવા કવાયત શરૂ
પબુભા માણેકના નિવદનને ઋષિ ભારતી બાપુનું સમર્થન, કોળી સમાજને અન્યાય થતો હોવાનો દાવો
પબુભા માણેકના નિવદનને ઋષિ ભારતી બાપુનું સમર્થન, કોળી સમાજને અન્યાય થતો હોવાનો દાવો
Vande Bharat Train: સુરતમાં ચાલુ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ગભરાટ, રેલવે પોલીસે નોંધી ફરિયાદ
Vande Bharat Train: સુરતમાં ચાલુ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ગભરાટ, રેલવે પોલીસે નોંધી ફરિયાદ
Embed widget